SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प असुरेन्द्रौ नागेन्द्रौ सुपर्णेन्द्रौ च उदवहन्ति । तत्र तां शिविकां पूर्वदिशि सुरेन्द्राः, दक्षिणस्यां दिशि नागेन्द्रो, पश्चिमदिशि अमुरकुमारेन्द्रौ, उत्तरदिशि सुवर्णकुमारेन्द्रौ उद्वहन्ति ॥सू०७६॥ टीका-'तए णं ते चउसट्ठीवि' इत्यादि--ततः आगमनानन्तरं खलु ते समागताः चतुष्पष्टिरपि इन्द्राः देवाश्च देव्यश्च वरपटहभेरीशल्लरीशङ्कषु, तत्र-वरपटहाः-वराः=विशालाः पटहाः=ढोल' इति भाषापसिद्धाः भेयः दुन्दुभयः-मल्लयः शहाच प्रसिद्धास्तेषु तथा-शतसहस्रेषु लक्षसंख्येषु तूर्येषु मृदङ्गादिषु, ततविततधनशुषिरेषुततंवीणादिकं, विततंम्पटहादिकं घनं कांस्यतालादिकं, शुषिरं-छिद्रान्वितवंशादिकम् । उक्तंच कल्प मञ्जरी टीका ॥१३॥ वहन किया। बाद में सुरेन्द्र, असुरेन्द्र नागेन्द्र और सुपर्णेन्द्रों ने वहन किया। उनमें से उस शिविका में पूर्वदिशा में सुरेन्द्र लगे, दक्षिणदिशा में नागेन्द्र लगे, पश्चिमदिशा में असुरकुमारेन्द्र और उत्तर दिशा में सुपर्ण कुमारेन्द्र लगे ।। सू०७६॥ टीका का अर्थ-आने के पश्चात् उन चौंसठ इन्द्रों ने, देवों ने और देवियों ने भगवान् महावीर का दीक्षा-महोत्सव मनाना आरंभ किया। बड़े-बड़े ढोल बजने लगे, भेरिया बजने लगीं 'झालरो और शंखों की ध्वनि होने लगी। लाखों मृदंग आदि वाद्य बजने लगे। वीणा आदि तत, पटह आदि वितत, कांसे के ताल आदि घन और बांसरी मादि शुषिरः इस प्रकार चार प्रकार के वाद्य बज उठे। कहा भी हैं भगवता दीक्षामहोत्सव वर्णनम् । ॥सू०७६॥ મનુષ્યોએ ઉપાડી. ત્યારબાદ તેને વહન કરવામાં સુરેન્દ્ર અસુરેન્દ્ર. નાગેન્દ્ર અને સુપણેન્દ્ર તેમની સાથે જોડાયા. આ પાલખીના ચાર હાથા ચાર દિશાએ હતાં. પૂર્વ દિશાને હાથે સુરેન્દ્ર પક હતે, દક્ષિણદિશાને નાગેન્દ્રોએ ઉઠાવ્યો હતો, પશ્ચિમદિશાને હાથે અસુરકુમારેન્દ્રના હાથમાં હતું જ્યારે ઉત્તરદિશાને હાથે સુવર્ણકુમારેન્દ્રના यभi t. (सू० ७६) કાને અર્થ –આવ્યા પછી તે ચેસઠ ઇન્દ્રોએ દેએ અને દેવીઓએ ભગવાન મહાવીરને દીક્ષામહોત્સવ ઉજવવાનો આરંભ કર્યો. મોટાં મોટાં ઢોલ વાગવાં લાગ્યાં, લેરિયેના નાદ થવા લાગે, ઝાલરો અને શંખને નાદ થવા લાગે. મૃદંગ આદિ લાખો વાગે વાગવાં લાગ્યાં. વીણા આદિ તત (તંતુ વાદ્ય), પટ વિગેરે વિતત, કાંસાના તાલ આદિ ઘન અને બંસરી વિગેરે કૃષિર–એ પ્રમાણેનાં ચાર પ્રકારનાં વાદ્ય વાગવાં લાગ્યાં. धुं . ॥१३॥ Jain Education n ational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.600024
Book TitleKalpasutram Part_2
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1959
Total Pages504
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy