SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प कल्पमञ्जरी ||२५४॥ साका अम्बापितृभ्यां प्रियमित्रेति नाम कृतम् । स च प्रियमित्राख्यो बालः पञ्चधात्रीभिः= मज्जनधात्री-मण्डनधात्रीक्रीडाधात्र्य-धात्री-क्षीरधात्रीभिः परिपाल्यमानः-परि-समन्तात् सर्वोपद्रवेभ्यो रक्ष्यमाणः, शुक्लदलद्वितीयाचन्द्र इव क्रमेण वृद्धिंगतः यथा शुक्लपक्षद्वितीयाचन्द्रः क्रमेण वर्द्धते तथैव वृद्धि प्राप्नुवन् उन्मुक्तबालभावो यौवनकमनुप्राप्तः क्रमेण पट्खण्डाधिपतिश्चक्रवर्ती राजा जात इति ॥ मू०२८॥ द्वाविंशतितमं भवं प्रदर्शयितुमाह बालक पियमित्र का पाँच धायों से पालन-पोषण होने लगा। मज्जनधात्री उसे नहलाती थी १। मण्डनधात्री उसका सिंगार करती थी २। क्रीडापात्री खेलाती थी ३। अंकधात्री गोदमें लेती थी ४। क्षीरधात्री ध पिलाती थी ५। सब प्रकार के उपद्रवों से उसकी रक्षा की जाती थी। जैसे शुक्ल पक्ष की दूज का चन्द्रमा क्रम से बढ़ता जाता है, उसी प्रकार मियमित्र क्रमशः बढ़ता-बढ़ता बाल्यावस्था को लांघ गया और युवावस्था में आ गया। तत्पश्चात् वह षट्खंड का अधिपति चक्रवर्ती राजा हुआ॥मू०२८॥ बाईसवें भवको दिखलाने के लिए कहते हैं-'तए णं से' इत्यादि । महावीरस्य न प्रियमित्र चक्रवर्ति नामकः एकविंशतिमतमोभवः। ધનવંત અને શાસનપતિએને ત્યાં બાળકને વિવિધ રીતે પિષવા અને વિવિધ પ્રકારના ઉચ્ચ સંસ્કાર પાડવા, ઉપમાતાઓ રાખવામાં આવે છે. આ ઉપમાતાએ “ધાવ-માતાઓ” તરીકે ઓળખાય છે. આ માતાઓ પિતાને ઍપાએલ બાળકૅની માતા તરીકે જ તમામ રીતે વર્તન કરે છે. તેઓને માન-મરતબ પણ તે ઘરમાં સારો અને આદરણીય હોય છે. પાંચ ધાવ માતાઓના કર્તવ્ય આ પ્રમાણે હોય છે—(૧) મજજનધાત્રી આ માતા બાળકને સારી રીતે नवरा-धोवरावे छ. (२) भनधात्री-मा भाता आणने श॥२ आदि धा२९४४२रावे छ. (3) धात्री-मा भाता બાળકને અનેક રીતે રમાડી હસતું રમતું રાખે છે. (૯) અંકધાત્રી આ માતા બાળકને પોતાના ખેાળામાં લઈ રડતું છાનું રાખે છે. (૫) ક્ષીરધાત્રી- આ ધાવમાતા બાળકને ધવરાવે છે. આ માતાઓના જેવા સંસ્કાર હોય તેવા સંસ્કારે આ બાળકમાં ઉતરે છે. એમ માનસશાસ્ત્ર કહે છે. આ પ્રકારે તે પાંચ ધાવમાતાઓ વડે પળાતે તે “પ્રિય મિત્ર' બીજના ચંદ્રમાની માફક વધવા લાગ્યો, અને બાલ્યાવસ્થાને ઓળંગી યુવાવસ્થામાં આવ્યું. ત્યારબાદ તે ષટખંડને અધિપતિ ચક્રવર્તી થયે. (સૂ૦૨૮) वे भावीसभा १ मतावले 'तए णं से प्रत्याUिse only ॥२५४॥ Jain Education Internal hirw.jainelibrary.org
SR No.600023
Book TitleKalpasutram Part_1
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1958
Total Pages594
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy