________________
પરમતાસ્ક દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્માઓની પ્રાણ પ્રતિષ્ઠા સ્વરૂપ અંજન શલાકા
એટલે શું ? અનાદિ અનંતકાળથી અનંતાનંત છે ભૌતિક સુખની હિંસાથી અને અશુભેદયથી આવી પડતાં દુઓના નાશની ચિતાથી આ ભીષણ ભવારણ્યમાં ભટકી રહ્યાં છે યેન કેન પ્રકારેણે સુખે મેળવવા ગાઢ પ્રયત્ન કરવા છતાં છે પરિણામે દુઃખના જ ઢગલામાં–ગર્તામાં ધકેલાઈ જાય છે. ત્યારે આવા અનંતાનંત દુખી જીવોની એકાંતે ભાવદયા ચિંતવનારે પરમતારક તીર્થપતિઓના શાસનની છાયાને પામેલા પરમર્ષિઓએ જગતને એક જ વાતને સદુપદેશ આપેલ છે કે, જે તમારે ખરેખર શાશ્વતકાળ સુધી સ્થિર રહે-ટકી રહે જેને કદી પણ નાશ ન થાય, કદીપણ કઈથી ઝુંટવાય નહિ તેવા અનંત મુની સ્વામી બનવું હોય તો શ્રી જિનાગમે અને શ્રી જિનમૂર્તિના શરણે જાવ. શ્રી જિનેશ્વર ભગવતેએ પ્રરૂપેલા આગમકથિત માર્ગે ચાલી અને દુષ્ટ વિષય-કષાયેને હણવામાં અનન્ય કારણભૂત શ્રી જિનમૂર્તિની સેવા-ઉપાસના-ધ્યાનપૂદિ કરી શાશ્વત સુખના ભકતા બને !' પણ તે શ્રી જિનબિંબ પૂજ્ય-સેવ્યર્ય ઉપાસ્ય કયારે બને? જ્યારે તે બિંબ ઉપર સુવિહિત આચાર્ય ભગવંત આદિના શુભ હસ્તે અંજનશલાકા વિધિ થાય ત્યારે, તે તે અંજનશલાકા શું ચીજ છે?
અજનશલાકા શું ચીજ છે? એ જણાવતાં પૂર્વે અંજનશલાકામાં નવનિર્મિત શ્રી જિનબિ બે ઉપર ઉજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org