SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થળે પુણ્યવંતના ઔદાર્યભર્યા સહકારથી બે માળના વિશાળ શ્રાવિકા ઉપાશ્રયનું પણ યથાસમયે નિર્માણ થયું. વર્તમાન કાળમાં આપણાં અપૂર્વ પદયથી જે તીર્થ પતિના શાસનની આપણને પ્રાપ્તિ થઈ છે તે શાસનના અધિપતિ શ્રી વર્ધમાન સ્વામીના નયન મનહર વિશાળ ગગનચુંબી જિનપ્રસાદનું નિર્માણ કરવાના શુભ મનોર પ્રગટ થતાં અને તેને વેગવંત બનાવનાર શ્રી સંઘની તથા અન્ય ભાવિકોની આર્થીક સહાય મળતા એ શુભ કાર્યોનો શુભ મુહુર્ત પ્રારંભ થયે અને તે અંગેનો ખનનવિધિ સંવત ૨૦૩૦ માં શાહ ખીમચંદભાઈ ઉજમશીભાઈના શુભ હસ્તે તેમજ શિલા સ્થાપનવિધિ સંવત ૨૦૩૧ માં શેઠ અમૃતલાલ ભાણજીભાઈ શાપરીયા તથા શેડ લાલચંદભાઈ મંગળદાસના શુભ હસ્તે થયા. ત્રણ ગર્ભગૃહયુક્ત આ જિનપ્રાસાદમાં પાંત્રીસ ઇંચને મુળનાયક જી સહિત અગિયાર શ્રી જિનબિંબને ગાદીનીન કરી શકાય તેવી ગર્ભગૃહની રચના કરવામાં આવી છે. આ અવસહિણીને ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાનના બિઅને મુલનાયક તરીકે અને બીજા પરમતારક શ્રી જિનબિંબમાં શ્રી અરિહંત પરમાત્માની સ્થાપના તે તારક ભગવ તેના પાંચ કલ્યાણ અને અન્ય જીવન ઘટનાઓની વિધિયુક્ત ઉજવણી ભગવદ-ભક્તિથી સમવકૃત મહોત્સવ દ્વારા કરવાનું અમે આયોજન કરી રહ્યા હતા તે દરમ્યાન અમારા ઉત્સાહને દ્વિગુણિત બનાવનાર વડી દીક્ષા અને એક સાથે વિરલ ગણાય તેવા બહુસંખ્ય પ્રવજ્યા પ્રસંગો ઉજવવાનું સદ્ભાગ્ય પણ અમેને પ્રાપ્ત થયું છે. આ પુનિત પ્રસંગે પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવત તે શ્રીના વિશાળ શિષ્ય-રશિયાદિ પરિવારમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.600017
Book TitleAnjanshalaka Pratishtha Mahotsav
Original Sutra AuthorN/A
AuthorZalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
PublisherZalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationManuscript, Ritual_text, Vidhi, Devdravya, & Ritual
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy