SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પવૃત્તિ સહિત તૃતીય વિભાગની પ્રસ્તાવના યોગ શાસ્ત્રના || ૧૦ | યેગશાસ્ત્રમાં કરવામાં આવી છે. જ્ઞાનાવની પ્રસ્તાવનામાં છે. કેલાસચંદ્રજી શાસ્ત્રી તથા પં. બાલચંદ્રજી શાસ્ત્રીએ વિસ્તારથી આ વાતની ચર્ચા કરી છે. આમ બે વિચારધારાઓ જ્ઞાનાવની રચનાના સમય વિષે પ્રવર્તે છે. બીજી વિચારધારાના પુરસ્કર્તાએ પણ જ્ઞાનાણુવના સમય વિષે નિશ્ચિત કંઈ કહી શકતા નથી. જ્ઞાનાવ પછી યોગશાત્રની રચના થઈ છે એમ કહેનારા પણ યોગશાસ્ત્રની પ્રશંસા કરતાં એટલું તે કહે છે જ કે:-નાળા ના વિવેચન વિસ્તૃત દર મવિહીન ગુરુ માર્યાની ચર્ચાને rfમત રદા હૈ વદ રોજરાત્ર ના વિવર સંક્ષિa રોજ રામઘઢ વ સત્તા ઘરે હતી હૈ (જ્ઞાનાવની પ્રસ્તાવના પૃ. ૪૯). ગશાસ્ત્રની રચના તે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતની રચના પહેલાં જ થયેલી છે એ વાત નિશ્ચિત છે. પ્રથમ વિભાગની પ્રસ્તાવનામાં (પૃ. ૬) આ વાત અમે ત્રિષષ્ટિક ની પ્રશસ્તિ પાઠ આપીને જણાવી છે, એટલે ૧૩ મી શતાબ્દીના પ્રારંભમાં રોગશાસ્ત્રની રચના થઈ છે. કારણ કે મહારાજા કુમારપાળ વિ. સં. ૧૧૯માં ગાદીએ આવ્યા હતા. તે પછી હેમચંદ્રસૂરિજી મહારાજના ગાઢ સંપર્કમાં આવ્યા પછી આ રચના થઈ છે. જ્ઞાનાર્ણવ અને યોગશાસ્ત્રના તથા સ્વપજ્ઞવૃત્તિના અનેક શ્લેકમાં કયાં ક્યાં કેવી સંપૂર્ણ સમાનતા છે તથા કયાં કયાં કેવો સાધારણ ફેરફાર છે વગેરે આ ત્રીજા ભાગમાં પાંચમાંથી બારમા પ્રકાશના ટિપ્પણમાં તથા છઠ્ઠા પરિશિષ્ટમાં અવચૂર્ણિના ટિપ્પણમાં તેમજ સાતમા પરિશિષ્ટમાં જ્ઞાનાવના બધા પાકે પૂર્વાપરસંદભ સાથે આપીને વિસ્તારથી અમે જણાવેલું છે. યેગશાસ્ત્ર તથા જ્ઞાનાવમાં આવતા કેટલાક ઉલ્લેખ ઉપરથી એમ જણાય છે કે બંને ગ્રંથકર્તાઓની સામે બીજા પણ યોગવિષયક ગ્રંથે વિદ્યમાન હતા. યેગશાસ્ત્ર પજ્ઞવૃત્તિમાં પૃ. ૧૯૩, ૧૦૯૬, ૧૧૨૭, ૧૧૩૩, ૧૧૪૫ માં જે શ્લેક ૩ ૨ તથા થરાદુ: એમ કહીને કોઈક ગ્રંથાંતરમાંથી ઉદ્ધત કરેલા છે તે જ શ્લેકે જ્ઞાનાવમાં પણ (શ્લોક ૧૯૭૦, ૧૯૩૪, ૨૦૨૯, ર૦૭૬, ૨૧૨૭) ૩૪ કહીને કેક ગ્રંથાંતરમાંથી જ ઉદ્ધત કરેલા છે. યેગશાસ્ત્રના અણુમ પ્રકાશમાં ૬ થી ૧૭ કલેકે માં જે | ૧૦ | Jain Education Intel For Private & Personal Use Only ainelibrary.org
SR No.600014
Book TitleYogashastram Part_3
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages632
LanguageSanskrit
ClassificationManuscript, Yoga, & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy