________________
સ્થાપાવૃત્તિસહિત ચાગ
શાસ્ત્રના
[ ૧૭ ]
Jain Education Internat
અમને વિચાર આવ્યા કે એક પ્રતિના લેખક પ્રમાદથી ચોળવદનાં ને બદલે અયોવવાાિં લખી નાખે એવુ અને, પણ બધી જ જુદી જુદી પ્રતિ લખનારા જુદા જુદા ગામના બધા લેખકે ગોવાાિં લખી દે એ ન અને. એટલે આ અંગે ખરેખર હકીકત શી છે એની અમે તપાસ કરવા માંડી તેા જાણવામાં આવ્યું કે આ વિષયનુ વર્ણન જેમાં આવે છે તે આવશ્યકચૂર્ણિ, આવશ્યકહારિભદ્રીવૃત્તિ, પચવસ્તુક, પ‘ચવસ્તુકની આ૦ શ્રી અભયદેવસૂરિવિરચિત ટીકા, આ॰ શ્રી સિદ્ધસેનસૂરિવિરચિત પ્રવચનસારાદ્વારવૃત્તિ, યોગશાસ્ત્ર આદિ ગ્રંથાને આધારે વિક્રમ સવત્ ૧૭૩૧ માં ઉપાધ્યાયશ્રી માનવિજયજીએ રચેલી ધર્મસ’ગ્રહવૃત્તિ આદિ સર્વ ગ્રન્થામાં ગોળવાદનાં એવા જ પાડે છે. એટલે યાવહિનાં પાઠ જ સાચા છે, એ વિષે અમને કશે જ સřહ રહ્યો નહિ. આ આવશ્યકણિ આદિ ગ્રંથોના બધા પાઠો એકત્ર કરીને રૃ. ૭૨૦ તથા ૭૨૧ ના ટિપ્પણમાં અમે આપ્યા છે. તે વાંચીને વાચકા સ્વય' ખાત્રી કરી લે.
દેવચંદભાઈ લાલચંદભાઈ પુસ્તાદ્વાર ક્રૂ'ડ (સુરત)થી પ્રકાશિત થયેલી પ્રવચનસારાહારવૃત્તિમાં જે કે ચોળાદિનાં પાઠ છપાયેલા છે, તે પણ તેની પ્રાચીન હસ્તલિખિત પ્રતિમાં અયોગદિનાં પાઠ જ છે. આ વાત પિડવાડાની ભારતીય પ્રાચ્યતત્ત્વપ્રકાશન સમિતિએ હમણાં પ્રકાશિત કરેલા સટીક પ્રવચનસારોદ્ધારના સપાદક મુનિશ્રી મુનિચંદ્રવિજયજીએ (પૃ. ૧૪૦માં) તેના ટિપ્પણમાં સ્પષ્ટ જણાવી છે.
આચાર્યશ્રી ભાવદેવસૂરિએ પ્રાકૃત ભાષામાં રચેલા યતિદિનચર્યા નામના ૧૫૪ ગાથાના એક ગ્રંથ છે. તેની છેલ્લી ગાથા (પૃ૦૯૦ માં ) આ પ્રમાણે છે—
પ
For Private & Personal Use Only
દ્વિતીય વિભાગની પ્રસ્તાવના
www.jainelibrary.org