SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ स्वोपज्ञ विभूषितं योगशास्त्रम् || ૬૪ || અમૃતલાલભાઈ સ્વભાવે વૈજ્ઞાનિક હતા. સાચા વૈજ્ઞાનિકને કયારેય પેાતાના એક સંશેાધનથી તૃપ્તિ થતી વૃત્તિ- નથી. પેાતાના જ સંશાધનનું તે વધુને વધુ ગહન અને વિશદ સ ંશાધન કરતા જ રહે છે. અમૃતલાલભાઈ ઉપર જણાવ્યા મુજખ લાગસ સૂત્ર ઉપર એક સ ંશાધિત ગ્રંથ આપી જ ચૂકયા હતા, છતાંય જીવનનાં 'તિમ વસેામાં પણ તે આ સૂત્રના ગૂઢાને શેાધતા હતા. એ જ પ્રમાણે ‘લઘુશાંતિ’ નું થોડુંક સ ંશેાધન પણ તે પ્રોાધ ટીકામાં આપી ચૂકયા હતા, છતાંય તેનું વિરાટ અને ગહન સશેાધન કરતા રહ્યા હતા. આ લેગસ સૂત્રના ગૂઢાની હસ્તપ્રત તૈયાર છે અને ઘણા વિદ્વાન શ્રમણેાની તેને માન્યતા પણ વરી છે. નાની શાંતિનુ.... સ’શાંધન હજી તેમની ડાયરીમાં અને ફાઇલેામાં છે. જ્યારે શ્રી અરિહંત ચેઈયાણું સૂત્રના ગૂઢાર્થ ની ફાઈલ તૈયાર છે. વિરલ સમન્વય વિસ્તૃત વટવૃક્ષ જેવા ઉન્નત ધીર અને ગંભીર આ વડીલની છત્રછાયા નીચે વિશાળ કુટુંબ આનંદ કલ્લાલ કરતું હતું. દરેકના ક્ષેમ કુશળની તેએ ચિંતા કરતા હતા. બીજાની ઉણપા-ભૂલેા માફ કરવામાં તેએ ઉદાર દિલ હતા. તેમની વત્સલતા, જ્ઞાનગેાષ્ટિ અને વિનેાદમય વાણી સારાયે પરિવારને માટે ચિર-સ્મરણીય રહેશે. તેમના જીવનમાં સાદાઈ, સરળતા, સંયમ અને ચિત્તપ્રસન્નતા સહજ ગુણા હતા. તેમના દેહના મૂલ્યવાન શણગાર જ સાદાઈ હતી, તેમના ચહેરાપર સદાય સૌમ્યતા અને પ્રસન્નતા જોવા મળતી. શ્રી અને સરસ્વતીના વિદ્વત્તા અને વિનેાદ વૃત્તિના, શ્રીમ'તાઈ અને સાદાઈનેા, ભૌતિક સિદ્ધિઓ અને નિરભિમાનતાને તેમનાં જીવનમાં 2929292929292929 Jain Education Intent For Private & Personal Use Only 90990290000000 जीवन झरमर || ૩ || w.jainelibrary.org
SR No.600012
Book TitleYogashastram Part_1
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages502
LanguageSanskrit
ClassificationManuscript, Yoga, & Sermon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy