SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ स्वोपज्ञ. કુત્તિविभूषितं નારા || ૮ || जीवन झरमर તે ૧૮ || ભારત જૈન મહામંડળ” ના ૧૯૬૬ ના ૩૧ મા અધિવેશનમાં તેમના અધ્યક્ષપદે “ભગવાન મહાવીર સ્વામીને ૨૫૦૦ મે નિર્વાણ મહત્સવ” અખિલ વિશ્વ ધરણે ઉજવવાનો અતિહાસિક ઠરાવ થયે હતે. ભારતભરના જૈન દેરાસરોની માર્ગદર્શક પ્રતિષ્ઠિત સંસ્થા “શેઠ આણંદજી કલ્યાણજી પેઢી” ના વરસ સુધી તૂટી રહ્યા હતા. આ પેઢીનું બંધારણ ઘડવામાં તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આ બંધારણ તૈયાર કરવામાં તેમણે છ માસ સુધી ગંભીર અને ગહન પ્રયત્ન કર્યો હતે.. આ અને આવી બીજી નાની મોટી સંસ્થાઓમાં તેમણે આપેલ સક્રિય સેવાઓમાં તેમના એક વિશિષ્ટ વ્યક્તિત્વનો પરિચય થાય છે. કોન્ફરન્સ અને ભારત જૈન મહામંડળના અધિવેશનના અધ્યક્ષપદેથી આપેલા પ્રવચન, અમદાવાદ આચાર્ય મહારાજ શ્રી અમૃતસૂરિની નિશ્રામાં યોજાયેલ ‘કર્મ ગ્રન્થ” પ્રકાશન સમારોહ પ્રસંગે આપેલ તથા તેવા સમયેચિત અન્ય પ્રવચનો આજ પણ એટલા જ મનનીય અને પ્રેરક છે. આ પ્રવચને દર્શાવે છે કે અમૃતલાલભાઈ કુશળ વક્તા જ ન હતા, સુસ્પષ્ટપણે પિતાના મંતવ્યો રજી કરનારા, નિર્ભય તત્વચિંતક ૫ણુ હતા. વિવેકપૂર્ણ દાનપ્રવાહ અમૃતલાલભાઈના વ્યક્તિત્વનું આગવું તરી આવતું જીવન લક્ષણ છે-જાગ્રત વિવેક, વિવેકથી બોલતા, વિવેકથી વર્તતા, વિવેકથી ઊઠતા. તેમના જીવનનાં દરેક સોપાનમાં વિવેકની પરિમલ મહેકે છે. આથી જ તેમણે નામના મોહ વિના વિશ લેક-કલ્યાણુના હેતુ માટે જ દાન કર્યા.. Jain Education Inter For Private & Personal Use Only jainelibrary.org
SR No.600012
Book TitleYogashastram Part_1
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages502
LanguageSanskrit
ClassificationManuscript, Yoga, & Sermon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy