________________
॥ ૨૩ ॥
Jain Education Inter
કૌમુ×.—જૈનધર્મી પ્રસારક સભા મુદ્રિત સંપાદનમાં છપાયેલેા સ'શાધિત પાઠ.
ìમુ૦—એસિઆટીક સાસાયટી ઓફ બેગાલ તરફથી મુદ્રિત પુસ્તકમાં છપાયેલા પાઠ. (‘રાયલ એસિઆટીક સેાસાયટી' એવા નામના ખ્યાલ હાવાથી ત્તેનુ॰ સંકેત ભૂલથી રખાયા છે. )
એસિયાટિક સાસાયટી આ બેગાલ તથા જૈનધર્મ પ્રસારક સભા (ભાવનગર) તરફથી પ્રકાશિત થયેલા યોગશાસ્ત્રના સંશોધનમાં ઘણા જ પરિશ્રમ ઉઠાવવામાં આવેલા છે, તા પણ ખભાતથી મળેલી બંને તાડપલિખિત પ્રાચીન પ્રતિના ઉપયોગ ઘણા જ સાર્થક થયો છે. અત્યંત સુંદર અને મહત્ત્વના અનેક અનેક પાઠા આ બંને હસ્તલિખિત પ્રતિમાંથી અમને મળ્યા છે.
શાં॰—પ્રતિ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજના સ્વર્ગવાસ પછી ૨૨ મા વર્ષ તથા મહારાજા કુમારપાલના સ્વર્ગવાસ પછી ૨૧ મા વર્ષે વિક્રમ સંવત્ ૧૨૫૧ ભીમદેવ (બીજા) ના રાજ્યમાં દર્શાવતીના (ડભાઈ) ના શ્રીમાલી શ્રાવક દેવધરે લખાવેલી અને વટપદ્રકના પ વારના હાથે લખાયેલી છે. આ બધું જણાવતી વિસ્તૃત પ્રશસ્તિ અમે સંસ્કૃત પ્રસ્તાવનામાં આપી છે. વૃત્તિસહિત યેાગશાસ્ત્રની આ તાડપત્રીય પ્રતિ અત્યારે ખંભાતના શ્રી શાંતિનાથ જૈન જ્ઞાનભંડારમાં વિદ્યમાન છે.
ä. પ્રતિ પણ ખભાતના શ્રી શાંતિનાથ જૈન જ્ઞાનભડારની તાડપત્રીય પ્રતિ છે. આ રૂં. પ્રતિ પલ્લીવાલ વંશના રાહડ, સહદૈવ તથા જયદેવના કુટુબે લખાવેલી છે. પ્રતિના અંતે લેખન સંવત્ની નોંધ જોવામાં આવી નથી, છતાં આ જ કુટુંબે વિક્રમ સંવત્ ૧૩૦૩ માં લખાવેલી આચારાંગ સૂણિની તાડપત્રીય પ્રતિ ખંભાતના શ્રી શાંતિનાથ જૈન જ્ઞાનભંડારમાં છે. Ü. પ્રતિ તથા આચારાંગ– ચૂણિની તાડપત્રીય પ્રતિ ખભાતના શ્રી શાંતિનાથ જૈન જ્ઞાનભંડારમાં છે. સં. પ્રતિ તથા આચારાંગ સૂષ્ટિ ખનેમાં એક જ પ્રકારની પ્રશસ્તિ છે. એટલે વું. પ્રતિ પણ વિક્રમ સંવત્ ૧૩૦૩ આસપાસ (શ્રી હેમચદ્રસૂરિ મહારાજના સ્વર્ગવાસ પછી લગભગ ૭૫ વર્ષ”) લખાયેલી લાગે છે. વ્રૂં. પ્રતિની વિસ્તૃત પ્રશસ્તિ પશુ સંસ્કૃત પ્રસ્તાવનામાં અમે આપી છે.
For Private & Personal Ulse Only *
॥ ૨૨ ||
ww.jainelibrary.org