________________
॥ ૨૧ ॥
Jain Education Inte
ખંભાતના શ્રી શાંતિનાથ તાડપત્રીય જૈન જ્ઞાનભડારમાં યોગશાસ્ત્રની બે પ્રાચીન પ્રતિએ મળી આવી છે કે જેના ક્રમાંક ૧૬૦ તથા ૧૬૧ છે. ક્રમાંક ૧૬૦ ની પ્રતિ વિક્રમ સંવત્ ૧૨૫૧ માં લખાયેલી છે. ક્રમાંક ૧૬૧ ની પ્રતિ વિક્રમ સંવત્ ૧૩૦૩ આસપાસ લખાયેલી લાગે છે. આ બંને પ્રતિઓની અનુક્રમે શાં, તથા હું. એવી સંજ્ઞા અમે અહીં રાખી છે.
આ બન્ને પ્રતિઓને યેાગના અત્યંત પ્રેમી શેઠ અમૃતલાલ કાળીદાસે ખભાતના ભંડારમાંથી મેળવીને તેનાં પાઠાંતરી નોંધાવી રાખેલાં હતાં. અને તેનું સંપાદનકાર્યાં ઘણાં વર્ષો પૂર્વ" તેમણે મને સોંપેલું હતું. પ્રારંભમાં આ બંન્ને તાડપત્રી પ્રતિ અમારા પાસે હતી, પણ પછી ખભાતના શ્રી શાંતિનાથ જૈન જ્ઞાનભંડારના કાર્યવાહક બન્ને પ્રતિ પાછી મગાવી લીધી. એટલે પ્રથમ પ્રકાશનું સપાદન તે બન્ને પ્રતિઓના પાડાને બરાબર તપાસીને કરવામાં આવ્યું છે. પરંતુ ખીજા પ્રકાશનુ સપાદન તા પૂર્વ નાંધી રાખેલા પાઠાંતરીને આધારે જ કરવામાં આવ્યુ છે. કેટલીક વાર એવુ પણ બને છે કે પાઠાંતરા નાંધવા જ રહી ગયાં હેાય છે અથવા તા બરાબર નાંધાયાં હાતા નથી એટલે સપાદન સમયે હસ્તલિખિત પ્રતિએ જોવાના ઘણીવાર પ્રસંગા ઉપસ્થિત થાય છે અને ત્યારે અનેકવાર વિશિષ્ટ પાટા તેમાંથી મળ પણું આવે છે. અત્યારે અમારા પાસે એ પ્રતિ ન હેાવાથી પાઠાંતરીની જૂની ñાંધને આધારે જ આ સોંપાદન કર્યું છે.
માટે તેની ૨૭ પ્રતિ એકત્ર કરી હતી. સ. ૧૯૭૩ માં તેમના અમરેલી ચાતુર્માસમાં તેમાંની કેટલીક પ્રતિ પાઠાંતરી મેળવવા મે જોઇ હતી. એ પ્રકાશન પૂર્ણ થયું. જાણવામાં નથી, તેમ છતાં તેમના શિષ્ય સદ્ગત શ્રી વિજયભક્તિસૂરિજીના સદુપદેશથી થયેલી આર્થિક સહાય દ્વારા ભાવનગરની જૈનધર્મ પ્રસારક સભાએ ઈ. સ. ૧૯૨૬, વિ. સં. ૧૯૮૨ માં વિવરણ સહિત યોગશાસ્ત્ર પ્રતાકારે પ્રકાશિત કરેલ છે.’’
For Private & Personal Use Only
॥ ૨૨ ||
www.jainelibrary.org