________________
Jain Education International
પૂજ્યપાદ સુવિશાલ ગચ્છાધિપતિ શાસનેકનિક, સુવિશુદ્ધ બ્રહ્મવ્રતધારી, સિદ્ધાન્તમહોદધિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાની દિવ્યકૃપા તથા તેઓશ્રીના પટ્ટપ્રભાવક ન્યાયવિશારદ, ઉગ્રતપસ્વી, વર્તમાન ગચ્છનાયક આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યભુવનસૂરીશ્વરજી મહારાજાના શુભાશીષ, તેઓશ્રીના જ વિજ્ઞાનશિષ્યરત્ન સમતાસાગર સ્વ. પંન્યાસજીશ્રી પદ્મવિજયજીગણિવર્યશ્રીના શિષ્યરત્ન પરમ પૂજ્ય વૈરાગ્ય દેશન દક્ષ આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી ચાલતા શ્રુતભક્તિના કાર્યમાં ખૂબ-ખૂબ પ્રગતી થાય અને વિશેષ લાભ મળતા રહે એ જ શ્રુતાધિષ્ઠાયિકા સરસ્વતી દેવીને ભાવભરી પ્રાર્થના.
પ્રકાશક :-શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી ટ્રસ્ટીઓ
(૧) ચંદ્રકુમાર બાબુભાઇ જરીવાલા
(૩) નવિનચંદ્ર ભગવાનદાસ શાહ
(૧) જિનશાસન આરાધના ટ્રસ્ટ ૮૨, બદ્રિકેમ્પ સોસાયટી,
વીર સં.
મરીનડ્રાઇવ, ઇ રોડ, મુંબઇ - ૪૦૦ ૦૦૨.
૨૫૦
વિ.સં.
(૨) લલિતકુમાર રતનચંદ કોઠારી (૪) પુંડરીક અંબાલાલ શાહ,
પ્રાપ્તિસ્થાન
૨૦૫૦
(૨) જિનશાસન આરાધના ટ્રસ્ટ ચંદ્રકાન્ત એસ. સંઘવી કનાસાનો પાડો, પાટણ (ઉ.ગુ.) ૩૮૪ ૨૬૫ ફોન : ૨૦૫૩૪.
For Private & Personal Use Only
મૂલ્ય રૂ. ૧૫૦/ =
www.jainelibrary.org