________________
પ્રસ્તાવના + ૧૩ ||
પાદલિપ્તસૂરિના યેગી ગૃદુસ્થશિષ્ય તરીકે નાગાર્જુનને ઉલેખ કરાય છે અને એ ના માજીને ગરત્નાવલી, ગરત્નમાલા, કક્ષપુટી ઈત્યાદિ ગ્રંથ રચ્ચાનું મનાય છે.
પાદલિપ્તસૂરિને ગાહાસત્તસઈના કર્તા અને સાતવાહન વંશના રાજા હાલના દરબારી કવિ તરીકે ઓળખાવાય છે. બૃહત્કથાના કર્તા ગુણાઢથ એમના સમકાલીન ગણાય છે. નિસીહભાસ અને કપચુણિમાં પાદલિપ્તસૂરિ વિષે ઉલ્લેખ છે.
મુડ રાજાનું પાદલિપ્તસૂરિ ઉપર ખૂબ હેત હતું. કનિક (ઈ. સ. ૭૮) રાજાએ પાટલિપુત્રમાં વિનર્ણિ કે એવા નામને જે સૂ ની હતી તે આ મુરંડ રાજા હશે એમ કહપના કરાય છે. એને સમય ઈ. સ. ૯૪ થી ઇસ. I ૧૬૨ સુધી ગણાય છે.
કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ રયણાવલિ (લે. ૨)ની પર ટીકા માં જે પાદલિપ્તને દેટનામમાલાના | પ્રણેતા તરીકે ઉલ્લેખ કર્યો છે તે તરંગવઈકહાના કર્તા પ્રસ્તુત પાદલિપ્તસૂરિ હોય એમ લાગે છે. એમણે ૫ઇfપાહુડમાંથી
પ્રતિષ્ઠાપદ્ધતિ ઉદૂધૃત કરી છે એમ શ્રાવિધિની પજ્ઞ વૃત્તિ (પત્ર ૫૬ આ ) ઉપરથી જોઈ શકાય છે. એમણે કલાજ્ઞાન, પ્રશ્નપ્રકાશ, નિર્વાણકલિકા, અને ગાહાજીયલથઈ રચ્યાં છે. વિશેષમાં એમણે જોઇસકરંડગ ઉપર ટીકા
૧ આને ઉલેખ અનેક ચુષ્ણુિઓમાં આવે છે. ૨ જે નિર્વાણલિકા પ્રસિદ્ધ થયેલી છે તે આથી ભિન્ન સમજવાની છે. ૩ જુઓ ચતુર્વિશતિપ્રબન્ધને મારો ગુજરાતી અનુવાદ (ક-પરિશિષ્ટ, પૃ. ૨૨૩-ક-૨૨૮).
I ૧૩ ||
Sain Education
For Private & Personal Use Only
linelibrary.org