SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ से ही श्री अहं नमः છે કિંચિ ઉદ્દબોધન માનવ પૂર્વ જન્મોના શુભાશુભ સંસ્કારની ઘેાડી કે ઘણી સંપત્તિને સાથે લઈને જમે છે અને તે મૂડીના આધારે આ જન્મમાં નવે વ્યાપાર શરૂ કરે છે. તેમાં કોઈ કમાઈને કઈ ગુમાવીને પરભવમાં ચાલ્યા જાય છેસર્વ ને આ એક અનાદિ કમ છે, તેથી કહ્યું છે કે જેમ મેળે તીરથ મળે રે, જન વણજની હાજ, કેઈ તોટે કઈ ફાયદો રે, લેઈ લેઈ નિજ ઘર જાય, સંગી સુંદર બૂઝ મ મુઝે ગમાર ” અન્ય ભવેની અપેક્ષાએ માનવભવ શ્રેષ્ટ કહ્યો છે, કારણ કે કમાણી કરવાની અન્ય સામગ્રી માનવને જે મળે છે તેવી અન્ય કોઈને મળતી નથી. છતાં એમાં એકાન્ત નથી. શ્રેષ્ઠ ભવ તેને ગણાય કે જે સારી એવી પુણ્યની મૂડી સાથે લાવ્યા હોય અને તેથી પણ શ્રેષ્ઠતમ તેને ગણાય કે એ પુણ્યની સંપત્તિને સફળ કરીને જન્મ-મરણના ચક્રાવામાંથી મુક્ત થવ જે પ્રયત્નશીલ હોય. Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.600007
Book TitleSamraicchakaha Part-1
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherMangal Parekhno Khancho Jain Sangh - Shahpur - Ahmedabad
Publication Year1982
Total Pages614
LanguagePrakrit, Sanskrit
ClassificationManuscript, Biography, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy