________________
જમીન ઉપર બે હાથ ભેગા કરવા. મસ્તક નમાવી અંગુઠાથી નાક ડાળે કાન, જમણા કાન, સ્પેશ . એમ ત્રણવાર પશ કર્યા પછી બે હાથ જમીન ઉપર ઉ ચત્તા ઘસી એવી રીતે ત્રીજી વખત હાથ ઘસ્યા પછી જમણે હાથ ઉપાડી ડાબે હાથ શીધ્ર ઉધે પાડી ઓ લઈ ડાબા હાથના અંગુઠા આંગળી ત્રણ ત્રણ વાર પલેવા ડાબા પગને હા'ચણ તથા જમીન ત્રણવાર, પલેવી હીંચણ જમીન ઉપર સ્થાપિ ડાબે હાથ ઉપાડ. ડાબે હાથ તથા પિતાના તરફની દાંડી ત્રણત્રણ વાર લેવી દાંડી લઈ નવાર પલેવવી. ડાબી કેડ ત્રણવાર પુછ દાંડી કેડમાં ખેસવી. ડાબે હાથ તથા મુહપત્તિ ત્રણવાર લેવી ઢીચણ જમીન ઉપર સ્થાપિ ડાબો હાથ ઉપાડ. ડાબે હાથ તથા પિતાના તરફની દાંડી ત્રણત્રણ વાર પલેવી દાંડી લઈ નવવાર પલેવવી. ડાબી કેડ ત્રણવાર ! દાંડી કેડમાં ખેસવી. ડાબે હાથ તથા મુહપત્તિ ત્રણવાર લેવી મુહપત્તિ કાઢી લેવી, મુહપત્તિથી ડાબે હાથ ત્રણવાર તથા જમીન ત્રણ વાર પલેવી ડાબે હાથ સ્થાપો જમણી કેડ ત્રણવાર લેવી ત્યાં મુહપતિ બેસીયે, ઘાથી પાછળ ભાગ ત્રણવાર લેવી ડાબે પણ ઉચા કરીએ પછી પૂર્વની માફક નાક, ડાબો કાન, જમણે કાન પવાનું બીજી વાર કરવું', દાંડી પલેવી પાછી બેસી મુહપત્તિ પડિલેહવી, વિગેરે સર્વ કણવાર કરવું. પછી સમકાળે દાંડી તથા મુહુપત્તિ પલેવી કાઢવી. દાંડી નવવાર પલેવવી. આઘાથી પાટલીની મુહપત્તિ પલેવી પાટલી ઉપર દાંડી મુકવી પાછળ પુંજી ડાબો પગ ઉચે કર.
એક નવકારે બેઠા અને એક નવકારે ઉભા દાંડી સ્થાપવી. પછી ખમા દઈ ઇચ્છા સં૦ સજાય પડિકયું ? ખમા | દઈ ઈરછા સં સજઝાય પડિકમાવણિયં કાઉસ્સગ કરૂ છo સઝાયમ્સ પડિક્કમાવણિય કરેમિ કાઉન્સ.
અન્નત્થ૦ એક નવકારને કાઉસ્સગ્ન પાર્યા વ.૨ પ્રગટ નવકાર કરી ખમાસ દઈ અવિધિ આશાતના મિમિ દુક્કડ એક નવકારે પાટલી ઉઠાવવી,
એ પ્રમાણે બીજી ત્રીજી પાટલી કરવી. ત્રીજી પાટલીએ છેલી વખતે સજઝાયર્સ પડિo કાઉસગ્ગ, નવકાર પ્રગટ
Jan Educatio
n
al
For Private & Personal Use Only
www.lainelibrary.org