________________
સુદ્ધા વસહિ” ગુરૂ કહે તહત્તિ” એમ કહી પાટલી કરે. બેઠા અને ઉભા એકેક નવકારે થાપ ખમા દઈ ઇચ્છા સંદિo વહિ પ૭ ? ગુરૂ “પહુ ઈ ઈચ્છo સુદ્ધા વસહિ. “ગુરૂ તહત્તિ પછી ઉભડક પગે બેસી મનમાં નવકાર ગણું જમણા હાથે મુહપત્તિથી ત્રણ વાર દાંડી પલેવી ડાબા હાથમાં દાંડી લઈ નવ વાર લેવી પાટલીના ડાબા પડખાની જમીન ત્રણ વાર લેવી દાંડી ત્યાં મુકે. ( દાંડી મુકતાં-કાલથા-એમ મનમાં બેલે) પછી એક નવકારે દાંડી સ્થાપિ ખમા દઈ ઇરછા સંદિo પાભાઈ કાલ પક' ? “ ગુરૂ-પહ” ઈ ખમા દઈ ઈચ્છકારી સાહે પાભાઈ કાલ સુજે ? (યોગવાહી કહે-સુજે) ગુરૂ કહે- તહત્તિ ? ભગવન મુપાભાઈ કાલ જાવ સુદ્ધ, ખમા દઈ અવિધિ આશાતના મિત્રછામિ દુક્કડ, કહી એક નવકારે પાટલી ઉઠાવવી,
બે કાલગ્રહણ સાથે હોય તો પહેલા પાભાઇએ કાલના આદેશ માગી વિરનિય કાલના આદેશ માગવા, વિરતિય કાલના આદેશમાં જાવ પદ ન કહેવું, “ ઇતિ ?'
૪. સજઝાય પડાવવાને વિધિ પશ્ચિમ દિશા તરફ સ્થાપનાજી ઉઘાડા પધરાવી પાટલી, દાંડી, તગડી, મુહપત્તિ છુટા કરી ઈરિયાવ કરી બેસીને જમણે હાથે ર લઈ ડાબો હાથ તથા પાટલી ત્રણ વાર પડિલેહી, હાથમાં લઈ દુટિ પડિલેહણા કરી બારવાર ઉપર અને બારવાર નીચે એઘાથી પડિલેહણ કરવી, પછી ત્રણ વાર જમીન પડિલેહી પાટલી, શબ્દ ન થાય તેવી રીતે સાચવીને મુવી. પાટલી હગતી હોય તે ઠેકાણે ત્રણ વાર ઘાથી પલેવી હાથમાં લઈ પચીસ બોલથી પલેવી પાટલી ત્રણ વાર પલેવી પાટલી ઉપર મુકવી. ડાબા હાથ તરફની દાંડી તથા હાથ ત્રણવાર લેવી પાટલી ઉપરની મુહપત્તિ ત્રણવાર પલેવી દાંડી પાટલી ઉપર મુકવી. પછી જમણા હાથ તરફની દાંડી તથા હાથ ત્રણવાર લેવી દાંડી
૪૮
Jan Educatio
n
al
For Private & Personal Use Only
www.jainelibrary.org