________________
आचारः
दिनकरः
॥૨॥
Jain Education
નેાતરા દેવાની (કાલ મડલ પડિલેહણ) વિધિ
પ્રથમ પશ્ચિમ દિશા તરફ સ્થાપનાચાર્ય (સ્થાપના પાટલીની જમણી બાજુએ પધરાવી ખુલ્લા કરવા ) પછી દાંડીધર, પાલી ઉપર મુહુત્તિ, તેની ઉપર બે દાંડી વચમાં તગડી સહિત ડાબા હાથમાં લઈ કાલમડલ ભૂમિમાં સ્થાપના પાટલીની જમણી બાજુએ ઉભા રહે, કાલમાહી કાલગ્રહણનું દુડાસણ લઈ સ્થાપના પાટલીની પાસેથી કાળે લેતેા લેતા કાલમડલ ભૂમિના છેડે સ્થાપના પાટલીની સન્મુખ ઉભા રહી, “ નાસિકા ચિતામણી સાવધાન, ઉપયોગ રાખો ” એ પ્રમાણે ઉંચે સ્વરે એલી ત્યાંથી પાછા કાજો લેતે લેતા દાંડીધર પાસે સ્થાપના પાટલીની ડાબી માજુએ પશ્ચિમ દિશા સન્મુખ આવી દંડાસણ મુકે, તે વખતે દાંડીધર એધાથી જમીન પુજી બેસીને પાટલી છુટી કરે. પછી બન્ને ( કાલકાહી અને દાંડીધર ) જ, સાથે સ્થાનાચા સન્મુખ ખમાસમણ દઈ કરવાવહીયના આદેશ ( ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ કિયા વિહુય પડિમામિ ”, માર્ગે ખમાસમણ અને આદેશ બન્ને જણા બેલે વિડેલ આદેશ આપે- પડિકમેહુ ' એ પ્રમાણે પછી દાંડીધર “ ઈચ્છો !' કહી દરિયાહય તસ્સ ઉત્તરી અન્નત્ય ના પાડ એલે, કાલગ્રાહી સાંભળે, બન્ને જણા એક લેાગસના કાઉસ્સગ્ગ કરી “નમો અરિહંતાણં' કહી પારે, દાંડીધર પ્રગટ લેગસ કહે...પછી દાંડીધર એકલા ખમાસમણ દઈ “ ઈચ્છા દેહું ભગવન વસંહ પર્વે ? વડી કહે “ પવૅતુ ” દાંડીધર “ કચ્છ... ” કરી ખમાસખમણ દઇ “ ભગવન્ સુદ્ધા વસહી ” વિલ કહે “ તત્તિ ” પછી મને જણા ખમાસમણ દઈ (દાંડીધર બેાલે, કાલમાહી સાંભળે ) “ ઈચ્છા સ૰ ભ૰ પચ્ચક્ખાણ કયું છેજી ” પછી ખમા દર્દ “ ઈચ્છા૦ સ॰ ભ૰ સ્થ`ડિલ પડિલેહશું.” વડિલ કહે “ પડિલેહેહુ” દાંડીધર મનમાં ઈચ્છ... ” કહી બેસી પાટલી ગાઢવી, જમણા હાથમાં આધા, મુહપત્તિ રાખી, ડાબા હાથમાં ( દાંડી કે તગડી પડી ન જાય એવી ચુક્તિ અને ઉપયોગથી ) પાટલી લઈ ઉભો થાય જે વખતે દાંડીધર પાટલી ગાવે તે વખતે કાલગ્રાહી જમણે હાથે
For Private & Personal Use Only
विभागः २ कालग्रहવિધિ:
॥ ૧૨ ॥
v.jainelibrary.org