________________
GUERRE
UGLESTARIAGARA
પણ આચાર દિનકરની સાક્ષીઓ ઘણે ઠેકાણે આપી છે. શ્રમણ-શ્રમણીના ગહન-પદવી વિ, માટેની વિધિઓ અત્યારે પ્રચલિત છે તે પ્રમાણે તે રીતે આપવામાં આવી છે. જેથી તે તે પ્રસંગે તે ઉપગી થાય. અત્યારે બીજા ભાગના શાંતિક-પૌષ્ટકવિધાન-પ્રાયશ્ચિત વિભાગ સુધી છપાવવામાં આવ્યું છે, તપવિધિ તથા આવશ્યકવિધિ-જુદી જુદી ભાષામાં ખંડ-ખંડ રૂપ એટલે કે ગુજરાતી-હીદીમાં તપાવેલી તરિકે તથા સામાયિક સૂત્ર-બે પ્રતિક્રમણ સૂત્ર-રૂપે ઘણાં બહાર પડયા છે. આ ગ્રંથના આ બન્ને વિભાગને સંસ્કૃત ભાષામાં ઘણે અપ પ્રમાણમાં ઉપયોગ થાય છે. છતાં આ બન્ને વિભાગ ભવિષ્યમાં અનુકૂળતાએ ૫ાવવા ભાવના રાખી છે.
આ ગ્રન્થનું પુનર્મુદ્રણ "જય આચાર્ય મહારાજશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ. ની સતત પ્રેરણા અને લાગણીને આભારી છે. અને તેઓશ્રી તથા આ. શ્રી અશોકચંદ્રસૂરિજીના સદુપદેશથી સારી એવી દ્રવ્યસહાય મળી છે. જેદ્રવ્યસહાયકોની શુભ નામાવલીમાં દર્શાવવામાં આવી છે.
થથનું મુદ્રણ કરી આપવા બદલ શ્રી નવપ્રભાત પ્રી. પ્રેસવાળા શ્રી મણીલાલભાઈ તથા જગદીશભાઈ તેમજ સહકાર લાગણીપૂર્વક સહાયક કરનાર માસ્તર જસવંતલાલ ગીરધરલાલ વિ. પ્રત્યક્ષ પક્ષ રીતે સહકાર આપનાર સર્વને ધન્યવાદ
શ્રી વિજયનીતિપ્રભસૂરિ.
પ્રકાશકિય આચાર દિનાર માટે સારી એવી વ્યાખ્યા સમજુતી આ સાધના પૃષ્ઠોમાં આપવામાં આવી છે. તેથી કઈ વિશેષ જણાવવું રહેતું નથી. સંભવ છે કે કેઈપણ મુદ્રણ દેશ વિથી ભુલ અશુદ્ધિ રહી ગઈ હોય તે સુધારી ઉપયોગ કરવા વિનંતિ છે.
પ્રકાશકે
Jain Ecuation inte
For Private & Personal Use Only
brary