________________
दिनकरः
ત્ર
પ્રાસ્તાવિક માર: પ્રથમ વર્ષ”, આ સુત્ર સર્વ ધર્મને સર્વ જાતિને, સર્વ દષ્ટિએતૈતિક-સામાજીક રીતે માન્ય છે. આ ગ્રન્થ કઈ એક ધમ-જ્ઞાતિ-વણ કે આશ્રમને ઉદ્દેશીને લખાયેલ નથી. આસ્તિક (આત્માનું અસ્તિત્વ) વાદમાં માનતા દરેક દર્શનને માન્ય આચાર-સંસ્કારનું સિંચન-શિક્ષણ-ખુબ જ વિચારપૂર્વક અવિસંવાદીપણે આપવાનો પ્રયાસ કરવામાં આવ્યું છે. ગ્રન્થની પ્રસ્તાવના લખનાર “શાસ્ત્રી રમાપતિ મિશ્રે વિસ્તારથી એ સમજાવ્યું છે.
પ્રથમ તીર્થકર શ્રી આદીશ્વર ભગવંતે-યુગલીક કાળમાં જે વખતે વણ–આશ્રમ-વિ-વ્યવસ્થાની જરૂર નહાતી) જન્મ પામેલ છતાં સમયાનુસારે-વર્ણવ્યવસ્થા રાજ્ય સ્થાપના-આશ્રમ વ્યવસ્થા વિ. ની સ્થાપના કરી અને તે અદ્યાપિ (કેટલાક ઉચિત-અનુચિત ફેરફારે છતાં) વ્યવહારમાં છે. પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે નિગ્રન્થમૂલક તપાગચ્છમાંથી ખરતરગચ્છ ભેદ પડયા પહેલાં આ ગ્રન્થની રચના થઈ હોવાથી ક્રિયા-આવશ્યકવિધિ-ઉપધાન-યોગાનુષ્ઠાન-સર્વને આદરણીય છે, ગ્રન્થકર્તા શ્રી વર્ધમાનસૂરિ મહારાજશ્રી નેશ્વરસૂરિ મ. (કે જેઓને દુર્લભરાજે ખરતરનું બિરૂદ આપ્યું હતુ) ના ગુરુ હતા. જેમાં જુદી જુદી સંસ્થાઓ તરફથી ગ્રસ્થાનું પ્રકાશન કરવામાં આવે છે, તેમ આ પ્રન્થનું પ્રકાશન “ખરતરગચ્છ ગ્રન્થમાલા” તરફથી કરવામાં આવ્યું હતું,
આ મન્થમાં આપવામાં આવેલ ક્રિયા અનુષ્ઠાન વિધિમાં શુદ્ધિની સારી રીતે કાળજી રાખવામાં આવી છે. ટેક. શાલી વચન જેનું ગણાય છે એવા ઉપાધ્યાયજી શ્રી યશોવિજ્યજી મહારાજે સ્તવનમાં ગાયું છે કે—
“શાસ્ત્ર અનુસાર જે હક નવિ તાણીએ,
નીતિ તપગચ્છની તે ભલી જાણીએ.. પૂ. શ્રી યશોવિજ્યજી ઉપાધ્યાય પૂ. શ્રી પદ્મવિજયજી મ. રૂપવિજયજી મ. પૂ. શ્રી વીરવિજયજી મ. વિગેરેએ પૂજાઓમાં
(
૮
છ
કડ
Jain Education Inter
For Private & Personal use only
www.jainelibrary.org