SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ તેથી ઉપરના હાજર અને વાયદા મુજારાની વધધટ મહેન્દ્ર જૈન પંચાંગના વાચકા માટે સ. ૨૦૨૫નું લખીયે છીએ. અમે ૨૫ વર્ષથી જ્યોતિષના મેગેઝીન તથા જન્મભૂમિ પંચાંગ ક્ષાદિમાં લેખા આપીએ છીએ. સ. ૨૦૨૫ અર્થાત્ સને ૧૯૬૯ ની સાલમાં નેપ્ચ્યુન ગ્રહનું પરિભ્રમણ વૃશ્ચિક રાશિ તથા વિશાખા નક્ષત્રમાં થાય છે. નેપ્ચ્યુન ગ્રહ સૌથી મોટા છે. અને એક રાશિમાં ૧૪ ચૌદ વર્ષ સુધી રહે છે. ગઈ સાલ સને ૧૯૬૭ ના ૨૧ ઓકટાબરના દિવસે તેણે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કર્યાં. અને સને ૧૯૫૩ થી સને ૧૯૬૭ સુધી તે તુલા રાશિમાં રહ્યો અને તેલના બજારામાં તેણે મેટી તેજી કરી હતી. હવે તે વૃશ્ચિક રાશિના નેપ્ચ્યુન તેજીના ફાસ ને ઓછા કરશે. તથા મદીની સારી પ્રતિક્રિયા લાવશે. આ નેપ્ચ્યુન મા સ. ૨૦૨૫ના વર્ષમાં આખી સાલ વૃશ્ચિક રાશિમાં રહેશે. હવે ઉંચા ભાવે આવશે નહિ, હષઁલ ગ્રહુ પણ અંગ્રેજીના ગ્રહ છે. તથા નેપ્ચ્યુનથી કિંઈક નાના ગ્રહ છે. તે એક રાશિમાં છ સાત વર્ષ રહે છે. સ. ૨૦૨૫માં મા હલ કન્યા રાશિ અને ઉત્તરા કાલ્ગુની નક્ષત્રમાં તથા હસ્ત નક્ષત્રમાં ફરતા રહે છે, કન્યા રાશિમાં હર્ષલ ગયા વર્ષે સને ૧૯૬૭ના ઑગષ્ટમાં પ્રવેશ થયા છે. આ યાગ પણ એક વખત તેને ખતમ કરે છે. ખાસ કરીને તેલ ખજાામાં મદી કરશે. આ યોગ - શેઅર-ચાંદી તથા સેાનામાં તેજી સૂચક છે, સને ૧૯૬૭ના ઓગષ્ટ પછી મા ગ્રહે ઈ-શેઅર તથા ચાંદી-સાનામાં જોરની તેજી કરી હતી. જ્યારે તેમના બજારામાં મંદી સૂચક રહ્યા. આ ગ્રહ હલ બહુ ધીરે ધીરે ચાલનાર ગ્રહ છે. તેથી સને ૧૯૬૯ની સાલમાં જ્યારે જ્યારે મેટા ગ્રહના તેજીના યાગ બનશે. ત્યારે ત્યારે બુજારમાં તેજીનું તાફાન આવશે, અને જ્યારે જ્યારે મદીના યોગ બનશે ત્યારે ત્યારે દરેક જારામાં મ'દી થશે. હષઁલના સાથે શનીનું ટ્રાયન સને ૧૯૭૧ માં જ્યારે શની વૃષ રાશિમાં [ ૯૧ આાવશે ત્યારે બનશે. તે વખતે દરેક બજારમાં મેાટી તેજી થશે તેની નોંધ કરી લેશેા. શની-ભારતીય જયાતિષ સિદ્ધાંતાનુસાર શની ગ્રહ સૌથી મોટા તથા વ્યાપારિક ન્યાતિષમાં સૌથી વધારે મહત્વાલી તથા પ્રભાવપૂર્ણ ગ્રહ છે. શની ૧ એક રાશિમાં અઢી વર્ષાં રહે છે, તથા જમીનમાંથી પેદા થનાર બધી ચીજોના બજાર ઉપર અસર પડે છે. સ. ૨૦૨૫ માં શનીનું ભ્રમણ મીન તથા મેષ રાશિમાં થશે. મીન રાશિમાં શની તા. ૬-૩-૬૯ સુધી રહેશે અને તા. ૭-૩-૬૯ થી મેષ રાશિમાં પ્રવેશ થશે અને મેષ રાશિમાં અઢી વર્ષાં રહેશે. મેષ રાશિ, શનીના માટે બહુ પ્રભાવશાલી રાશિ છે કેમકે મેષમાં શની નીચ રાશિના થાય છે. જેથી દરેક બારામાં બહુ વધધટ થશે. તેલ બજારામાં ધીરે ધીરે માટી તેજી કરશે. ખાસ કરીને તેલ-અનાજ-ચાંદી-સાનાપાટ બારદાન આદિ દરેક બારામાં તેજી કરશે, તથા ટોચના ભાવા થશે. શનીની સ્થિતિમાં જ્યારે જ્યારે કાઈ પ્રકારના ફરફાર થશે તે વખત અજારોમાં નવી વધઘટ થશે. સને ૧૯૬૯માં શનીની સ્થિતિઃ— ૧ તા. ૩૧-૧૨-૬૮ મીન રાશિમાં શની માગી થશે. ૨ તા. ૭-૩-૬૯ શની મેષ અને અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરશે. ૩ તા. ૪-૪-૬૯ શની અસ્ત. ૪ તા. ૯-૫-૬૯ શની ઉદય. ૫ તા. ૧-૭-૬૯ શની મેષ રાશિમાં ભરણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. ૬ તા. ૨૧-૮-૬૯ શની વી. ૭ તા. ૧૨-૧૦-૬૯ શની વક્ર ગતિમાં પુનઃઅશ્વિની નક્ષત્રમાં આવશે. મા છસાત પૈાઝીશન શનીની આ વર્ષે બનશે. આા છ પોઝીશનમાં
SR No.546334
Book TitleMahendra Jain Panchang 1968 1969 1970
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1970
Total Pages98
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy