________________
તા. ૨૧ મી એપ્રીલથી બુધની નિર્દેશા શરૂ થશે તેમાં કુટુંબમાં કાષ્ઠને માંગી આવે તેમ સ્થાવર અને ઘરના કામકાજમાં વ્યય વિશેષ કરવા પડે. જો કે યશ સારા મળશે. કઈકને આનંદપૂર્ણાંકની મુસાફરી થશે.
તા. ૧૧ મી જુનથી શનિની દિનશા શરૂ થશે તેમાં ધનાગમ સારી થશે અને સારા સમાચારો સાંભળવા મળશે જેથી ઘેાડી કૌટુંબીક ઉપાધી હશે તેને વીસરી જવાશે, નવા સાહસ માટે આ સમય વધુ અનુકુળ જણાશે. તા. ૨૭ મી જુલાઈથી ગુરૂની દિનદશા શરૂ થશે તેમાં નાણાની સારી છૂટ રહે પર`તુ કેટલાકને માંદગીના ભય ખરા ખાકી બીજાને વ્યવહારીક મુશ્કેલીને લીધે માનસીક પરિતાપ તા રહેવાના.
તા. ૨૪ મી સપ્ટેમ્બરથી રાહુની દિનદક્ષા શરૂ થશે. તેમાં આર ંભેલ કાયમાં અલ્પતાએ સફળતા મળે. દેશ પરદેશ જનારા માટે આ સમય વધુ સાનુકુળ જણાશે ખર્ચ વધુ થવા છતાં બધીજ સગવડ મળી રહેવાની.
આમ આ રાશિવાળા માટે આ સાલ ઘણી સારી અને જીવનમાં યાદ રહો જાય તેવા નવા સબંધો બાંધી આપનાર અને વિવાહ, લગ્ન, નાકરી કે આવક, માન પ્રતિષ્ઠાના પ્રસંગેા ખનવાનું સૂચન કરી જાય છે.
કુંભ રાશિ—કુ ંભ રાશિવાળા એટલે કે ગ, સ અક્ષરોથી શરૂ થતા નામવાળા માટે વર્ષોંની શરૂઆતમાં ફેબ્રુઆરી મહીના સુધી તે। શનિની સાડાસાતી ચાલુ છે. મા'માં તે પતિની અસરમાંથી મુક્ત થશે પરંતુ રાષ્ટ્ર તા હજી ખીજે રહેવાના તે સારા નથી મા રાહુ ઓગષ્ટમાં તમારી જન્મ રાશિ ઉપર ભ્રમણ કરશે આમ આ વર્ષ તમારે માટે શરૂઆતથી જરા તાપકારી તે ગણાય તેમાં વળી ગુરૂ સારાયે વર્ષ દરમ્યાન તાભ્રમણ કરશે. તે તમારી તખીયત બગડે તેમજ સ્વજનામાં કયા કાસ કરાવે. આ વર્ષમાં કંઈક ભાઈ ને ભાગભાગના ઝધડા ઉભા થવાના અને તેના નિકાલમાં ખાટા ખર્ચ થવાના. મિલકતની વહેંચણીથી દરેકને મનમાં અસંતાષ જેવું રહે. માટે આ વહેંચણી ખતે તેા માર્ચ કે તે પછી કરવી સારો. આ રાશિવાળાએ નાકરીમાં ફેરફાર કરવા પ્રયત્ન ન કરવા તેમ વ્યાપારી વર્ષાંતે નવું નાણાય સાહસ ખેડવા સલાહ નથી. બાકી માચથી ભાગીદારી માટે સારૂં છે.
આ રાશિની સ્ત્રીઓને પોતાના દેરાણી જેઠાણી કે નંદા સામે નજીવી આાબતમાં ખાટા ઠપકા સાંભળવા પડે અને જો સાચુ કરાવવા પ્રયત્ન કર્યો તે ઉશ્કેરાટ વધવાના માટે ખામોશી રાખવી વળી આહાર વિહારમાં પણ
નિયમીત રહેવું. કારણકે તબીયત તા બગડવાની છે પણ સ યમથી થોડા ફેર [ ૮૫ પડશે, માત્ર મા` પછી પતિ સુખ સારૂ મળશે.
આ રાશિના વિદ્યાથી ઓ માટે વર્ષોંની શરૂઆતમાં બરાબર અભ્યાસ નહિ થઇ શકે તેનુ કારણુ અસ્વસ્થ તબીયત વા કુટુંબીક ઝધડા કે માંદગી હશે પરંતુ માર્ચ માસથી તેમનામાં નથી હીંમત અને ઉત્સાહ પ્રગટ થશે એટલે તેઓ મહેનત કરીને આગળ વધી શકશે. માત્ર અભ્યાસ સિવાયની આમ પ્રવૃત્તિઓ આછી કરી નાખવી પડશે.
વર્ષની શરૂઆતમાં ૨૬ મી ઓકટોબર સુધી ગુરૂની નિંદા રહેશે તેમાં મુસાફરી વા દોડધામ વધુ થવાની નાણાક્રીય મુશ્કેલી પણ જરા સતાવે,
તા. ૨૬ મી ઓકટોબરથી રાહુની દિનદશા શરૂ થશે તેમાં નાકરી ધંધા ઠીક ચાલે પરંતુ આમ વ્યવહારમાં કાઇની સામે મિથ્યા મતભેદમાં ઉતરી જવાના પ્રસંગે। અને, તબિયત પણ બરાબર નહિ રહેવાની.
તા. ૫ મી ડીસેમ્બરથી શુક્રની દિનદશા શરૂ થશે તેમાં શરૂઆતમાં નજીવી નાણાની છૂટ જણાય પણ તે સ્વજનાની સુખ સગવડમાં ખર્ચાઈ જાય અને પછી નાણાભીડ વધે. કુટુંબમાં કાંઇ શુભ વા માંગલીક પ્રસ’ગ ઉભા થાય તેમાં ખાટા અંતરાય આવે.
તા. ૧૨ મી ફેબ્રુઆરીથી સૂર્યની દિનશા શરૂ થશે તેમાં પેાતાના કાઈ પ્રયત્ન નિષ્ફળ જવાથી મનને સતાપ થાય, તબીયત પણ ખરાબર ન રહે.
તા. ૪થી માર્ચથી ચંદ્રની નિશા શરૂ થશે. તેમાં નજીવી બેદરકારીને લીધે ખેાટુ' નાણાકીય નુકશાન સહન કરવુ પડે. તેની સાથે કુટુંબીક ઉપાધી તા રહેવાની, પરંતુ ધીમે ધીમે હીંમત વધશે.
તા. ૨૪મી એપ્રીબ્રથી મગળની દિનશા શરૂ થશે. તેમાં મુશ્કેલીઓને દૂર કરી પ્રગતિ કરવાના કાંઈ નવાજ રસ્તો શોધી શકશે, અને કર્મક પ્રગતિ પણ થહે. પણ સચેત નહિ રહેા તા એચીતી ખાજી ધી વળા વાના ભય છે.
તા. ૨૨મો મે થી ક્ષુધની દિનશા શરૂ થશે તેમાં નજીવા અકસ્માત થાય. નાકરીઆત કરયાતને બદલી થવાના ભય છે.
તા. ૨૦ મી જુલાઈથી શનિની દિનદશા શરૂ થશે તેમાં કેટલીક વ્યક્તિએ નાકરી ધંધામાં સારી પ્રગતિ કરી શકશે, પરંતુ નાણુાભીડ તેા રહેવાની, માી તબીયતમાં સુધારા થાય.'