________________
૮૨ ] પોતાના કામકાજમાં મુશ્કેલીઓ ઉભી થતી જાય તે સાથે તમે મનમાં કીમત પણ તેટલીજ રાખીને મુશીબતો દૂર કરવા પ્રયત્ન કરવાના.
તા. ૨૧ મી જાન્યુઆરીથી બુધની દિનદશા શરૂ થશે તેમાં કુટુંબમાં કોઈને માંદગી આવે અને એક મુશ્કેલી દૂર કરી તે બીજી ઉભી થાય છે. તેવું લાગે. નાણાભીડ પણ સતાવે. બાકી તમારે પિતાને માટે સમય સારો જણાશે.
તા. ૧૮ મી માર્ચથી શનિની દિનદશા શરૂ થશે તે ભણુતા વિદ્યાર્થીઓ માટે જરા તકલીફ ઉભી કરશે બાકી વ્યાપારી વર્ગને માટે સમય સારો જણાશે.
તા. ૨૪ મી એપ્રીલથી ગુરૂની દિનદશા શરૂ થશે, તેસ્વજનમાં પરસ્પર ઉંચા મન થવાનો ભય સૂચવે છે. બીજાના દેષ કે વાંકને લીધે તમારે સહન કરવું પડે તેવું કાંઈ બનશે. પોતાના કામમાં પણ હવે સફળતા મેડી મળવાની છે તેમ સમજીને સાહસ ખેડવું.
તા. ૨૩ મી જુનથી રાની દિનદયા શરૂ થશે તેમાં નજીવી નાણાની રાહત મળે. પણ ભાવી વધુ આસાસ્પદ જણાય. એટલે માનસીક ઉત્સાહ વધે.
તા. ૬ ઠ્ઠી ઓગષ્ટથી શુક્રની દિનદશા શરૂ થશે. તેમાં પણ શરૂઆતમાં ધનાગમ સાર થાય. કંઈક નવી પિતાને મદદગાર થાય તેવી વ્યક્તીઓને સમાગમ થાય અને ધંધા રોજગાર સારા ચાલે પરંતુ ધીમે ધીમે સ્વજને તરકની ઉપાધી વધતી જાય ખાસ કરીને તે સંતાનને કારણે ખર્ચ વિશેષ કરવું પડે.
તા ૧૭ મી ઓકટોબરથી સૂર્યની દિનશા શરૂ થશે તેમાં પોતાની પ્રગતિ માટે ખર્ચ કરવો પડે મુસાફરીને પણ યોગ ખરે.
તા. ૬ શ્રી નવેમ્બરથી ચંદ્રની દિનદશા ચાલુ થરો તે કુટુંબમાં સુખ અગવડતા અનેં સંપ વધે તે માટે ખર્ચ કરાવે. આમ આ વર્ષ તુલા રાશિવાળા માટે કંઈક આવક વધવા સાથે ખર્ચ વધારે વધારી મુકે તેવું જણાય છે.
વૃશ્ચિક રાશિ–વૃશ્ચિક રાશિવાળા (ન, ય અક્ષરથી શરૂ થતા નામવાળા) માટે આ સાલમાં ગુરુ બ્રમણ ધણું સારું છે તેથી બીજાઓની માફક તમારે નાણાભીડ નહિ વેઠવી પડે. તમે ગમે તે ક્ષેત્રમાં કામ કરતા
તમને જોઈતા નાણુ સરળતાપૂર્વક મળી રહેશે. આ રાશિના વ્યાપારીઓને ન સારા થશે. તેમ નોકરીયાત વગને પગાર વધારે વાર સારું બેનસ મળવાનું. એટલું જ કે નાણા સિવાય અન્ય બાબતોમાં આ રાશિવાળાને થડી ઉપાધી સહન કરવી પડશે. ખાસ કરીને બાળબચ્ચાવાળાઓને સંતાનો સબંધી એક યા બીજા પ્રકારની ચિંતા ઉભી થાય અને તેમની સુખ સગવડતા માટે ખર્ચ વિશેષ કરવું પડે. - આ રાશિના વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં કૃત્રિમ ખલેલ ઉભી થાય અને શરૂઆતમાં બરાબર અભ્યાસ ન થઈ શકે. જો કે મિત્ર સમુદાય સારે વધશે તેમ પર્યટન અને તીર્થયાત્રા તેવા આનંદપ્રમોદના પ્રસંગમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવાશે. અનુભવજન્ય જ્ઞાન સારૂં મળશે પરંતુ શાળાકીય ક્ષેત્રે ધાર્યા પ્રમાણેની પ્રગતિ નહિ થાય તેમ પરીક્ષાના પરીણામ પણ યથેચ્છ ન મેળવી શકે.
આ રાશિની સ્ત્રીઓને પતિસુખ સારું મળે તેમ વ્યવહારમાં તેમનું વર્ચસ્વ ઉતરોત્તર વધતું જાય પરંતુ કુટુંબમાં માંદગી વા અન્ય કારણે વર્ષના ઉતરાર્ધમાં માનસીક પરિતાપ વધે ને સામે કામને જે પણ વધવાને. વળી ઉનાળામાં ગરમી, લોહીનું દબાણ વધવામી વાલેહીવિકારના દર્દ થવાને ભય ખરા.
વર્ષની શરૂઆતમાં તા. ૧૫ મી નવેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે તેમાં જીના તથા નવા મિત્રોને સંપર્ક વધે. પિતાના કામકાજમાં તેમના તરથી સારી સહાય મળે.
તા. ૧૬ નવેમ્બરથી સૂર્યની દિનદશા શરૂ થશે તેમાં હજી નાણાની સારી છૂટ રહેશે તેમ પ્રગતિની સારી આશા બંધાય.
તા. ૫ મી ડીસેમ્બરથી ચંદ્રની નિદશા ચાલુ થશે તેમાં કાંઈ રાજકારથી ઉપાધી આવવાને ભય છે. વળી ભાઈભાંડુ સંબંધી પણ તકલીફ ઉભી થાય, બાકી બતાગમ તો સારો થશે.
તા. ૨૪ મી જાન્યુઆરીથી મંગળની દિનશા શરૂ થશે તેમાં પિતાની તબીયત બગડે પરંતુ ધંધાકીય ક્ષેત્રે સારી પ્રગતિ થાય.
- તા. ૨૧ મી ફેબ્રુઆરીથી બુધની દિનદશા શરૂ થશે તેમાં તમારી બુદ્ધિ જરા કુંઠીત થતી લાગે તમે કોઈ કાર્યમાં એગ્ય નિર્ણય ન લઈ