SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ૬] થાય છે. આગ અત્યંત શુભ છે. પણ જે નક્ષત્ર નીચે જણાવેલ તિથિ સહિત હોય તો તે વિષગ થાય છે. તેમજ ગુરુ-પુષ્ય વિવાહમાં શની-રોહિણી પ્રમાણમાં અને મંગળ-અશ્વિનીથી બનતો અમૃતસિદ્ધિયોગ પ્રવેશમાં વસ્યું છે. મૃત્યુગ—રવિ અને મંગળવારે ૧-૬-૧૧, સોમ અને શુક્રવારે ૨-૭-૧૨, બુધવારે ૩-૮-૧૩, ગુરૂવારે ૪--૧૪, શનિવારે પ-૧૦-૧૫ તિથિ હેય તે મૃત્યુ થાય છે. જવાલામુખી ગ– એકમે મૂળ, પાંચમે ભરણું, આઠમે કૃત્તિકા, અને નામે રોહિણી, અને દશમે આશ્લેષા નક્ષત્ર હોય તે જવાલામુખી નામને યોગ થાય છે આ યોગ અશુભ છે. કાળમુખી ગ–૨થને દિવસે ત્રણ ઉત્તરા, પાંચમે મઘા, નોમને કૃતિકા, ત્રીજને અનુરાધા, તથા આઠમને હિgી હોય કાળમુખી નામનો યોગ થાય છે. આ યોગ અશુભ છે. યેગીનીનું કોષ્ટક— પૂર્વ ઉત્તર અને નૈઋત્ય દક્ષિણ પશ્ચિમ વાયવ્ય ઈશાન ૧- ૨-૧૦ ૩-૧૧ -૧૨ ૫–૧૩ ૬-૧૪ -૧૫ ૮-૩૦ આ બતાવેલ તિથિઓમાં ઉપર જણાવેલ દિશા તથા વિદિશામાં યોગિણું રહે છે. ગિણી જનાર માણસને પછવાડે અને ડાબી બાજુએ સારી જાણવી, સમુખ તથા જમણી બાજુએ અશુભ જાણવી. વત્સ ચાર-મીન, મેષ અને વૃષભ સંક્રાંતિમાં વત્સ પશ્ચિમ દિશાએ ઉગે છે. મિથુન, કર્ક અને સિંહ સંક્રાંતિ હોય ત્યારે વત્સ ઉત્તરમાં ઉગે છે. કન્યા, તુલા અને વૃશ્ચિક સંક્રાંતિ હોય ત્યારે વત્સ પૂર્વમાં ઉગે છે. તથા ધન મકર અને કુંભ સંક્રાંતિ હોય ત્યારે વત્સ દક્ષિણમાં ઉગે છે તે વત્સ પ્રયાણ તથા પ્રવેશ સમયે સન્મુખ કે પાછળ સારો નથી એટલે ડાબે તથા જમણે પાસે હોય તે તે સારો છે. અન્ય વિધિ-વત્સવાળી દિશાના સાત ભાગ કરવા. તે સાત ભાગમાં અનુક્રમે વત્સ ૫, ૧૦, ૧૫, ૩૦, ૧૫, અને ૧૦, ૫ દિવસ રહે છે. તેમાંથી મધના (થા ભાગના) ત્રીસ દિવસમાં વર્લ્સ હોય ત્યારે તેની સન્મુખતા વન્ય છે. અર્થાત મધ્ય રાશિમાં વત્સ ઉદય પામે ત્યારે વન્ય સમજ. શુકવિચાર–શુક્ર જે દિશામાં ઉગે છે તે દિશા સન્મુખ ગણાય છે. શુક્ર સમ્મુખ તથા જમણા વયે કહ્યો છે. - શુક્ર સન્મુખ–રેવતી નક્ષત્રથી કૃતિકાના એક પાદ સુધી શુક્ર સમ્મુખને. દોષ નથી. રાહુ વિચાર-રાહુ સૂર્યોદયથી આરંભીને દિવસે અને રાત્રે અર્થે અર્ધા પહાર નીચે આપેલ દિશા અને વિદેશોમાં ક્રમથી ચાલે છે. પૂર્વ, વાયવ્ય, દક્ષિણ, દશાન, પશ્ચિમ, અગ્નિ, ઉત્તર અને નૈઋત્ય; તે રાહુ ગમન કરનારની પછવાડે અથવા ડાબી બાજુએ શુભકારક છે. રાહુનું વાર ગમન-રવિવારે નિત્ય, સોમવારે ઉત્તર, મંગળવારે અગ્નિ, બુધવારે પશ્ચિમ, ગુરુવારે ઈશાન, શુક્રવારે દક્ષિણ અને શનિવારે પૂર્વમાં હોય છે. રાહુ ગમન કરનારની પછવાડે અથવા ડાબી બાજુએ શુભ છે. દ્વાર ચક્ર-બારણાનું: મુહૂર્ત-જે દિવસે કાર ચક્ર જેવું હોય તે દિવસે સૂર્ય નક્ષત્રથી દૈનિક નક્ષત્ર સુધી ગણતાં પહેલાં ૪ નક્ષત્રો સારાં, પછી ૨ ખરાબ પછી ૪ સારાં, પછી છે ખરાબ, ૪ સારાં, ૨ ખરાબ અને છેવટના. ૪ નક્ષત્રો સારાં છે. હાર શાખા–સૂર્ય નક્ષત્રથી પ્રથમ ૪ નક્ષત્ર સારાં, પછીનાઝ નેક્ટ, પછી ૮ શ્રેષ્ઠ, પછી ક નેB, પછી ૪ શ્રેષ્ઠ જાણવ. બારણા માટે રાહુ-માગશર, પિષ, મહા મહિનામાં રાહુ પૂર્વમાં; ફાગણ ચૈત્ર, વૈશાખમાં રાહુ દક્ષિણમાં; જેઠ, અષાડ, શ્રાવણમાં રાહુ પશ્ચિમમાં; અને ભાદર, આસો, કાતિકમાં રાહુ ઉત્તર દિશામાં રહે છે. રાહુ તથા વત્સ જે દિશામાં હોય તે દિશામાં બારણું મૂકવું નહિ. - રાહુનું મુખ–રવિવાર અને ગુરૂવાર પૂર્વમાં મુખ; સોમ અને શુક્રવારે દક્ષિણમાં મુખ; મંગળવારે પશ્ચિમમાં મુખ; બુધ અને શનીવારે ઉત્તરમાં રાહુનું મુખ જાણવું. પ્રમાણમાં શુભ તિથિ-૧-૨-૩-૫-૭–૧૦-૧૧ અને ૧૩. ૧-૪-૯-૮ તિથિ સિવાય. ' , શુભ નક્ષત્ર-પુષ્ય, અશ્વિની, મૃગશીર્ષ, રેવતી, હસ્ત પુનર્વસુ શ્રવણ અનુરાધા. ધનિષ્ઠ'. , મધ્યમ નક્ષત્ર—રોહિણી, ત્રણ પૂર્વા, ત્રણ ઉત્તરા, શતભિષા, જ્યેષ્ઠા અને મૂળ. - છે શુભ વાર સેમ, ગુરુ, શુક્ર અને બુધવારે..
SR No.546334
Book TitleMahendra Jain Panchang 1968 1969 1970
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1970
Total Pages98
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy