________________
સુગંધી પદાર્થો, એસેન્સ, અને રંગના ધંધા કરનારા ધનવાન થશે ધંધારાજગારીમાં આવેલી મદી અને નિરાશા દૂર થવા માંડશે. દેશના ઉદ્યોગીકક્ષેત્રે વધશે અને મેટ મથકોના વેપારને સારે ટેકે મળશે સહકારી ઉદ્યોગા ઠેર ઠેર ઉભા થશે. નીચુ ઉતરી ગયેલું નીતિમત્તાનું મૂલ્ય ચે આવશે. દરેક પ્રદેશને સ્વાવલંબી બનાવવા કારખાનાં એ નાંખવામાં આવશે. જેથી બેકારી ટળરો અને બીજા પ્રદેશા ઉપર આધાર રાખી બેસી રહેવું નહિ પડે.
ફલેશ-શુક્ર છે તેથી પુરૂષાથી મણુકાના પુરૂષાથ દીપી આવશે. આરભેલા કાને અંત સુધી જાતી દેખરેખ રાખનારા સેાળ આની સફળ થશે, સાહસવૃત્તિને ઉત્તેજન મળશે, વિદેશો સાથેને વેપાર કરનારાઓ વિદેશ મુસાફરી કરનારાએ વધુ યશસ્વી બનશે. દેશની પ્રતિષ્ઠામાં વધારા થાય તેવી અહીના કરોડપતિની કાર્યવાહી વિશ્વ સન્માનને પાત્ર બનશે. મેટા ઉદ્યોગાને સહાયક બનનારા નાનાં કારખાન વધુ લાભ મેળવશે, ઠેર ઠેર ઉધોગીક ક્ષેત્રાની ભૂમિકા ઘટાશે, ગૃહ ઉદ્યોગેાની ખીલવણી થશે. ગામડાંઓની સૂરત દલાવા માંડશે, ખેાટી અકવા ઉડાવનારાઓની ઝડતી લેવાશે. ઉત્પાદકોની આશા ફળશે.
મેધેશ—નું સ્થાન શનિ મહારાજે હસ્તગત કર્યુ” છે. જોકે નિ ધારે તે। ન્યાલ કરે છે અને ક્રોધાયમાન થાય તેા ઉખેડી નાખે છે. તે છતાં આ વખતે શુક્રના સંપર્કમાં છે તેથી ષ્ટિ સારી અને જોરદાર તેમજ અમીવૃષ્ટિ થશે. ભૂમિ તૃપ્ત થશે જળાશયો ભરપુર ખનશે. કાઈ સ્થાને અતિવૃષ્ટિને પ્રકાપ થશે તે છતાં સત્ર ચામાસુ સારૂં નીવડવાના ખબર આવશે. સમયસર મેઘ રાજાની પધરામણી થશે. સગ્રહ કરનારા બુઝાશે. ૫ દર ૫ દર દિવસના અ ંતરે સુરાં ઝપટાં પડવાથી પાકને અમૃતસમાન નવડશે. પરદેશા પાસે ભીખ માગવાની રહેશે નહિ. નવા બ ધ।, જળાશયાની સુધારણા અને ખેાદકામ કે ઠે થતુ નીહાળી શકશે. વિલખીત થતાં કાર્યાના ઉકેલ લાવી લેાનો કરિશ્મદ દૂર કરશે, વજળી અને પાણીની ત’ગી નિવારો. વિજળાના ભાવા માટેની ઝુ ંબેશને યથાય" ન્યાય આપવા પશે. કાઈ કાઈ કમસીબ સ્થળે મેધરાજા વાટ જોવડાવશે.
સયેશ—ખુષ છે. તેથી આ વસે અનાજ સારૂં'. પાકશે. ખેડુતાને પાક લણુતાં હ્ર થશે. ગજગજ છાતી ઉછળશે. મબલખ પાકની ઉમેદ સિદ્ધ થશે. કસદાર અનાજ નવી યાજનાને આભારી નીવડશે. ખેડુતાના હિતનું રક્ષણ થશે. અનાજની લેવડદેવડની પૂરતી જોગવાઈ કરવામાં આવશે.
હેરફેરના પ્રતિબધા અનાવશ્યક ગણાશે. મજુરાને સારી રાજી મળી જશે. [ ૬૭ કપાસ અને અનાજ ઉપર નિભાવ કરવાનું ભાગ્ય ખીલશે. મોટા વેપાર અને જથાબધ વેપારીઓનું કામ ધમધાકર ચાલશે. તેના વેગનેાની જોગવાઈ માટે રેલ્વેસ્ટેશન માસ્તરને સવેળા જાગૃત થવું પડશે. લાક જાગૃતિને સાથ આપવા પડશે,
દુર્ગ શ—તું જવાબદારીનું પદ નિ મહારાજને સોંપવામાં આવ્યું છે. તેમની કુને બા અનુસાર દેશની ચારેબાજુની સીમાએ સ ભાળવા મજબુત કલ્લેબંધી કરવામાં આવશે. લડાઇના ભણુકારા વાગતાંની સાથેજ તેને બરાબર જવાબ વાળવામાં આવશે. શસ્ત્રસરંજામને વધુ વેગ આપવામાં આવશે અને છેલ્લી ઢબનાં દુધીઆરથી શસ્ત્રાગારા સજ્જવામાં આવશે. સંરક્ષણ પ્રધાનની પ્રમાદી હીલચાલને ખખેરી નાખવા તેમજ તેને નવીન આપ આપવામાં શીવ્રતા કરવી પડશે. એકપણુ પ્રદેશના તસુ સરખા પણુ ભાગ શત્રુ પડાવી શકશે નહિ. લોક જાગૃતિને અનુમેાદન મળશે. વિરોધ પક્ષના ભગીરથ પ્રયત્નો નિષ્ફળ નીવડશે.
ધનેશ—ભૂમિપુત્ર મ"ગલદેવને સોંપાયું છે. જેથી સાસીક વીરોને સફળતા સાંપડશે. અધીરા અને નાહિંમતવાળાઓના હાથની કાયવાહી નિસ્ફળ નીવડશે. ઘણાને જુના ઉદ્યોગા નીભાવવા માટે જબરજરત મથામણુ વેઠવી પડશે. અડધે રસ્તે ધાતુ ગાડુ ખારવાઈ જવાના અને પડી ભાંગવાને ભય ઉભા થશે. જીના નામચીન, ધનિષ્ટ અને નવાં નવાં સાહસેા ખેડવાની જીગર પણ વિકટકાળની વિકરેલી દુર્દશાને ભેગા થઈ પશે. જુના ઉદ્યોગો માટે ભય ઝઝુમતા રહેવાના અને શરાફ્રાની પેઢીઓને પણ લટકતી તલવારના ભય કાયમ રહેવાના ઈજતદાર. માણુસા માટે ધનેશ મંગળ કહ્યુ કસેટીમાં સપડાવી દેશે.
રોજ –તું સ્થાન ગુરૂદેવના હાથમાં સુરક્ષિત રહેવાનું. ગમેતેવા ૐઝ.વટમાં પણ પેતાનુ સ્થાન અવિચળ રહેશે. આબદાર વર્ગની આવકનું આખરી ઘડીએ રક્ષણ થશે. ગુમાવેલા ચાન્સ કરીથી અપાવશે. બગડેલી હાલત સુધરે. બગડેલી ખેતી કળે અને બગડવાની અણી ઉપર આવેલાં પરિણામ પણ સારાં થશે. મૃતપ્રાયઃ બની ગયેલી હવાને પુનઃ વનના મહામુલા મંત્ર પ્રાપ્ત થશે. એકદરે વર્ષ અનેકવિધ ટીઘુંટીમે ને વટાવી પોતાના ધ્યેયને પહોંચી વળવા શક્તિશાળી બનશે.
વિશાત્તરી દશા સમજણ પૃ. ૭૫ ઉપર કોઝ કરેલ છે.