SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ ] રાશિ મેષ દિનશા પ્રવેશ-તારીખ જેવા કે | ગુરુ | રાહુ | શુક્ર | સ | ચંદ્ર મંગળ બુધ | શનિ | ૨૭ || ૨૩ | ૪ |. ૧૪ | ૪ | ૨૫ | ૨૫૨૧ ૨૨ | Y વૃષભ | ૨ | (બ, વ, ઉ)| નવે. જાન્યુ.| માર્ચ | ૧૪ | ૪ | ૨૬ | s [ જુન જુલાઈ/ઓગ. ( ડ. હ.) જાન્યુ | માર્ચ | મે |જુલાઈએગ. | સપ્ટ એકટ | ડિસે. છે એ ગિલ જન | સપ્ટે. . . ન. ૨૩ એપ્રિલ | ૧૭T ઓગષ્ટ ઓકટો| ન. જેના ( ૨. ત.) વૃશ્ચિક સંવત ૨૦ ર૩ ફલિત વિભાગ લેખક – પં. હિમ્મતલાલ મહાશંકર જાની તિષાચાર્ય કુમારી ભારતીબહેન જાની “ શાસ્ત્રી ” રાજા પ્રધાનમંડળ અને તેમની જગત ઉપર અસર આ વર્ષે ગ્રહમંડળની ચૂંટણીમાં આ વર્ષને રાજા બુધ છે. મંત્રી પણ બુધ છે. મેઘેશ મંગળ છે સસ્થાધિપતિ (ચોમાસુ ધાને પતિ) શનિ છે. રશેસ ચંદ્ર છે. શિયાળુ પાકને સ્વામી ગુરૂ છે. દુર્ગેશ બુધ છે. જલેશ શુક્ર છેમેઘેશ બુધ છે. સંવતંક નામને મેધ છે. હેમમાળીને નામને નાગ છે. રોહિણી નક્ષત્ર સમુદ્રમાં છે. અને મેઘને વાસો માળીને ત્યાં છે. આ બધાના ફળને વિચાર નીચે મુજબ છે. ૧ સંવત્સર ફળઃ—કાળયુક્ત નામનો સંવત્સર હોય ત્યારે વર્ષને. સ્વામી કેતુ બને છે તેથી વરસાદ ઓછો પડે છે. પ્રાન્ત ઉજજડ થાય છે. વેપાર ઓછો ચાલે છે. અને રાજવિગ્રહ થાય છે કાતરકથી ફાગણ સુધીને સમય ખરાબ જાય છે. ખાધ પધાર્થીની તંગીને લઈ ધાણું સહન કરવું પડે. છે. મનુષ્ય અને ઢોર ખેરાકના અભાવે તેમજ રાગના ઝપાટાથી મૃત્યુ ભણું ધકેલાઈ જાય છે. ચૈત્ર અને વૈશાખમાં ઘણું જ ખરાબ ફળ મળે છે. હિંદની ઉતરના પ્રદેશમાં ઘણો ઉપદ્રવ રહે છે. જેઠ મહિનામાં સંગ્રહ કરેલા ધાન્યને તેમાં જ ઘણે સારો ઉપાડ થાય છે. અષાડમાં હૈડે વરસાદ આવે છે. રસ્તાઓની હોનારત ઘણી થાય છે. અકસ્માતને લઈ ઘણી જાન હાનિ થાય છે. શ્રાવણમાં ખૂબ વરસાદ પડે છે. અન્નના ભાવ નીચે ઉતરે છે. ભાદરવામાં થોડો થોડો વરસાદ આવે છે અને ઉત્પાત થાય છે. આ મહિનાની અંદર રોગ (એપી)થી જનતા પીડાય છે. આ વખતે ધાન્યના ભાવ કંઈક નીચા ઉતરવાથી રાહત રહે છે. ૨ રાજાનું ફળ: જયારે વર્ષને રાજા બુધ હોય છે ત્યારે પૃથ્વી ઉપર અન્ન સારૂં પાકે છે. રાજસત્તા તરફથી પ્રજાને શાંતિ રહે છે, વરસાદ સારો રહે છે. શાંતિ રહે છે અને મનુષ્ય પિતપોતાના કાર્યોમાં મગ્ન રહે છે. ૩ મંત્રી કુળ:- જયારે મંત્રી પણ બુધ હોય છે ત્યારે ધનધાન્યની. વૃદ્ધિ થાય છે. પશુઓ દૂધ સારૂં આપે છે. અને પૃથ્વી ઉપર અને સારી રીતે પાકે છે. મકર (ગ. સ. ૨૬ | ૫ | ૧૨ ઓગષ્ટકટ| ડિસે. | ફેબ્રુ. | માર્ચ (દ. ઇ. . થ.) | સર્ણ | નવે. જાન્યુ. | માર્ચ એપ્રિલમે | જુન એગ દિનદશાના કઠાની સમજણ : દરેક રાશિવાળાને સૂર્યાદિ ગ્રહની પ્રારંભ દશાની તારીખે તે રાશિના ગ્રહના ખાનામાં આપેલી છે. એટલે ગ્રહની શરૂઆત અને તે પહેલાંના ગ્રહની દશા સમાપ્તિની તારીખ સમજવી. ફળ : સૂર્ય, મંગળ, શનિ, રાહુની દશામાં શરીર પીડા, મનસંતાપ વગેરે ખરાબ ફળ; તેમજ ચંદ્ર, બુધ, ગુરુ, શુક્રની દશામાં આનંદ, વૈભવ, અને દરેક પ્રકારે સુખ મળે છે.
SR No.546332
Book TitleMahendra Jain Panchang 1966 1967 1968
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1968
Total Pages104
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy