SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ સૂચવે છે. ભાગીદાર સાથે પણ જરા ખામેથી કામ લેવા જેવુ' છે. નજીવી ભામતમાં મતભેદ થશે. તા. ૨૩ મી જુનથી રાહુની દિનદશા શરૂ થશે તેમાં નાકરીઆત વને પગાર વધે, પ્રમાશન મળે કે આમ રીતે સારા લાભ થાય. વેપારી વર્ષાંતે પણ સારા નફો મળે તેમ સૂચવે છે. માત્ર મનને શાંતી નહિ રહે. તા. ૬ ઠ્ઠી ઓગષ્ટથી શુક્રની દિનદશા શરૂ થશે, તેમાં પૂ ઉપાધીઓ દૂર થાય. કામકાજ પરત્વે તે ઉત્સાહ વધે, તે સામે આવક પણ વધવાથી સારી ધનસ'ચય થાય, ઘરમાં નવી મેાજગ઼ાખની ચીજો ખરીદાય માત્ર જમીનનું કામકાજ કરનારાઓએ કુનેહ પૂર્વક કામ કરવા જેવુ છે. નહિતર કાર્ડની સાથે લાભ બાબતમાં તકરાર થવાનો ભય છે. તા. ૧૭ મી એકટે બરથી સૂર્યની દિનદશા શરૂ થશે. તેમાં સ ંતાનોની સારી પ્રગતીથી એક જાતના આત્મસ તાષ થાય. અને પેાતાનું વ પણ એકદર પ્રગતીમય પસાર થયું જણાય. વૃશ્ચિક રા—ન. ય. અક્ષરથી શરૂ થતા નામવાળા માટે સવત ૨૦૨૩ ની સાલ કઇક અવનવા અનુભવા કરાવશે. તમારી સાહસ શક્તિ જે વર્ષની શરૂઆતમાં કંઈક મદ અને દખાએલી જણાશે. તે ધીમે ધીમે ખીલતી જશે અને જેમ જેમ એક પછી એક કાર્યમાં સફળતા મળવા માંડી તેમ તેમ જરા હુ‘પદ પણુ વધવાનું. જો કે તેથી આર્થિક નુકશાન નથી થવાનું પરંતુ થોડા શત્રુ ઉભા થશે. આ વર્ષે શારીરિક સ્વાસ્થ્ય તો સારૂં જળવાશે, ધધાકીય ક્ષેત્રે જે ગયા વર્ષે કડક પાછા પડેલા તેમને ભાગ્યાયની નવી જ દિયા ઉન્નતી દેખાશે. નેકરીની શોધમાં કરતા ખાને વર્ષની શરૂઆતમાં નાકરી મળી જશે એટલે કે પેાતાના વતનથી ઘેાડા દૂર જવુ' પડે. અને સ્વજનના વિરહ વેઠવો પડે. બાકી આવક સારી વધશે તે સાથે કુટુંબમાં અને સમાજમાં પોતે પણ કઈ વિરાટ સ્થાન ધરાવે છે અને બીનને ઉપયોગી થઇ પડે તેમ છે તેની પ્રતિતી કરવા મથશે. પણ જો આમ હુ‘પદ અને અભિમાન વધાર્યું" તેા ક"જીકની મોના પાત્ર બની જા. આ રાશિની સ્ત્રીઓ માટે ધડીસરના સૌંસાર સુખના સાગર ૧૧ ભાસશે. નવ પરણીતાને પુત્ર પ્રાપ્તી થવાના યોગ ગણાય. પતિ સુખ [૮૧ પણ સારૂ' મળે અને તેમની ઉન્નતી થાય. આ રાશિના વિદ્યાથી ઓ માટે આ વર્ષે એ જર પ્રગતિનું વ ગણાય. તેમને પરીક્ષામાં ધાર્યો કરતાં સારૂ પરીણામ પ્રાપ્ત થશે. જો કે અભ્યાસ તે! સ ંતાષકારક નહીં થાય. ઈતર પ્રવૃત્તિમાં અને પર્યટનેા તથા રમત ગમત તરફ વધુ ધ્યાન અપાશે. મિત્રા અને શત્રુએ બન્ને વધવાના એટલે કઇંક જુના મિત્રાના ત્યાગ કરવા વખત આવશે. વર્ષની શરૂઆતમાં ૧૫ મી નવેમ્બર સુધી શુક્રતી દિનદશા ચાલશે. તેમાં પોતાને નવીન સ્ફુરણા સાથે આગળ વધવાનેા ઉત્સાહ થાય. તેમાં ધધા સિવાય અન્ય પ્રવૃત્તિમાં સારો યશ મળે. તા. ૧૫ મી નવેમ્બરથી સૂર્યની દિનદશા શરૂ થશે તેમાં કંઈક કુટુ બિક ઉપાધિને કારણે જરા માનસિક ગ્લાની જેવું રહે. બાકી પોતાના ભવીષ્યમાં સારો યશ મળે. આવક વધવા સાથે અધિકાર પણ વધે. તા. ૫ મી ડીસેમ્બરથી ચક્રની દશા ચાલશે. તેમાં સતાનને માંદગી અને કંઈ સજ્જન સાથે જરા ઉંચા મન થાય જો કે તે સાથે નવી ઓળ ખાણા વધુ થવાની. તા. ૨૬ મી જાન્યુઆરીથી મંગળની દિનદશા શરૂ થશે. તે તે ધંધામાં ઠીક ઠીક પ્રગતી કરાવે પણ ઘેાડી કુટુબિંક ઉપાધિ સૂચવે છે. તા.૨૧ મી ફેબ્રુઆરીથી મુધત દિનદશા શરૂ થશે તે તેમાં પેાતાની પ્રગતી ચાલુ રૐ પર ંતુ શરીરમાં આળસ વધે તેમ નવા સાહસમાં કુદરત જરા પ્રતિકુળ વાતાવરણ જમાવી રહી છે તેવું બતાવે. તા. ૧૭ મી એપ્રિલથી સર્જનની દિશા શરૂ થશે તે તેમાં પેાતાની આવક વધે પર ંતુ સમાજમાં કાઈની સાથે મિથ્યા ઉંચા મન થાય. નવું સાહસ ખેડવા માટે સમય ખરાબર ન ગણાય. તા. ૨૫ મી મેથી ગુરૂની દિનદક્ષા શરૂ થશે તેમાં કુટુંબમાં કોઈને માંરંગી આવે અને તેમના પ્રત્યે વિશેષ લક્ષ આાપવું પડે. ખાસ કરીને સતાના સબંધી જરા ચિતા રહે તેમ સૂચવે છે બાકી તેમના ઉય સારા થશે.
SR No.546332
Book TitleMahendra Jain Panchang 1966 1967 1968
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1968
Total Pages104
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy