________________
૮૦] જરા લક્ષ આપવા જેવું ખરું. બાકી કામની ધગશ સારી રહે. નવી નવી મોટી વ્યક્તીઓના સંપર્કમાં આવવાનું થાય.
તા. ૨૩ ડીસેમ્બરથી બુધની દિનદશા શરૂ થશે તેમાં સ્વજનો સામે જરા ઉંચા મન થાય ભાગીદારોને પોતાનું વર્તન પસંદ ન પડે. જેથી પિતાની પોલીસી ફેરવવી પડે. વિદ્યાર્થીઓને પણ અભ્યાસમાં થોડી ખલેલ પડવાની.
તા. ૧૬ મી ફેબ્રુઆરીથી શનિની દિનદશા શરૂ થશે તેમાં કુટુંબમાં માંદગી યા અન્ય ઉપાધી આવે, અને પોતાના કામકાજમાં થોડી ખલેલ પડે. બાકી પિતાને માટે સમય સારે છે.
- તા. ૨૪ મી માર્ચથી ગુરૂની દિનદશા શરૂ થશે તેમાં નાગમ તો સારે થાય પરંતુ વ્યવહારીક ઉપાધી વધુ સતાવે જેથી માનસીક શાંતી ઓછી થઈ જાય.
- તા. ૨૩ મી મેથી રાહુની દિનદશા શરૂ થશે તેમાં તે પણ પિતાનું ધાર્યું નહિ થવાથી સ્થાન ફેરફાર કરવાનું મન થાય ત્યાં કામકાજની પદ્ધતિમાં થોડો ફેરફાર કરવો પડે.
તા. ૫ મી જુલાઈથી સુકની દિનદશા શરૂ થશે તેમાં નાણુની સારી છૂટ રહે, પણ તેના મદમાં પોતે કંઈકને નાખુશ કરી બેસે તેવો ભય છે. માટે જરા ખામોશ રાખીને વર્તાવા સલાહ છે. ધીમે ધીમે ખર્ચનું પ્રમાણ પણ વધશે.
તા. ૧૬ મી સપ્ટેમ્બરથી સૂર્યની દિનશા શરૂ થશે, તેમાં ખર્ચનું વધેલું પ્રમાણ ચાલુ રહેશે જ્યારે આવક નહિ વધે, એટલે હવે થોડી નાણાભીડ વધવાની. બાકી ધંધા રોજગાર પરત્વે સમય સારે જાશે.
તા. ૬ ઠ્ઠી ઓકટોબરથી ચંદ્રની દિનદશા શરૂ થશે, તેમાં સ્વજનોના સુખ સગવડતા પાછળ વધુ લક્ષ આપવું પડે. પિતાને માટે ઠીક પસાર થાય.
તુલા રાશિ ૨, ત, અક્ષરથી શરૂ થતા નામવાળા માટે સંવત ૨૦૨૦ ની સાલ પોતપોતાના વ્યવસાય પર વધારે ધ્યાન માગી લે છે. તે જ વર્ષની શરૂઆતનું આહાદક અને ઉત્સાહભર્યું વાતાવરણ છેક સુધી ટકાવી રાખશે. બાકી કુટુંબીક ઝઘડામાં પડ્યા અને ધંધા તરફ દુર્લક્ષ આપ્યું તો મેળવેલે લાભ મિથ્યા હુંપદ આવવામાં જ રહેશે. બાકી
ધંધા પરત્વે વર્ષ સારું છે. નવા અંતરાયો નડવા છતાં તમો વર્ષના અંતે સારી પ્રગતી સાધી શકો. તમારી નાણાકીય સ્થિતિ પણ સારી સુધરી હશે.. માત્ર સ્વજન તરફ જરા કણી નજર રાખવી અને ઉદાર હાથે કામ લેવા સલાહ છે. તંદુરસ્તી પર વર્ષ સારું છે, એટલું જ નહિ પણ ગયા વર્ષે તેમણે થોડી માંદગી ભોગવી હશે તેમના સ્વાસ્થામાં સારો સુધારો થશે.. નોકરી કરનાર વગે આ વર્ષમાં સારી બઢતી અને પ્રમોશનની આશા રાખી શકે છે. તે સાથે બેનસના રૂપમાં કે આમ રીતે સારો ધનલાભ પણું મેળવશે. આ રાશિની સ્ત્રીઓને માટે વર્ષની શરૂઆતમાં સમય સારો ગણાય, માત્ર અંતમાં જરા સંતાનો સંબંધી ચિંતા સૂચવે છે.
આ રાશિના વિદ્યાથીએ વર્ષની શરૂઆતના ત્રણ માસ બરોબર અભ્યાસ ન કરી શકે પરંતુ પછી તેમને સાનુકુળ વાતાવરણ મળી રહેશે, અને ઉત્સાહ વધશે. પરીક્ષામાં તો સારું પરિણામ લાવી શકશે, મિત્ર સમુદાય પણ સારે વધશે. અને હરીફે માં પિતાનું વર્ચસ્વ વધશે.
વર્ષની શરૂઆતમાં તા. ૨૫ મી ડીસેમ્બર સુધી ચંદ્રતી દિનદશા ચાલવાની છે. તેમાં કુટુંબીજનોમાં મતભેદને લીધે ધંધા તરફ કંઈક ઓછું' લક્ષ અપાય અને સ્વજનેને સાનુકુળ થવામાં પોતાને સારો એ ભાગ આપ પડે બાકી તેમાં ધન ગમ સારે થશે.
તા. ૨૫ મી ડીસેમ્બરથી મંગળની દિનદશા શરૂ થશે, તેમાં જમીન કે સ્થાવર સંબંધની ગુંચે કુદરતી રીતે જ ઉકલી જાય તેવું કાંઈ બને.
અને સારો લાભ થાય. - તા. ૨૬ મી જાન્યુઆરીથી બુધની દિનદશા શરૂ થશે તેમાં કુટુંબમાં કાંઈ શુભ યા માંગલીક પ્રકૃતિ ચાલે, તેમાં થોડા અંતરાય ઉભા થવાના. અને અંદરોઅંદરના મતભેદને લીધે કાર્યમાં વિક્ષેપ પડે. - તા. ૧૮ મી માર્ચથી શનિની દિનદશા શરૂ થશે, તેમાં વિરોધીઓમાં પિતાનું વર્ચસ્વ વધે, કેટ કછયામાં સારો યશ મળે. ધંધામાં પણ સારા ધનાગમ થાય. માત્ર અંતમાં જરા તંદુરસ્તી બગડવાને ભય ખરો.
તા. ૨૪ મી એપ્રીલથી ગુરૂની દિનદશા શરૂ થશે તે પત્નીને માંદગી