SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વામી સપ મૂર્વક મૃગ મેવ શ્વાન ૧૦]. વર્ગમૈત્રી અ. ઈ. ઉ. એ. એ. ગરૂડ માર ચ, છ, જ, ઝ, ઝ, મૃગ ૮. ઠ ડ, ઢ, ણ. ધાને મેષ તે. 5. ૬. ધ. ને. ગરૂડે. ૫. ૬. બ. ભ. ભ. ય. ૨. લ. વ. સિંહ શ. ઇ. સ. 6 આ વર્ગોમાં પરસપર પાંચમા પાંચમે વ વર્જવા યોગ્ય છે. અભિષેકના નક્ષ-શ્રવણ. જેને A1, ૫ષ્ય, અભિજીત, હસ્ત, અશ્વિની શરિણું, ત્રણ ઉત્તરા, મૃગશીર્ષ, અનુરાધા અ રેવતી એ નક્ષત્રો શુભ છે. નક્ષત્ર શૂળ – ઠા, પૂ વાદ્રા, ઉ. વાઢા, પૂર્વ દિશામાં નક્ષત્ર શળ; વિશાખા, શ્રવણ, ધનિષ્ઠા, પૂ. ભાદ્રપદ, દક્ષિણ દિશામાં નક્ષત્ર મૂળ; શહિણી, મૂળ, પશ્ચિમ દિશામાં નક્ષત્ર શૂળ; ઉ. ભાભુની, ઉત્તર દિશામાં નક્ષત્ર મૂળ, દિફળ સન્મુખ હોય ત્યારે તે દિશા માં ગમન કરવું નહિ. પ્રવેશ અને પ્રયાણ નામે દિવસે નિષેધ છે. કર્ક વૃશ્ચિક અને મીન રાશિના લગ્નમાં તથા નવમા નવમાંશમાં પ્રયાણ કરવું નહિ. બાળકને પ્રથમ ચલાવવાનું તથા પ્રથમ ભેજનનું મુહૂર્ત – બાળકને તથા નવા દીક્ષિત સાધુને મૃદુ, ધ્રુવ, સિંક, અને ચર નક્ષત્રોમાં પ્રથમ હિંડન તથા ભજન (ગોચરી ચર્યા) શુભ છે. બાળકને અશન (જન) કે મહિને કરાવવું અને પૂર્વના મુદુ વગેરે નક્ષત્રોમાંથી સ્વાતિ અને શતભિયા સિવાયનાં બીજું ન લેવાં. - નવાં પાત્રો વાપરવાનું મુહૂર્ત—અશ્વિની, ચિત્રા, અનુરાધા, રેવતી મૃગશીય હસ્ત, પુષ્ય નક્ષત્રમાં તથા ગુરૂ અને સેમવારે નવાં પાત્ર વાપરવાં શુભ છે. ક્ષીરનું મુહૂર્ત-ગુવારના દિવસે રિક્તા, છઠ, આઠમ, અને અમાવાસ્યા સિવાયની તિથિએ; ચર નક્ષ અને ચિત્રા, , અશ્વિની પુષ્ય, રેવતી, હસ્ત, તથા મૃગશીર્ષ નક્ષત્રમાં બાળકનું પ્રથમ મુંડન તથા નવીન સાધુને પ્રથમ બેચ કરો. મૌજીબંધન-ઉપનયનનું મુહૂર્ત-મેઇબધનનું કર્મ બ્રાહ્મણને ગર્ભથી અથવા જનમથી આઠમે વર્ષે થાય છે, ક્ષત્રિયને અગિયારમે છે અને સ્વને બારમે વર્ષે થાય છે. બ્રાહ્મણને દશમે વર્ષે પણ મીજીબંધ કરવામાં આવે છે. નવાવય અલંકાર પહેરવાનું મુહૂર્ત સ્ત, ચિત્રા, સ્વાતી, વિશાખા, અનુરાધા, ધનિષ્ઠા, અશ્વિની અને રેવતી એ નક્ષત્રમાં, મંગળ, ગુરૂ, શુક્ર અને રવિવારે ધારણ કરવા શુભ છે. ઔષધ ખાવાનું મુહૂત–મૃગદીધ, શભિય, અનુરાધા, ધનિષ્ઠા, શ્રવણ, રેવતી, પુષ, અશ્વિની, મૂળ, હસ્ત, ચિત્રા, પુનર્વસ અને સ્વાતી; એ નક્ષત્રમાં; શુભવાર તથા રવિવાર સારો છે. રોગીને માટે પાણી રેડવાનું મુહૂર્ત–નીગગી થયેલા માણસને પ્રથમ સ્નાન સમવાર તથા શુક્રવાર વજીને બાકીના વારમાં, તથા શહિણી, રેવતી, ઉત્તરા, ૩, અષા, પુનર્વસુ, સ્વાતી અને નવા વર્ષને બીજા નક્ષત્રોમાં કરવા કહ્યું છે. નવું અનાજ ખાવાનું મુહૂર્ત-શુભ દિવસે રોહિણી, ત્રણ ઉત્તરા, પુષ્ય, મૃગશીર્ષ, પુનર્વસુ, ચિત્રા, ધનિષ્ઠા, શ્રવણ, રેવતી અને અશ્વિની એ નક્ષત્રમાં અનાજ દાન દઈ ને ખાવું. રાજદિક સ્વામિના દર્શનનું મુહૂર્ત-મૃદુ, ધ્રુવ, ક્ષિપ્ર તથા ધનિષ્ઠા અને શ્રવણ નક્ષત્રમાંસર્વપ્રજનની' સિદ્ધિના માટે રાજાદિનું દર્શન કરવું. હસ્તી તથા અધ કર્મ– અશ્વિની, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, ચિત્રા અને સ્વાતિ, એ નક્ષત્રમાં સ્ત્રી કે શુભ છે. તથા અશ્વિની, મૃગશીપ, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, સ્વાતિ, ધનિષ્ઠા, શતભિષા અને રેવતી એ નક્ષત્રોમાં અશ્વકમ” શુભ છે. ગાયે વગેરેના બંધન સ્થાનાદિકનું મુત—ગાયના ઉપલક્ષણથી હાથી, ઘેડા, ભેંસ, વગેરેનું સ્થાન (બાંધવાનું નવું શું કરવું તે) તથા યાન એટલે પ્રથમ ચારવા લઈ જવું તથા પ્રવેશ એટલે ગૃહાદિકમાં પ્રથમ
SR No.546332
Book TitleMahendra Jain Panchang 1966 1967 1968
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1968
Total Pages104
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy