________________
નહિ વધારતાં બીજા માર્ગો શોધીને જોઈતી પુરાંત એકઠી કરી શકાશે. કરકસરીએ વહીવટ દરેક ઠેકાણે દાખલ કરી છેટા ખરચાઓ ઉપર કાપ મુકી, સરકારી તીજોરીને સમૃદ્ધ બનાવાશે. આ વરસે પણ નવા એક ઉદ્યોગને રાષ્ટ્રીય કરણની હરોળમાં મુકવા પડશે.
(૧૦) રસેશ-શુક્ર છે. તેથી ચૂસાઈ ગયેલા રસકસ ફરીથી પ્રાપ્ત કરવા માટે જમીન ધારામાં સુધારો કરવામાં આવશે. ખેડુત વર્ગને પૂરતી સાધન સામગ્રી ઉપરાંત આર્થિક સહાય આપીને ભૂમિને ફળવતી બનાવાશે. દરેક સ્થળે ખાતરનાં કારખાનાં ઉભાં કરવાની યોજના અમલમાં મુકાશે. નહેર દ્વારા પાણીની સારા પ્રમાણમાં વહેંચણી થવાથી તેમજ તેના દરોમાં આવશ્યક ફેરફાર કરવાથી કસદાર અન્ન પાકશે. પ્રજાનું આરોગ્ય સુધરશે. જીવજંતુ સાથે મેટા હિંસક પ્રાણીઓ અને રમણીક ચીડીયાની જાતને વધારવાની તેના ઉછેરની સારી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. કપાસ, કપાસીઆ, બીયા, તેલ, ખોળ, સરસવના ધંધામાં સવેળા અગમચેતી વાપરી દાખલ થનારને કુદરત સારી યારી આપશે.
મુહર્તા દુકાનનું મુ–મંગલવાર સિવાયના વારે; અશ્વિની, રોહણી, મૃગશીર્ષ, પુષ્ય, ત્રણ ઉત્તર, હસ્ત, ચિત્રા, અનુરાધા, રેવતી આ નક્ષત્રો શુભ છે.
વેપાર કરવાનું મુ –સેમ, બુધ, ગુરુ, શુક્રવારે અશ્વિની, રહિણી, મૃગશીર્ષ, પુનર્વસુ, પુષ્ય, ઉ. ફાલ્સ, હસ્ત, રેવતી નક્ષત્ર શુભ છે.
માલ લેવાનું મુહૂર્ત-અશ્વિની, ચિત્રા, સ્વાતી, શ્રવણ, શતભિષા, રેવતી એ નક્ષત્રોમાં શુભ છે.
માલ વેચવાનું સુદ-ભરણી, કૃતિકા, આશ્લેષા, પૂ ફા; વિશાખા પૂ ; આ નક્ષત્રોમાં શુભ છે.
કરી રહેવાનું મુહૂર્ત-રવિ, બુધ, ગુરુ, શુક્રવારે; રહિણી, ઉ. ફા; | ઉ ષાઢા, ધનિષ્ઠા, શતભિષા, ઉ. ભાદ્ર, રેવતી નક્ષત્ર શુભ છે.
વિશાત્તરી દશા જન્મ સમયના ચંદ્ર પરથી તે સમયે પ્રવર્તામાન વિશેત્તરીની દશા આ બે (કોષ્ટક નં. ૧, કેષ્ટક નંબર ૨) કેટ કે પરથી બહુ જ સરળતાથી જાણી શકાય છે. પહેલા કેષ્ટક પરથી જન્મ સમયના ચંદ્રની રાશિ અને અંશ પરથી કયા ગ્રહની દશા ચાલે છે તે, અને કેટલા વર્ષ, માસ તથા દિવસ ભગવાઈ છે, તે માલમ પડશે. અને કલા વિકલા માટે કેક નં. ૨ માં તે જ ગ્રહના ખાનામાંથી મુક્ત સમયે મળશે. આ ત્રણે પરિણામે સરવાળો કરવાથી ક્રયા ગ્રહની મહાદશા કેટલી ભગવાઈ ગઈ છે. તે આવશે અને તેને ગ્રહની કુલ દશામાંથી બાદ કરવાથી દશાને ભોગ્ય સમય આવશે, ઉદાહરણ-કોઈનો જન્મ ચંદ્ર ૪ રા. ૧૪ અ. ૩૨ ક. ૪૫ વિકલા છે. કોષ્ટક નં.-૧ ઉપરથી સિંહના ૧૪” અંશ માટે શુક મહાદશાના ૧ વર્ષ ૦ માસ ૦ દિવસ અ,વ્યા. કટક નં-૨ માં શક મહાદશાના ખાનામાં ૩૨ કલા માટે ૯ માસ ૧૮ દિવસ આવ્યા. અને ૪૫ વિકલા માટે ૬ દિવસ ૧૮ કલાક ૦ મિનિટ આવ્યા. આ બધા (ત્રશુ નો સરવાળો કરતાં ૧ વ ૯ મા. ૨૪ દિ. ૧૮ ક. આવ્યા, જે શુક્રની દશાને ભુત સમય છે. શુક્રની મહાદશા વ. મા. દિ. કે. મિ. વ. મા. દિ. કે. મિ.
કુલ ૨૦ વર્ષની હોય છે, જેમાંથી ઉક્ત ભક્ત દશાને બાદ કરતાં ૧૮ વ. ૧-૦–૦––૦ ૨૦ -૦-૦૦
૨ મા, ૫ દિ. ૬ કલાક શુક્રની દશા ભેગવવાની બાકી છે. ૦-૯- ૧૮- -૦ , ૬-૧૮-૦ ૧-૯-૨૪-૧૮-૦ કુલ ૧-૯-૨૪-૧૮–૪: ૧૮-૨———