SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ વિક્રમ સ. ૨૦૨૦ના વર્ષાધિપતિઓનું ફળ લેખક : કૃષ્ણપ્રસાદ હ, ભૃગુશાસ્રી, દૈવજ્ઞભૂષણ બાલાહનુમાન, ગાંધી રોડ અમદાવાદ } ૧૭પ પ્રીન્સેસ સ્ટ્રીટ મુંબઈ નં-૨ (૧) વિક્રમ સ. ૨૦૨૦ની સાલના વર્ષના રાજા તરીકે શુક્રની ચુટણી થઈ છે. શુક્ર પાતાની સંરક્ષણ શક્તિદ્વારા નષ્ટપ્રાય બની ગયેલી ઘટનાને સજીવન કરી, નિરાશામાં આશાની વેલ પાંગરતી દેખાશે. છિન્નભિન્ન થઈ ગયેલા સમાધાનના સયાગાને પુનર્ત આપશે. દેશની પ્રતિષ્ઠાને છાજે તેવા માભાસર વાટાધાટોની શરૂઆત થશે. અને ઉકેલ પણ તેવા જ આવશે. રાજનીતિનું કડક હાથે પાલન થશે. અવ્યવસ્થાને તાત્કાલિક કાબુમાં લેવાશે. રાજતંત્ર કામેલ અને મુસદ્દી વ્યક્તિના હાથમાં સુરક્ષિત રહેશે. (ર) મહામંત્રીનુ અગત્યનું સ્થાન ધીર ગ ંભીર ચંદ્રને સોંપવામાં આવ્યું છે. તે પેાતાના સ્વભાવ અનુસાર શાંતિના દૂતને આગળ ધરી વણસી ગયેલી પરિસ્થિતિને પુનઃ કાબુમાં લાવી, દેશને વધુ પડતી ભાવિ દુઃખદ યાતનાઓથી બચાવી લઈ શાંતિનું સામ્રાજ્ય - માવશે. (૩) ધાન્યેશનું અધિકાર પદ સૂર્ય પોતાના હાથમાં રાખેલું હોવાથી પાતાની તેજોમય શક્તિદ્વારા પ્રકાશ અને ગરમી આપી જીવજંતુનું રક્ષણ કરશે. ધાન્યની તંગી હોવા છતાં તેના રસકસ વધવાથી અમી અને સત્વને વધારા થશે. દેશાવરા સાથે તેમજ દુનિઆના બધા દેશા ભારત સાથે વેપારી કરાર કરશે. અને અન્યાન્ય બદલામાં વસ્તુ આપીને અહીંના અન્ન પ્રકરણની સમીક્ષા દૂર થઈ જશે. ખાંડ, અનાજ, શીંગદાણા, અળસી અને સરસવના બદલામાં આપણી બધી જરૂરીયાતો પૂરી પડશે. કેટલાક પ્રદેશમાં સારા પાક અને ધારવા કરતાં ઉંચી જાતના ફાલ ઉતરશે. લાંબા તારનુ અને મુલાયમ કાઉન્ટનું કોટન ઉગાડવામાં સારી સફળતા મળશે. ખેડબ્રહ્મા, અકલેશ્વર પંજાબ બાજુ વધુ વાવેતર થશે. તેમજ ખેડુત વર્ગોને સારા ભાવ મળે તે * માટે પ્રથમથી સરકાર જોગવાઈ કરશે (૪) નિસેશ–ભૌમ જાતે જ હાવાથી ખેતી લાયક જમીનને વસવાટ તેમજ ઔદ્યોગિક ક્ષેત્રથી અલગ પાડવામાં આવશે. તેમ જ પડતર જમીનને ખેતીને લાયક બનાવવા અન્નપ્રધાન વધુ લક્ષ આપશે. સિચાઈ યાજનાને વધુ વિકસિત કરવામાં આવશે. જંતુના ઉપદ્રવાથી અન્નને થતા નુકશાનને અટકાવવા વિવિધ પ્રકારના પ્રયોગા અમલમાં મુકાશે. અદાજ કરતા પાછળથી પાકને નુકશાન થયાનું અનુમાન બધાશે. સમુહખેતીની ચેાજના નિષ્ફળ નીવડશે. ભાવના આંક ઘેાડા ઉચા ચઢશે. (૫) ફ્લેશ-શુક્ર હાવાથી ઝાડપાન, ફળફૂલ, બાગબગીચા, વૃક્ષારાપણુ, ક્રીડાંગણા, ખાલઉદ્યાને, બાલપુસ્તકાલયા, બાલસાહિત્ય તેમજ સ્ત્રીમડળા નારી જાતના વિકાસમાં વધુ ઉમેરીશ કરી પુરૂષ સમાવડી નારી જાતિ પોતાનુ માનભયુ" સ્થાન મેળવવા પ્રગતિ સાધશે. ગૃહઉદ્યોગો વધુ વિકસિત થશે. અને તેથી આર્થીક વિકાસમાં ઉમેરે થશે. રાજદ્વારી ક્ષેત્રમાં કેટલીક સન્નારીએ અનેાખુ સ્થાન મેળવવા ભાગ્યશાળી બનશે. (૬) મેધેશ-આર્દ્રા નક્ષત્રના પ્રવેશ રવિવારે થવાનો હાવાથી ખડષ્ટિ થયા કરશે. દૃષ્ટિ કરનારાં ધા નક્ષત્રા તેમજ સયેગીયાં નક્ષત્રામાં પણ પુરતા પ્રમાણમાં વૃષ્ટિ થશે નહિ. છેલ્લા એક વરસાદની ખામી રહી જવાથી પહેલાં વાવેલાં ખી સુકાઈ જશે. કાઇ કાઈ સ્થળે બીજી વખત બી રાપવાં પડશે. ઉત્તર પ્રદેશમાં વૃષ્ટિની ખેંચ રહેવાની. કુળના વાયુવાળ ઘણી વખતે ખેડુતેાની મહેનતને બરબાદ કરી દેશે. અનાજના ભાવાના આંક ઊંચે ચઢશે. ખાંડ, ગોળ, તેલ અને રસના ભાવા વધી જશે. (૭ સસ્પેશનું સ્થાન બુધને સોંપવામાં આવ્યું છે. તેથી વૈશ્ય જાતિની ઉન્નતિ થશે. વેપાર ક્ષેત્રમાં પડેલા વધુને વધુ આર્થિક વિકાસ સાધશે, દેશદેશાન્તરે સાથે વેપારી સબંધે જોડનાર વધુ આગળ વધશે. કરીયાણાના ભાવા બેસુમાર વધી જશે. હલકી જાતનાં અન્ન સારાં પાકશે. (૮) દુશ-નું જવાબદારીનું સ્થાન સૂર્યના હસ્તક હોવાથી દેશની ચારે બાજુ સીમા ઉપર પુરતા 'દેખસ્ત રહેશે. દુશ્મના સાથે ઝપાઝપીના પ્રસંગેા વખતેવખત આવ્યા કરવાના, સામી છાતીએ કાઈ લડવાની હિંમત કરી નહિ શકે છતાં ચાંચીયા પ્રવૃત્તિ, ધુસણખોરી જ્યારે દેખાવ દેશે. સંરક્ષણુના સાધના પુરતા પ્રમાણમાં જોશભેર ઠેર ઠેર બનતાં રહેવાથી આપણું લશ્કરી ખળ ભલભલાને મ્હાત કરવા જેટલી શક્તિ ધરાવશે. મોટા આક્રમણના ભારત ઉપર ભય નથી. ખાટી માગણી કરનારાને આ વરસે સખ્ત ઓધપાઠ મળી જશે. (૯) ધનેશ-રાજ્યની તીજોરી ભરવા માટે આમ જનતા ઉપર બેકારી ફેલાવે અને અસાષ ઉભો કરે તેવા કરના મજા નાખવા સામે બુધવા વિરાધ કાયમના રહેવાને. આવકનાં વધુ સાધનો, લાકાના ઉપર કરખો
SR No.546329
Book TitleMahendra Jain Panchang 1963 1964 1965
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1965
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy