________________
૧૨૪ ] વિક્રમ સંવત ૨૦૨૦ નું ભાવીફળ લેખક-પં. હરિકૃષ્ણ રેવાશંકર યાજ્ઞિક, તંત્રી-તિવિજ્ઞાન ઠેઃ જયહિંદ એસ્ટેટ નં. ૩, સેફડીપોઝીટની પાછળ
ભુલેશ્વર મુંબઈ નં. ૨ વિક્રમ સંવત ૨૦૨૦ ને પ્રારંભ એટલે સં. ૨૦૧૯ ના આશ્વિન વદી અમાસને અંત–તા. ૧૯-૧૦-૧૯૬૩ ને સાયંકાળે ૬/૧૩ . ટા. થત હોઈ વિક્રમના નવીન વર્ષના પ્રારંભ એટલે કાર્તિક (અધિક ) માસને ઉદય થાય છે. આ સમયે મેષ લગ્ન ઉદીત હોઈ આકાશ મધ્યમાં ધન રાશિને ૨૪ મે અંશ પ્રકાશીત છે. - ચલિત –
- સમય કુંડલી –
સ્વગૃહી છે. બને જળ રાશિમાં છે. અમાસ સપ્તમ સ્થાનમાં પડી છે. વ્યાપારને કારક ગ્રહ બુધ છઠે છે; શુક્ર જે ઉદ્યોગે, સ્ત્રીઓ, સૌંદર્ય પ્રસાધને સંગીત અને મજશોખના સાધનને કારક ગ્રહ સાતમે સ્વગૃહી છે. આપાત (લાભ) સ્થાનને માલીક શનિ લાભમાં સ્વગૃહી છે. રાહુ ચતુર્થ સ્થાનમાં મિથુન રાશિમાં બળવાન છે કે દશમે છે સાતમે સૂ, ચં. શુ. ને જેવા ચાર ગ્રહ હાઈ પાંચમે હર્ષલ-ટ્યુટોની જોડી બેઠી છે.
વર્ષના ગ્રહ યોગો આ વર્ષે બે અધિક માસ અને એક ક્ષય માસ હોઈ ઘણા વર્ષે આવેલ ક્ષય માસ વિશ્વમાં નવી સમસ્યાઓ ઉભી કરશે. વર્ષ લગ્નને માલીક મંગળ આઠમે હોવાથી વર્ષ એકંદરે દેશમાં વિવાદ-ઉત્પા, તોફાન, અગ્નિ કડિ કિંવા અનેક પ્રકારની આપત્તિઓ દ્વારા-અશાંતી મય રહેશે. જેમાં અને રાજ્ય કર્તાઓમાં લડાયક વૃત્તિ વધશે. દેશની સુખાકારી કિંવા આરોગ્ય દ્રષ્ટીએ નિર્બળતા વધશે.
બીજા સ્થાનમાં પણ મેષ રાશિ હોઈ મંગળ આઠમે હોવાથી રાજ્યમાં મતભેદ વધશે. વિવાદની ભાષા વધે, અર્થ તંત્રમાં ચિંતાજનક સ્થિતિ રહેશે, કુંભને મંગળ તા. ૧૨-૨-૬૪ થી તા. ૨૦-૪-૬૪ સુધી રહેશે. આ સમયે શનિ મંગળ ગ દેશ-વિદેશમાં તોફાની ઘટનાઓ દ્વારા ચિંતાની ઘેરી લાગણી સર્વત્ર પ્રસારી દેશે. કાતિક-માગશીર્ષ-ફાગણ અને ન્યૂઝ માસમાં તાકાને-ઉપદ્ર, અનેક પ્રકારને પગે કિંવા અકસ્માતે કે યુદ્ધ જેવા પ્રસંગે વધીને માનવ-પશુ-પંખી વગેરેની હાનીનું પ્રમાણ વધે. - તૃતિયેશ શકે સાતમે સ્વગૃહી હોવાથી નવીન કાર્યો, આયોજન, લેખન પ્રશ્નત્તિ, સંદેશ વ્યવહારખાતુ વગેરેમાં સફળતા-યશ-ઉત્સાહ વધે.
ચતુર્થેશ બુધ છઠે, ચતુર્થમાં રાહુ હોવાથી દેશના આરોગ્ય વિભાગમાં -હોસ્પીતાલે ઉઘાને, ડોકટર, પરિચારીકાઓ વગેરેની ખેંચ પડે, સુખનાં સાધન, વાહન વ્યવહાર આમોદ-પ્રમોદનાં સાધનો વગેરેની અપૂર્ણતા યાતે નકર વર્ગની બેદરકારીથી જનતાને કષ્ટ વધે.
પંચમેશ ચંદ્ર સાતમે અસ્તને હેવાથી સંસ્થાઓ, વિદ્યાલયો વગેરે. માંથી ધાર્યા પ્રમાણે વિઘાથી વર્ગને યશ પ્રાપ્તી થાય નહીં. કલ્પનાઓ, મહત્વાકાંક્ષાઓની વાતથી કામ મંદગતિએ આગળ વધે. - છઠે બુધ, છાને માલીક સૂર્ય સાતમે, ગુરૂની દ્રષ્ટીથી ગુપ્ત ષડયંત્ર વધે. લેખક, વ્યાપારી વર્ગ, બુદ્ધિ જીવી વર્ગને મુશ્કેલીમાં મુકાવું પડે.
૩ રા
9. ચંશુ.
-
-
-
-
૧૧ ગુ ૧૦ શ ૫ બુ ૭ મં - સ્થલ અને ચલિત કુંડલી બને અહિં આપી હોઈ ગ્રહોમાં ફક્ત શનિ-રાહુ-કેતુમાં સ્થાનમાં પરિવર્તન છે. બાકી ગ્રહ સ્થળ કુંડળીમાં જે સ્થાને છે તે જ સ્થાને છે.
સંવત્સર પ્રવેશની કુંડલીમાં વર્ષ લગ્નમાં મેષ રાશિ હોઈ તેને માલીક મંગળ અષ્ટમ સ્થાનમાં હોઈ મંગળ યુદ્ધ-અકસ્માત્ત, લેાહી-પથર-કાચ, સ્ટીલ, ઈલેકટ્રીક, અગ્નિ અને લાલ વસ્તુને કારક વૃશ્ચિક રાશિમાં છે. જ્યારે દશમબિંદુને માલીક ગુરૂ હાઈને વ્યય સ્થાનમાં છે. લગ્નને માલીક આઠમે, દશમ બિંદુને માલીક ૧૨ મે રહી બને પિત પિતાના ઘરમાં એટલે