________________
હસ્તરેખા વિજ્ઞાન
સૌન્દર્યાંનું પ્રતીક : શુક્ર :
લેખકઃ—શ્રી રતિલાલ ફુલચંદ શાહ જ્યાતિષી (આમેાદવાળા ) ૧૨, ચાંપાનેર સોસાયટી, અમદાવાદ-૧૩
૧૨૨ ]
સૂર્ય ઉદય પહેલાં અને સૂર્યોસ્ત સમયે પશ્ચિમ ક્ષિતિજમાં પેાતાની દૈદીપ્યમાન પ્રભાથી નક્ષત્ર મડળને શાભાયમાન કરનાર શુક્ર છે. વિશ્વમાં સૌંદર્યનું પ્રતીક એટલે શુક્ર. વૈભવવિલાસ સૌ, વિષયવાસના-ઉપભોગતા કારક શુક્ર છે. પ્રેમ, કામળતા કળા કારીગીરી પ્રત્યે આકષણ શુક્ર પેદા કરે છે. મનને રંજન અને નયનેાની તૃપ્તિ થાય તેવી વસ્તુએ પ્રત્યે . શુક્ર ખેચી જાય છે. વ્યક્તિની નૈતિકતા કેટલી છે તે શુક્રના પહાડ પરથી કહી શકાય.
૧૬ થી ૩૨ વર્ષના ગાળામાં શુક્રનું પરિણામ ઘણું તીવ્રતાથી આવતું હાય છે. સૂર્ય તેજ આપે છે અને શુક્ર માનવીના જીવનમાં નવીનતા તેમજ મા બક્ષે છે. જ્યાં શામ, દામ અને દંડ કામ કરી શકતા નથી ત્યાં શક્તિશાળી શુક્ર પ્રેમથી કામ કરાવી શકે છે. ‘ લવ ઈઝ બ્લાઈન્ડ' એ કહેવત પ્રમાણે શુક્ર જો બળવાન હોય તા પ્રેમથી ગમે તેવાં કાર્યોમાં સક્ર ળતા પ્રાપ્ત થાય છે. ઉલ્લાસ અને આનંદથી મહેંકતા ફુવારા એટલે વસંત ઋતુ. અને આ વસત અને શુક્રને બહુ ગાઢી દોસ્તી છે. શુક્ર એ પ્રેમ, નમ્રતા અને મિત્રતાના દાતા છે. ટૂંકમાં તારૂણ્ય લગ્ન, વૈવાહિક સુખ, સુંદર ચહેરા, મધુર વાણી, સંગીત-નૃત્ય નાટક, ઉંચા પ્રકારના આહારવિહાર એ બધું શુક્રના પ્રતાપે પ્રાપ્ત થાય છે.
હવે શુક્રના ફળાદીથમાં વિચાર કરીએ, શુક્ર બળવાન હોય તા વ્યક્તિની કાર્યશક્તિ ઘણી ઝડપથી વિકાસ પામે છે. આમ સમુદાયના સહકાર મેળવી શકે છે. અને તેથી આવી વ્યક્તિ લેાકપ્રિય નેતા બની શકે છે. પરંતુ નબળા શુક્ર વ્યક્તિને વિલાસી, વ્યભિચારી અને સ્ત્રીની
સોબતમાં વિશેષ સમય પસાર કરનાર હોય છે. મળવાન શુક્ર ધંધાકીય દૃષ્ટિએ સુંદર વસ્તુઓના, મેાજ શાખની વસ્તુઓના ઉત્પાદન માંથી સારા
1
બુધનો ખર્વત
હ્રદય રે
ઉપલા । મંગળ
વ્ય
શનિ
નીચ મંગળ
મસ્તકરેખા
-મોડી
-ઊભી રેખ
એવા ભાગ્યોદય કરાવી આપે છે. તેમ જ રેશમ અને તેની અનાવટા, ઊંચી જાતનું ફ્રેન્સી કાપડ વગેરેમાંથી પણ સારા ભાગ્યેાધ્ય કરાવી આપે છે.