________________
૧૦૬ ] લવી'ગ, કરીયાણાં, લાલ અને કાળાં મરી, અળશી સરસવ, સીગદાણા, ખાળ વેજીટેલ બનાવટેામાં ભાવાની વૃદ્ધિ થાય. અમાવાસ્યાના યાગમાં સંક્રાન્તિ પડવાથી કાલસા, જલાઉ કાઠી જવાહીરાન, બટાટા, પત્થર, ચૂના સીમેટ અને ધાતુ પદાર્થોમાં વધઘટે તેજીનું વાતાવરણુ ૫ – ૬ માસ સુધી રહે. તાજા સમાચારા અને સરકારી અકુશાની મર્યાદા સમજીને વ્યાપાર નીતિ રાખવી.
રૂ બજાર:—નિ ધનીષ્ટા નક્ષત્રના તુલા નવમાંશમાં ભ્રમણ્ પુરૂં કરીને વૃશ્રિક નવમાંશમાં તા. ૨૪ મીએ દાખલ થાય છે. શનિનુ તુલા નવમાંશમાં ભ્રમણુ ભારત માટે જ્યારે ભૂતકાળમાં ચાલુ રહ્યું છે. ત્યારે અ કારણ, વ્યાપારક્ષેત્રામાં અને વાયદા બજારોમાં પણ ઘણું માઢું માટુ' પરિવર્તન કરનારૂ નીવડયું છે. તા. ૧૪-૨-૬૪ના રાજ શિન મગળ યુતિ થાય છે. મ"ગળ તા. ૧૬ મીએ નવમાંશક યુતિમાંથી અલગ થાય છે. તા. ૨૦-૨-૬૪ના રાજ શનિ ભ્રમણવાળા ધનીષ્ટા નક્ષત્રમાંથી અલગ થઈ શતતારામાં જાય છે. આ બધી ગતિ વિધિ. ફ્કપાસના ભાવામાં પણ પરિવર્તન લાવનારા ગણાય છે. તેમાં ધીમી ગતિથી મંદી આવતી જણાય. રૂ પૈદા કરનાર ખેડૂત વર્ષાં પર અંદાજ પત્રમાં, રૂની નીતિ અને પેદાશ સુધારવા માટે કર નાંખવામાં આવશે, એવી અફવા જોરદાર ખનશે. તેના અર્થ તેજીવાળા અને મદીવાળા અલગ-અલગ રીતે પેાતાને મનાવતી રીતે ઘટાવશે. આનું સ્પી તા. ૨-૩-૬૪ના રાજ થઈ જતાં, રૂ અજારમાં નરમાઈની લાઈન સ્પષ્ટ કળી શકાશે. બીજી તરફ તા. ૨૦-૨-૬૪થી શતતારામાં દાખલ થતા મગળ ગુજરાત રાજ્યમાં ઉગતું કલ્યાણ અને વધધટ રૂની જાતને નુકશાન થશે. પાક છે। અંદાજાશે. આ પરિસ્થિતિમાં જરીલા અને કલ્યાણુની ચાલ ઉલ્ટા સુક્ષી રહેશે. પ્રતિપદા પર ખીજનું ચંદ્ર દર્શન ૧૫ મુર્હુતના નક્ષત્રમાં થતું હોવાથી, ચાલતી આવેલી તેજીમાં તા. ૨૪-૨૫-૨૬માં ખાંચા ઉત્પન્ન થાય. તા. ૨૬ સાંજથી તા. ૧–૩–૧૪ સુધી ઊંચા મથાળે, તેજીવાળા પોતાના લેણુ મુકતા જણાય અને મંદીવાળા કપાતા હોય. તા. ૨-૩-૬૪ થી તા. ૯-૩-૬૪ સુધી નરમાઇનુ વાતાવરણ રહે. પ`જાબ તરફના અને મધ્યપ્રાંતના નવા પાકની આવા વધતી રહે. તા. ૧૦ થી તા. ૧૪ સુધી મંદીવાળાની, તેમજ નીચા મથાળે કુટકળ ખરીદી રહેતાં સુધરતા બજાર જણાય.
શેર બજારઃ–મધ્યસ્થ સરકારનું આર્થીક વાર્ષિક અદાજપત્ર ફેબ્રુઆરી માસ પ્રતિવરસે રજુ થાય છે. તેથી કરીને ફેબ્રુઆરીની શરૂઆતથી ગપ્પાં અને અવાની જોરે શેર બજારની ચાલ રહે છે. આ પરિસ્થિતિને સમજવા માટે *ાલ્ગુન માસના ગ્રહયાગ વિચારવા જોઇએ. બુધ, મગળ, ર્શોન અસ્ત છે. બુધ અતિચાર ગતિમાં છે. જેના સ્વભાવ ઉછાળા મારવાના છે, પશુ તે અણુટકાઉ બની રહે છે. ફાલ્ગુન સુદી પૂનૅમ સુધી શેરબજારની ચાલ, કરવેરા વધુ પડવાની અફવાને કારણે નરમાઇ તરફની રહીને નીચા ભાવા તાવશે. શનિની સૂર્ય સાથેની યુતિને તા. ૧૫-૨-૬૪ના રાજસ’પન્ન થાય છે. પણ શિત કાલાંશામાંથી તેા તા. ૪-૩-૬૪ના રાજ મુક્ત થાય છે. એટલે બજેટના પ્રત્યાધાતા મદીના બંધ પડવાના સમય તા. ૪-૩-૬૪ ગણવામાં આવે છે. રસાલની માફક ઉદ્યોગપતિ અને અ કારણમાં નિષ્ણાત ગણાતી વ્યક્તિએની સખ્ત ટીકાને પાત્ર આ વાર્ષીક બજેટ બનશે. તેથી કરીને નાણાંસચીવને તેના પર ફેર વિચારણા કરીને વડાપ્રધાનની સલાંહુ સૂચના મારફતે સારા પ્રમાણમાં છુટ છારા મુકવી પડશે. અને તેનાં પ્રત્યાધાતા શેરબજાર જે દેશની આર્થીક પરિસ્થિતિની પારાશીશી ગણાય છે, તેમાંના થીજી ગએલ પારા, ઉંચા આવવાની શરૂઆત થશે. ઇન્વેસ્ટરા દાખલ થતાં તેજીને વિક્રમ શરૂ થશે.
ખીયાં બજાર—શિન, મંગળ, બુધ અસ્તના ગ્રહેા છે. શુક્ર-ગુરૂ યુતિ તા. ૨૮–૨–૬૪ના રાજ સ’પન્ન થાય છે. પ્રથમ પક્ષ બધાં બીયાં બારે માટે સારા તેજીના ધેારણે ચાલશે, એમ બતાવે છે. ખાળ, વન-પતિ મનાવાની નિકાશ પરિસ્થિતિ સારી રહેવાથી; સરકાર વધુ છુટછાટા આપશે, એવી માન્યતાથી કામકાજના સાદાએનું પ્રમાણ અને વધધટ સારી રહેશે. નિકાશકારા અને એસ. ટી. સી. તરફથી મોટા સોદા થશે. અમારૂ` ધ્યાન છતાં સાવચેતી રાખીને પૂનેમ પર એટલેકે બજેટની જાહેરાત થતાં પહેલાં તેજના ધારણમાંથી અલગ થવું. નફા ખાઇ લેવા. અંદાજપત્રમાં ખીયાં અને તેની અનાવી ધર નિકાશ જકાતનું પ્રમાણુ અણુચીતવ્યું આવી પડશે. તા. ૧-૨ ના રાજ સારા કડાકા ખેાલી જાય. તા. ૩-૪માં નારૂપી વેચાણા કપાતાં પ્રત્યાધાતી સુધારા આવે. પણ મંદીવાળા અને માલવાળા વેચવાને ટાંપીને