SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પશ્ચાત્ય સંસ્કૃતિ અપનાવાતી દષ્ટિગોચર થશે. સંતતિ નિયમનના સાધનને ઉપયોગ કરવાનું રાજ્ય તરફથી આગ્રહ કરવામાં આવશે, તેમ તેમ સમાજનું નૈતિક જીવન વધુ ને વધુ નોચું જતું જોવા મળશે. ૭મા ભાવમાં રહેલ ત્રણ ગ્રહ ચંદ્ર, નેપચુન, શુક્ર મારા મંતવ્યની સાક્ષી પૂરે છે. જમીનની અંદરના તો શોધવાની આપણી પ્રવૃત્તિઓને આ ત્રણ માસના ગાળામાં ખુબજ વિરોધ, તકલીફ અને પ્રત્યવા સહન કરવા પડશે. મેટા ભાગે કેટલેક સ્થળે પ્રવૃત્તિ રંભે પડો. અંતે ભારતને રૂશીઅન અને તટસ્થ રાષ્ટ્રોમાંથી સાધન અને ટેકનીશીઅનની મદદ લેવી પડશે. દૂર પૂર્વના રાષ્ટ્રો, લાઓસ, વિએટનામ, વીએચીન્ડ, જાપાન, ઇનચાઈના, કોરીયા, બ્રહ્મદેશ, ઈન્ડોનેશીઆ, મલાયા વિગેરેમાં અમેરિકન લાગવગ તુટતી જશે, અને સામ્યવાદી રાજકીય વિચારશ્રેણી અને સંચાલન શકિત વિકાસ પામતી જોવા મળશે. જાન્યુઆરી '૬૩ ની મધ્યમાં અતીવ ઠંડી અને માર્ચ ૬૩ ની શરૂઆતમાં હવામાનમાં મેટા ફેરફાર અને અકસ્માતે થશે, જેની અસર લાંબે વખત યાદગાર બનશે. સૂર્ય મકર રાશિ પ્રવેશ તા. ૧૪-૧-'૧૩ સેમવાર શાકે ૧૮૮૪ વિ. સં. પોષ વદી પંચમી, પૂર્વા ફાગુની નક્ષત્ર, સૌભાગ્ય યોગ, કૌલવ કરણ ૧૧-૨૧ વાગે (હિં. ટા.) ભારત વર્ષની જન્મ કુંડળીના પાયત દિલ્હીની કુંડળીના ૯ મા ભાવની રાશિ મકર રાશિમાં સવિતાનારાયણ પ્રવેશ કાળે લગ્ન ઉદિત થાય છે. તેને સ્વામી ગુરુ વ્યયભાવમાં રહેલ છે. દશમ ભાવમાં મર્ય, વક્રી બુધ અને કેતુ રહેલ છે, દશમ ભાવારંભે પણ ધન રાશિને ૧૫ મો અંશ રહેલ છે. તેને પણ સ્વામી ગુરુ વ્યય ભાવમાં રહેલ છે. રાહુ ૪ થા ભાવમાં અને વક્રગતિવાન મંગળ પાંચમા ભાવમાં તાજેજ શનિની દૃષ્ટિમાં દાખલ થએલ છે. હર્ષલ વક્રગતિથી પાંચમા ભાવમાં દાખલ થએલ છે. જનતાને કારક ચંદ્ર ૬ મા ભુવને ગુરૂની દ્રષ્ટિમાં હોવા છતાં, ભારતના સ્વામી ગ્રહ વક્રગતિવાન બુધ, સૂર્ય, તુ અને શનિ અશુભ યોગમાં છે. ૮ મા ભાવમાં સુન રહેલ છે. જ્યારે શુક્ર ૮ મું ભુવને છેડી જવાની ઉતાવળમાં છે. આમ શુક્ર, ગુરૂ, હર્ષલ, ચંદ્ર અશુભ યોગોમાં છે. • શા. કાબ્દ ૧૮૮૪ ના સૂર્ય મેષ રાશિ પ્રવેશ કાળની કુંડળીના ૮ મા ભુવનમાં રહેલ ચંદ્ર, રાહુ પરથી પસાર થવાને માટે વક્રગતિને મંગળ આ [ ૬૭ કુંડળીના પાંચમા ભૂવનમાંથી ગતિ કરી રહ્યો છે. પાંચમા ભૂવને સંબંધીની ઉપરોક્ત બાબતમાં મેટા ફેરફાર, વ્યાપાર, વાણિજ્ય, અને વાયદા બજારોમાં મદીના મેટા વમળ, શાળા કોલેજના વિદ્યાથીઓનાં તોફાન, સીનેમા, રેસ્ટોરંટ અને મેજશોખના થળોમાં મારામારી અને આગ લાગવાના બનાવો ' બનશે. એરપ્લેન સરવીસ ટાઈમટેબલ પ્રમાણે અવરજવર નહિ કરી શકે. ધારાસભામાં તેના પ્રમુખને ધારાસભ્યને એકબીજા સામે આક્ષેપ કરતા અટકાવવા માટે ખાસ સત્તાને ઉપયોગ કરવો પડશે. ભારતની સરહદો માટે ઉગ્ર ટીકા કરવામાં આવશે. બાળ મૃત્યુ પ્રમાણુ, લવાથી મૃત્યુ પ્રમાણુ, અને ઓપરેશાન કરતાં વધુ મૃત્યુ થવાના દાખલા બનશે. તે અગે વૈદ્યકીય, ડોકટરની બેદરકારી માટે ખુબ ટીકાઓ થશે, અને તેની નિષ્પક્ષપાત તપાસ કરવાની માંગણી થશે. શાબ્દની ઉપરોક્ત કુંડળીના શનિ-કેતુ પરથી સૂર્ય- બુધ શનિ પસાર થવાને કારણે પશ્ચિમેત્તર અને પશ્ચિમ-દક્ષિણ દિશાના ભૂભાગોમાં ' ઠંડીની અસર વધુ રહેશે. ઉગતા પાકને હાનિ થશે. જનતાને પારાવાર મુશ્કેલીને સામને કરવો પડશે. રાજકીય પક્ષોમાં સામ્યવાદ અને સમાજવાદ વચ્ચે જ્યાં ત્યાં બીત થશે. ફેબ્રુઆરી '૬૭ માં ભારતવર્ષમાં આગેવાન રાજકીય બે એક વ્યક્તિઓ પર ખૂની હુમલાઓ અને યમરાજને પજે પડશે. છૂપી પોલીસ અધિકારીઓને વિશાળ સત્તા આપવામાં આવશે. વીજળીનું, તેલનું, ગેસનું ઉત્પાદન વધારવા માટે રૂમાનીયન, ઝેકેલૈવીક અને રૂશીયન ટેકનીશીએનની મદદ લેવામાં આવશે. સંશોધન થતા વિસ્તારોમાં મેટા અકસ્માતે બેદરકારીને કારણે થતાં ગંજાવર મશીનરીને ગંજાવર નુકશાન પહોંચશે. આ પ્રવેશ કાળથી ચાર માસનો ગાળે રાજકીય અશાંતિ અને મધ્યસ્થ, તેમજ પ્રાંતીય પ્રધાન મંડળમાં ફેરફારીવાળે છે. પરમકૃપાળુ પરમાત્મા આપણી સૌની દીર્ધ દૃષ્ટિવાળી સન્મતિમાં વધુ બળ આપે. અને હીંદ માતા પ્રત્યેની ભાવના અને રાષ્ટ્રના અસ્તિત્વ માટે “ચો અને સહેને સિદ્ધાંત અપનાવવા શકિત અર્પે. સવિતાનારાયણ ઉત્તર ગોલ પ્રવેશ તા. ૨૧-૩-૬૩ મધ્યાન્હ બાદ . ૧-૫૦ વાગે. શેકા ૧૮૮૪ વિ. સં. ૨૦૧૯ કાશ્ન વદી ૧૧ ગુરૂવાર, શ્રવણુ નક્ષત્ર, સિવયેગ, બવકરણ.
SR No.546328
Book TitleMahendra Jain Panchang 1962 1963 1964
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1964
Total Pages128
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy