SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ ] સમય બહુજ વિચારણીય અને નિષ્પક્ષપાતપૂર્ણ ગ્રેસી પ્રધાન મંડળમાં કાણુ ભારત માટે સાચી સેવા ભાવના ધરાવે છે, તે બાબત ઉપર વિચાર કરીને મહત્વના નિર્ણય લેવા પડશે. આ નિણુ પંડીતજીની પ્રતિભા, સ્વદેશાભિમાની વૃત્તિ અને અણીના વખતે મહત્વના નિર્ણો દઢતાપૂર્વક લેવાની શક્તિ, કોઈપણ પરરાષ્ટ્રની અસરથી તદ્દન સ્વતંત્ર રીતે-વિશ્વના રાજકારણમાં અનોખી યશકલગી અપાવશે. ભારતની કન્યા રાશિ ગણુતાં તેના અગીઆરમાં ભૂવન આ ગ્રહણ સંપન્ન થતું હોવાથી, ભારતની લોકસભામાં રાષ્ટ્રના મહત્વના નાજુક પ્રશ્નો પર, ભારતના બધા જ પલ્લો માનનીય પંડીતજીની વિચારણી અને ભરાનારાં પગલાંને એક અવાજે ટેકો આપશે. આ ગ્રહણ પણ વધી રૂતુમાં થતું હોવાથી ભારતના દક્ષિણ ભૂભાગોમાં અતિ વૃષ્ટિ અને કુદરત રૂઠવાના બનાવથી બહુ સહન કરવું પડશે. વિદ્યુત ઉત્પાદન અને વાહન વ્યવહાર થોડા વખતને માટે ખેરવાઈ જશે. પણ લશ્કરની સહાયતા વડે અવ્યવસ્થા દીર્ધ સમય ટકશે નહિ. ચામું ગ્રહણ એ ખરેખર ગ્રહણુ ગણનામાં મુકી શકાય તેવા કદનું નથી. તેને માંદ્ય ગ્રહણ તરીકે ઓળખવામાં આવે છે. તા. ૧૦-૧-૬૩નું ચંદ્રગ્રહણ આ કેટીમાં આવતું હાઈ પુનર્વસુ નક્ષત્રમાં સંપન્ન થાય છે. ભારતની ઉત્તર દિશાના ભૂભાગોમાં હવામાન અત્યધીક ઠંડી અને બરફ વર્ષ મોટા પ્રમાણમાં થશે. પૂર્વ ગોળાર્ધના ઉત્તર ભાગમાં સર્વત્ર તેની અસર જણાશે. ભારતની ઉત્તર-પૂર્વીય સરહદ પર અત્યંત બરફ વર્ષ થવાના યોગ આ ગ્રહણ બતાવે છે. તેની અસર ઝડપી પવનના કારણે ઠેઠ મુંબઈ સુધી જણાશે. બ્રીટન–અમેરિકા અને રૂશિયા વચ્ચે ગજગ્રાહ વધશે. નવીન નવીન આતના અખતરાઓ ચડસાચડસીથી જવામાં આવશે. ભારત વર્ષના જન્મલગ્નમાં આ યુગ દશમા ભૂવનમાં બને છે. તેથી તેની પ્રજાને માટે ઉન્નતિ પ્રદ છે. પણ દિલ્હીના દ્ધા ભૂવનમાં બનતું હોવાથી તેના રાજ ધુરંધરોએ પંચમ સ્તંભીય પ્રવૃત્તિઓ પર, અને લશ્કરના ઉચ્ચ શ્રેણીના અમલદારોને ફોડવાની પ્રવૃત્તિઓ પર ખુબ બારીક નજર રાખવી યોગ્ય ગણાશે. ભારતમાં આંતરવિગ્રહ ફેલાત-જન્મતે ડામવા માટે ખુબ સચેત રહેવું પડશે. સૂર્ય ઉત્તરાયન પ્રવેશ વિ. સં. ૨૦૧૯ શાકે ૧૮૮૪ માર્ગશીર્ષ વદી ૧૧, સ્વાતિ નક્ષત્ર, સુકમલેગ, બાલવકરણ, મધ્યાન્હ સમયે ૧-૪૬ વાગે. તા, ૨૨-૧૨-૬૨ ભારત વર્ષની જન્મ કુંડળીના ૮ મા ભૂવનની મેષ રાશિ પુર્ણાવસ્થામાં લગ્ન હોઈ ભાગ્ય ભૂવનની રાશી છાભ ઉદય પામે છે. વૃષભ રાશિ સ્થિર સ્વભાવની રાશિ છે તેના ઉપર તેના સ્વામી શુક્ર અને નેપશ્યન ચંદ્રની પૂર્ણ દૃષ્ટિ છે. શુક્ર નેપથ્યન, ચંદ્ર પર શનિ અને ગુરૂની પૂર્ણ દષ્ટિ છે. તેથી લગ્નેશ બળવાન બને છે. તા. ૨૨-૧૨-૬૨ થી ત્રણ માસને સમય ભારતના રાજકીય સૂત્રધારો માટે મહત્વના નિર્ણય લેવાને બનશે, કે જેની અસર દૂરગામી થશે. ૪ થા ભાવના આરંભે રાહુ શનિની દૃષ્ટિમાં રહેલ છે. પાંચમાં ભાવના આરંભકાળે વક્ર ગતિવાન ત્રણ ખેલમહા-મંગળ, હર્ષલ, ખુટો રહેલ છે તેમના પર ૧૧ મા ભૂવનના આરંભસ્થાને રહેલ ગુસ્ની પૂર્ણ દૃષ્ટિ હોવા ઉપરાંત, શનિની અશુભ ષડાષ્ટક દૃષ્ટિ છે. આ ત્રણે જ ખલયહ ૮ માં ભૂવનમાંથી પસાર થતાં ભારતના સ્વામી બુધ અને વ્યયેશ સૂર્ય સાથે નવ પંચમયોગ કરે છે. ખેલમહા સીંહ જેવી પ્રતાપી અગ્નિતત્વની ઘાતકી સ્વભાવવાળી રાશીમાંથી પસાર થતા હોવાથી ત્રણ માસને ગાળે રાજકીય તખ્તા ઉપર, અતીવ નાજુક પરિસ્થિતિવાળે, સરહદ પર ઉપસ્થિત કરશે. તેની ગંભીર અસર, વ્યાપાર, વાણિજવ, પરદેશમાંના એલચી ખાતાએ, હવાઈ અડ્ડાઓ વિદ્યાર્થીઓના માનસ, કેળવણીની બાબતે, મોજશેખનાં સ્થળે, હોટેલ, રેસ્ટોરંટો, વિગેરે ક્ષેત્રમાં થશે. હવામાનમાં ફેરફાર, ભૂકંપના બનાવે, ભૂગર્ભના ઉત્પાદનમાં અકસ્માતથી ઘટાડે, વિજળીને ગેસ યાંત્રિકાલમાં અકસ્માતે અને પુરવઠામાં ઘટાડે. છુપાં પયંત્રકારની પ્રવૃત્તિમાં વૃદ્ધિ. બ્રીટન અને અમેરીકન પ્રજાને ભારત વિરોધી પ્રચાર, રશીઅને અને તટસ્થ રાષ્ટ્રોન ભારત તરફને મૈત્રીભાવ. આ ત્રણ માસમાં નરી આંખે દેનીક પત્રોમાં વાંચવા મળશે. પાશ્ચાત્ય રાષ્ટ્ર ભારતના વિકાસ વ્યાપારને રૂંધવા અને તેના આયોજન કાર્યોને આગળ ધપાવવા જરૂરી સાધન સામગ્રી મેકલવા માટે અનેક પ્રકારે આનાકાની ને કાવાદાવા ઊભા કરશે. સંયુક્ત કુટુંબની ભાવના ઝડપથી અદશ્ય થતી અને તેની જગાએ
SR No.546328
Book TitleMahendra Jain Panchang 1962 1963 1964
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1964
Total Pages128
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy