________________
સ્વામી
૧૦ વર્ગ
વગમેત્રી અ. ઇ, ઉ, એ, એ, કે. ખ. ગ. ઘ. ડે. ચ. . જ. ઝ. ઝ,
ગરૂડ માજર સિંહ ધાને
મૂષક મૃગ
સપ
તે. 5. દ. ધ. ન. ૫. ફ, બ, ભ, મ, ૨. ૨. લ. છે. -
ગરૂડ માર
મૂષક
સિંહ
મેષ
આ વર્ગોમાં પરસ્પર પાંચ પાંચમે વર્ગ વર્જવા જેવા છે.
અભિષેકના નક્ષત્ર-શ્રવણ, યેષ્ઠા, પુષ્ય, અભિજીત, હસ્ત, અશ્વિની, રોહિણી, ત્રણ ઉત્તરા, મૃગશીર્ષ, અનુરાધા અને રેવતી એ નક્ષત્રમાં શુભ છે.
નક્ષત્ર શૂળ જ્યેષ્ઠા, પૂ. જાઢા, ઉ. વાઢા, પૂર્વ દિશામાં નક્ષત્ર શળ; વિશાખા શ્રવણ, ધનિષ્ઠા, પૂ. ભાદ્રપદ, દક્ષિણ દિશામાં નક્ષત્ર શૂળ; રોહિણી, મૂળ, પશ્ચિમ દિશામાં નક્ષત્ર શૂળ; ઉ. ફાગુની, ઉત્તર દિશામાં નક્ષત્ર શૂળ. દિશળ સમુખ હોય ત્યારે તે દિશામાં ગમન કરવું નહિ. પ્રવેશ અને પ્રયાણ નવમે દિવસે નિષેધ છે.
કક, વૃશ્ચિક અને મીન રાશિના લગ્નમાં તથા નવમાં નવમાંશમાં પ્રયાણ કરવું નહિ.
બાળકને પ્રથમ ચલાવવાનું તથા પ્રથમ ભજનનું મુહૂર્ત– બાળકને તથા નવા દીક્ષીત સાધુને મૃદુ, યુવ, ક્ષિપ્ર, અને ચર નકામાં પ્રથમ હિંડન તથા ભેજન (ગેચરી ચય) શુભ છે. બાળકને અશન ભજન) છેઠે મહિને કરાવવું અને પૂર્વનાં મૂદુ વગેરે નક્ષત્રોમાંથી સ્વાતિ અને શતભિષા સિવાયનાં બીજાં નક્ષત્રો લેવાં.
નવાં પાત્રો વાપરવાનું મુહૂર્ત – અશ્વિની, ચિત્રા, અનુરાધા, રેવતી મૃગશીર્ષ, હસ્ત, પુષ્ય નક્ષત્રમાં તથા ગુરૂ અને સેમવારે નવાં પાત્ર વાપરવાં શુભ છે.
ક્ષરનું મુહૂર્ત–શુભવારને દિવસે રિક્તા, છઠ, આમ, અને અમા. વાસ્યા સિવાયની તિથિએ; ચર નક્ષત્ર અને ચિત્રા, જ્યેષ્ઠા, અશ્વિની પુષ્ય, રેવતી, હસ્ત, તથા મૃગશીર્ષ નક્ષત્રમાં બાળકનું પ્રથમ મુંડન તથા નવીન સાધુને પ્રથમ બેચ કરે.
મૌજીબંધ (ઉપનયન)નું મુહૂર્ત–મેજીમધનું કર્મ બ્રાહ્મણને ગર્ભથી અથવા જન્મથી આઠમે વર્ષે થાય છે. ક્ષત્રિયને અગિયારમે વર્ષ અને વૈશ્યને બારમે વર્ષે થાય છે. બ્રાહ્મણને દશમે વર્ષે પણ મીજીબંધ કરવામાં આવે છે.
નવા વસ્ત્ર અલંકાર પહેરવાનું મુહૂર્ત હસ્ત, ચિત્રા, સ્વાતી, વિશાખા, અનુરાધા ધનિકા, અશ્વિની અને રેવતી એ નક્ષત્રોમાં; મંગળ, ગુરૂ, શુક્ર અને રવિવારે ધારણ કરવા શુભ છે.
ઔષધ ખાવાનું મુદત–મૃગશીર્ષ, શતભિષા, અનુરાધા, ધનિષ્ઠા, શ્રવણ, રેવતી, પુષ્ય, અશ્વિની, મૂળ, હસ્ત, ચિત્રા, પુનર્વસુ, અને સ્વાતી એ નક્ષત્રમાં; શુભવાર તથા રવિવાર સારે છે.
રેગીને માથે પાણી રેડવાનું મુદ્દત–નીરોગી થયેલા માણસને પ્રથમ સ્નાન સોમવાર તથા શુક્રવાર વજીને બાકીના વારમાં, તથા શહિણી, રેવતી, ઉત્તરા ૩, આશ્લેષા, પુનર્વસુ, સ્વાતી અને મધા વજીને બીજા નક્ષત્રમાં કરવા કહ્યું છે.
નવું અનાજ ખાવાનું મુહૂર્ત–શુભ દિવસે રોહિણી, ત્રણ ઉત્તરા, પુષ્ય, મૃગશીર્ષ', પુનર્વસુ, હસ્ત, ચિત્રા, ધનિષ્ઠા, શ્રવણ, રેવતી અને અશ્વિની એ નક્ષત્રમાં અનાજ દાન દઈને ખાવું.
રાજાદિક સ્વામિના દર્શનનું મુહૂર્ત–મૃદુ, ધ્રુવ, ક્ષિક તથા ધનિષ્ઠા અને શ્રવણ નક્ષત્રમાં સર્વપ્રજનની સિદ્ધિના માટે રાજાદિનું દર્શન કરવું.
હસ્તી તથા અશ્વ કમ–અશ્વિની, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, ચિત્રા અને સ્વાતિ; એ નક્ષત્રોમાં હસ્તી કમ શુભ છે. તથા અશ્વિની, મૃગશીર્ષ, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, સ્વાતિ, ધનિષ્ઠા, શતભિષા અને રેવતી એ નક્ષત્રમાં અશ્વકર્મ શુભ છે.
ગાય વગેરેના બંધન સ્થાનાદિકનું મુહૂર્ત—ગાયના ઉપલક્ષણથી હાથી, ઘોડા, ભેંસ, વગેરેનું સ્થાન (બાંધવાનું નવું ઠેકાણું કરવું તે) તથા યોનિ એટલે પ્રથમ ચારવા લઈ જવું તથા પ્રવેશ એટલે ગુહાદિકમાં પ્રથમ