________________
૮.
પ્રતિમા પ્રવેશ-પુષ્ય, ધનિષ્ઠા, મૃગશીર્ષ, રાહિણી, ત્રણ ઉત્તરા, શતભિષા, ચિત્રા, અનુરાધા, રેવતી એ નક્ષત્રામાં, શુભવારમાં, સ્થિર લગ્નમાં તથા ચદ્ર, ગુરુ અને શુક્રના ઉય હોય ત્યારે પ્રતિમાના પ્રવેશ શુભ છે. ધ્વજારોપણ:--ત્રણ ઉત્તરા, આર્દ્રા, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, રાહિણી, અને પુષ્યમાં થાય છે.
દીક્ષા તથા પ્રતિષ્ઠાનું મુદ્દત':--માસ, દિવસ અને નક્ષત્ર ત્રણની શુદ્ધિ જાણીને ધ્રુવ (સ્થિર) લગ્નમાં દીક્ષા અને પ્રતિષ્ઠા વગેરે શુભ કાર્યાં કરવાં. શુભમાસ:—માગસર, મહા, ફાગણ, વૈશાખ, જેઠ તથા અષાડ માસ તેમાં શુભ છે.
શુભ્રવાર:--રવિ, બુધ, ગુરુ, શુક્ર, અને શનિ દીક્ષામાં શુભ છે. સેામ, બુધ, ગુરુ, શુક્ર પ્રતિષ્ઠામાં શુભ છે.
શુભતિથિ:--૨-૩-૫-૭-૧૦-૧૧-૧૪ દીક્ષામાં શુભ છે.
સુદમાં ૧-૨-૫-૧૦-૧૩-૧૪માં ૧-૨-૫ તિથિ પ્રતિષ્ઠામાં શુભ છે. શુભનક્ષત્ર:—ત્રણ ઉત્તરા, રાહિણી, હસ્ત, અનુરાધા, શતભિષા, પૂર્વી—ભાદ્રપદ, પુષ્ય, પુનવસુ, રેવતી, અશ્વિની, મૂળ, શ્રવણ, સ્વાતિ આ નક્ષત્રા દ્વીક્ષામાં શુભ છે.
મધા, મૃગશીર્ષ, હસ્ત, ત્રણ ઉત્તરા, અનુરાધા, રેવતી, શ્રવણ, મુળ, પુષ્ય, પુનર્વસુ, રાહિણી, સ્વાતિ, અને ધનિષ્ઠા પ્રતિષ્ઠામાં શુભ છે.
પ્રતિષ્ઠાલગ્નઃ--જિનેશ્વરની પ્રતિષ્ઠાને વિષે દ્વિસ્વભાવ લમ શ્રેષ્ઠ છે. સ્થિર લગ્ન મધ્યમ છે અને ચર લગ્ન કનિષ્ઠ છે.
પ્રતિષ્ઠા નવમાંશ—પ્રતિષ્ઠાને વિષે મિથુન, કન્યા અને ધનના પ્રથમ અધ, એટલા અંશા (ઉત્તમ) સારા છે, તથા વૃષભ, સિદ્ધ, તુલા અને મીન એટલા અંશે મધ્યમ-દેવાલયમાં કર્તા અને પ્રતિષ્ઠા કરનારને હાનિકર્તા છે. દીક્ષા લગ્ન અને નવમાંશ:-દીક્ષાને વિષે લગ્નમાં તથા નવમાંશમાં દ્વિસ્વભાવ રાશિ, વૃજભ વિનાની સ્થિર રાશિએ અને મકર રાશિ, એટલી રાશિ શુભ છે. તે સિવાયની બીજી રાશિ શુભ નથી.
શુક્રઃ—લગ્નમાં રહ્યા હોય, શુક્રવાર હાય, લગ્નમાં શુક્રને નવમાંશ હાય, શુક્રનું ભવન વૃષભ અને તુલા લગ્ન હોય, તથા શુક્ર લગ્ન કે સાતમા સ્થાનને સંપૂર્ણ જોતા હોય તે તે સમય દીક્ષાને માટે વર્જ્ય છે.
ચ:—લગ્નમાં હાય, સોમવાર હાય, ચદ્રના નવમાંશ તથા ચંદ્ર લગ્નને . જોતા હોય તે સમય દીક્ષાને માટે વર્જ્ય છે. દીક્ષા ળીમાં ચંદ્ર સાથે કાઈ પશુ ગ્રહ હાવા જોઈએ નહિ, અર્થાત્ ચંદ્ર એકલા જ જોઈ એ.
ષિ ખપ્રતિષ્ઠા:––ને વિષે પ્રતિષ્ઠા કરાવનારાના જન્મ નક્ષત્રથી ૧ લું, ૧૦ ૩, ૧૬ મું, ૧૮ મુ, ૨૩ અને ૨૫ મુ, નક્ષત્ર વવું.
પંચાંગમાં—વિક ભાદિ ૨૭ યોગો આપેલ છે. તેમાંથી વૈતિ અને વ્યતિપાત સંપૂર્ણ ત્યાજ્ય છે, પરિધના પહેલાને અર્ધો ભાગ ત્યાજ્ય, વિશ્વ ંભ, ગંડ, અતિગંડ, શૂલ, વ્યાધાત અને વયાગના પ્રથમ ચરણુ ત્યાજ્ય છે.
ત્યાજ્ય:- ચાતુર્માસમાં, અધિક માસમાં, ગુરૂ-શુક્રનો અસ્ત, ગુરૂ-શુક્રની બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થા હાય ત્યારે દીક્ષા પ્રતિષ્ઠા કરાવવી નહીં, શુક્ર અસ્તમાં દીક્ષા થઈ રશકે છે. તથા અવોગ, કુલિક, ભદ્રા (વિષ્ટિ) તથા ઉલ્કા પાત વગેરેના દિવસને વર્જવા, સંક્રાંતિના ત્રણ દિવસ તથા મચ્છુના નવ દિવસ વવા, શુભ નક્ષત્ર પશુ સધ્યાગત હોય, સુગત હોય, વિર હાય, ગ્રહ સહિત હોય, વિલ ંબિત હોય, રાહુથી ણાયેલ હોય કે પ્રાધી ભેદાયેલ હોય-આ સાત પ્રકારના નક્ષત્રે વવા.
કૃષ્ણપક્ષમાં ચંદ્ર ક્ષીણ થતા હોવાથી આમ પછી તારાનું બલ જોવુ. જન્મ સમયે ચંદ્ર જે નક્ષત્રમાં હોય તે જન્મ નક્ષત્ર (તારા) કહેવાય છે. જન્મ નક્ષત્ર અથવા તેની ખબર ન હોય તે નામના નક્ષત્રથી ષ્ટિ દિવસની ૩-૫-૭-૧૨-૧૪-૧૬-૨૧-૨૩-૨૫મી તારા (નક્ષત્ર) અશુભ જાણવી તથા જન્મ અને આધાન તારા (૧–૧૯મી) ગમનમાં વવા યોગ્ય છે.
તારાઓનુ તત્ર
જન્મ
સપત્ વિપત તેમા યમા | સાધના | નિધના મૈત્રી પરમ ૧ ૨ |
૪
Վ
७
4
મૈત્રી
કુ
૧૦
આવાન
૧૯
11
ચ્છ
ة
૧૨
૨૧
૧૩
૨૨
૧૪
૨૩
૧૫
૨૪
1
સ
૧૭
૨૬
૧૮
૨૭