SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨] ત્રીજની વૃદ્ધિ આ હકીકતને ટેકો આપે છે. ગુરૂવારૂ ચંદ્રદશન હોવાથી અને ગુરૂવારી પુર્ણીમા ગોળ, ખાંડ, રૂ, કપાસીયા, સુતર, હળદરના બજારોમાં નરમાઈ બતાવે, તેમાં ખરીદી કરવાથી લાભ થાય. રાજકારણું ક્ષુબ્ધ બનશે. વ્યાપારી વર્ગમાં ચિંતાની લાગણી રહેશે, પશુ ધનમાં રોગચાળો ફેલાવાથી મેટા ભાગે વિનાશ થશે. તા. ૨૧ થી તા. ૨૪ માં ૩, બીયાં, વગેરે જે જે બજારમાં નરમાઈ આવી જાય, તેમાં ખરીદી કરવાથી આગળ ઉપર લાભ થાય. તા. ૭ થી શરૂ થનાર શુક-શનિ કેન્દ્ર, કાપડ, ચાંદી, બીયાં, શેર બજારને મોટી અસર કરશે. સરકાર ભાવ સ્થિર કરવા માટે પગલાં લેશે. નાણું મધું થશે. વ્યાજના દરમાં ફેરફાર થશે, આગામી વિક્રમ સંવત ૨૦૨૦ માં શરૂઆતને કારતકમાસ અધિકમાસ છે. કારતક અધિકમાસ હોય ત્યારે, અનાજની ખુબ મેધવારી જણાય છે. ધાતુ પદાર્થ નરમ થાય છે. નાણું સસ્તું થાય છે. આસો સુદી પડવેને દિવસે જે ગાજવીજ થાય તો, કારતક મહીનામ રોગચાળે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, સીંધ, રાજપૂતાનામાં ફાટી નીકળે છે. ગુરૂવારી પુર્ણમાં, ઉત્તરાભાદ્રપદ યુકત હોવાથી અરબી સમુદ્ર અને પ્રશાંત મહાસાગરમાં વાવટોળથી મેટા ઉત્પાત થાય, અને સ્ટીમરે દુબવાના બનાવો બનશે. આસો વદી દશમ શનિવારી રોગચાળો ફાટી નીકળશે. જો આ દિવસે ભાવ થાય તે, ઘી, સેપારી, સંગ્રહ કરીને પેજમાસમાં વેચવાથી સારો લાભ થાય, સોના ચાંદી બજારમાં તા. ૨૯ થી તેજીનાં વળતાં પાણી થાય, માટે ઉડતી ખબરે ધ્યાનમાં લઈને વ્યાપારને અવેર. ઉપસંહાર-વિ. સં. ૨૦૧૯માં અષ્ટગ્રહ ગની અશુભ અસર જણાવા લાગશે. જનતા જનાર્દનને તેયી પિતાનું ભૌતિક જીવન વ્યવહાર વધુ સાત્વીક અને સદાચારી અને ન્યાય દ્રષ્ટિથી બનાવવાની વિનંતી છે. જ્યારે ગ્રહોના ભ્રમણ અશુભ કિરણે પૃથ્વી પર ફેંકતા હોય, ત્યારે, માનવ સમુદાયે બુદ્ધિ પુર્વક તેવા અશુભવમાંથી બચવા માટે, પિતાનું નિત્ય જીવન સંયમીત, સહાનુભુતિની ભાવનાભર્યું, સતિષી અને સદાચારી બનાવવા માટે પ્રયત્નશીલ બનવું જ જોઈએ. મન ઉપર જેનો અંકુશ છે. તેવી વ્યકિત અગર જીવને મનુષ્ય કહેવાય છે, માનવ ધર્મ પ્રત્યેક વ્યવહારી કાર્યોમાં આપણે ચુસ્ત રીતે પાળવે જે , તેવું વર્તન કરનારી પ્રજા પર આવનારી આફત નહિવત બની જાય છે, અને તેમાંથી ભાગ કાઢીને આગળ વધી શકાય છે. ભારતવર્ષ પુરાતન કાળ પણ આવી જ રીતની યશગાથાઓથી ભરેલ હતું. તેજ કારણથી આર્ય સંસ્કૃતિની હયાતિમાં અનેક સંસ્કૃતિઓ જન્મ પામીને, કુલી ફાલીને કરાળકાળને ઉદરમાં વિલીન થઈ ગઈ છે, અને આર્ય સંસ્કૃતિ અત્યાર સુધી જીવી શકી છે. કારતક થી માંડીને ફાળુન સુધીને સમય, કાંઈક રાહતવાળે અને જનતાની સહનશકિતની કસોટીવાળો પસાર થશેચૈત્રથી આષાડ સુધીના ચાર માસ ભૌતિક ઉન્નતિમાં અવરોધવાળા પસાર થશે. આપત્તિઓ ઉપર આપત્તિઓ આવશે. ધાર્મીક, આર્થિક, વ્યાપારીક અને ઐહીક જીવનમાં અનેક પ્રકારનાં પરિવર્તન, સંકડામણ, વિરોધાભાસ, રોગચાળા અને કુદરતી અવગોથી ભરપૂર પસાર થવાની પ્રહ સંકલના છે. ભારતીય જનતાની ખરી કસોટી આ ચાર માસમાં થવાની છે. કાળાં બજારીયા, બેટી સંગ્રહખોરી કરનાર, મેટા પાયા પર દાણચણચોરી કરનારી વ્યકિતઓને અમારી વિનમ્ર ભાવે વિનંતિ છે કે તેમના પિતાના ભલા ખાતર, રાષ્ટ્રના ભલાની ખાતર, માનવજાતની ઉન્નતિ ખાતર ખામેરી રાખે, શ્રાવણ થી આશ્વિનના ત્રણ ગાળામાં કુદરતી અવગ આવવા છતાં, આયોજન ક્રિયાઓને કારણે પાકની પરિસ્થિતિ કેટલાક રાજ્યોમાં વિપુલતાવાળી રહેશે, જ્યારે કેટલાકમાં કુદરતી અવગેરેને કારણે અછત પ્રવર્તશે. આ પરિસ્થિતિમાં વ્યવસ્થાપકાએ વાહન વ્યવહાર સારી રીતે ચાલે, અને માલની હેરફેર યોગ્ય સમયે, યોગ્ય સ્થળે થાય, તેની વ્યવસ્થા તરફ પૂરતું લક્ષ્ય આપવું જરૂરી છેઆગામી વર્ષના પ્રથમ ત્રણ માસ પાછા મેધારત અને અછત રહેવા જણ્ય છે. ક્લદાર ગણાતી બજારની રૂએ શેરબજાર-મકર, મેવ, તુલા, સંક્રાંતિએ નરમાઈકારક રહેશે. કર્ક મિથુન, વૃશ્ચિક, કન્યા, મીન, તેજીકારક રહેશે. વૃષભ, સીંહ, ધન, કુંભ, સંક્રાતિ બે તરફી વધઘટે નરમાઈ બતાવશે. સોનું-કારતક થી માઘ સુધી, જેક્ટથી શ્રાવણ સોનાબજારમાં તેજીનું. ધોરણ રહેશે. ફાલ્ગન થી વૈશાખ મેટી વધઘટ વચ્ચે નરમાઈનું ધોરણ રહેશે. ચાંદી–ફાળુન ચત્રમાં ચાંદીમાં સારી નરમાઈ આવી જાય. કાર્તિક
SR No.546328
Book TitleMahendra Jain Panchang 1962 1963 1964
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1964
Total Pages128
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy