________________
અભાવે મટી તેજી થશે. અને પુરવઠો આવી પહોંચતાં, અને તેની વહેંચણી સ્ટેટ ટ્રેડીંગ કારપેરેશન મારફત થવાની ખબર પર એકાએક ઝડપી નરમાઈ આવી જશે. સાવચેતીથી વ્યાપાર કરી જાણનાર, સારો લાભ લઈ શકશે; ગુરૂ સામેનું બુધનું ભ્રમણું સારા પાકના સમાચાર લાવશે, મંગળ-શનિ વચ્ચેને કેન્દ્રોગ, વેચવાલી હડપ થઈ જવાના એગ બતાવે છે. તા. ૨૦ થી તા. ૧ સુધી બજારની ચાલ ઉપર પ્રમાણે નરમાઈ પ્રધાન રહીને, તા. ૨ થી તેજી તરફ વળે એમ જણાય છે. તા. ૧૦-૧૧ સુધી સારે ઉછાળે, સમસ્ત બજારમાં આવી જાય. હવે પછી વક્રી બુધને અસ્તે, અને કન્યાને શુક્ર અલગ બજારમાં અલગ અલગ લાઈન આવશે. માટે ધ્યાનપૂર્વક પ્રત્યેક બજારની ચાલ તપાસીને, ચાલતી ગાડીમાં બેસી જવું. કન્યા રાશી શિદય અને દિવાબલી રાશી હોઈ રાત્રી સમયે સંક્રમણ, શનિથી પંચક યોગમાં અને ગુરથી દ્રષ્ટ હોવાથી વધારે ટકેલ ટોન રાખશે. નેપમ્યુન, શનિ-મંગળના કેન્દ્ર મેગે, માલની-પુરવઠાની અછત સારી
માંગ, અને નિકાશ વ્યાપારની વૃદ્ધિ બતાવે છે. ભાદ્રપદ વદી પંચમી રવિ- વારી હોવાથી ઘી અને લેખંડ, ચેપડને સંગ્રહ કરીને આવતાં ચોથા
મહીનામાં વેચવાથી સારો લાભ આપે. વૈશાખ મહીનામાં વેચવાથી સારો લાભ આપે. વૈશાખ મહીનામાં જે જે બજારેને જે જે ચાલ રહી હો, તે પ્રમાણે તેમાં વ્યાપાર કરી જાણનાર લાભ મેળવી શકશે. જુવાર, બાજરી, મકાઈ, અડદ, મગ, ચોખાના બજારે પણ પિષ મહીના સુધી મેધારત બતાવશે. શરદ રૂતુને પાક ઓછો ઊતરે. અને આ બજારોમાં માંધારત જણાય. ભાદ્રપદી વદી અષ્ટમી મંગળવારી રહીણી યુક્ત હોવાથી, જવ, ઘઉ, ડાંગર, હળદર, જીરૂ, પાર, હીંગ, સાકર, તેલ, ખેાળ, સીસું, ચાંદી, કાપડ, “કસ્તુરી, સેનું, પિલાદ ને શેર બજારના ભાવ સુધારા પર રહે. કારતકમાગશરમાં વેચવાથી લાભ થાય. ભાદ્રપદ વદ પક્ષમાં મેટી ખેતર ફી વધઘટ પ્રત્યેક બજારોમાં થશે. માટે જેટા ગલી લગાડીને કામકાજ કરનાર સારે ફાયદો ઉઠાવશે. ભાદ્રપદ સુદી ચતુર્થી અને અષ્ટમીના ગાળામાં વરસાદ ન થાય, તે સમજી લેવું કે વર્ષો નું પુરી થઈ ગઈ. અને ઉગતા પાકને વરસાદની મેટી જરૂરત જણાશે. તેથી કરીને ચીજ વસ્તુઓના ભાવે એકદમ ઉચકાઈ
જશે. ભાદ્રપદ માસમાં તાવ, ઉધરસ, ઉટાંટીયાથી જનતા અને બાળકે [૧૦
બહુ પીડાશે. - આ માસ તા. ૧૮-૯-૬૩ થી તા. ૧૭–૧૦–૬૩
ચંદ્રદશન બીજને ગુરૂવારે હસ્ત નક્ષત્રમાં થતું હોઈ તે ૩૦ મુહુત અને વાયુ તત્વનું ચંદ્રના અધિકારનું છે. તેના પર ગુરૂની પુર્ણ દષ્ટિ અને શનિની ત્રિકોણ દષ્ટિ હોઈ, રાહુના કેન્દ્રમાં છે. સુદમાં ત્રીજની વૃદ્ધિ હોઈ, અષ્ટમી ગુરવારી, અને શરદ પુર્ણમા પણ ગુરૂવારી છે. પુનમના રોજ * ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર આ મુહુર્તનું શનિનાં અધિકારનું અને જળતત્વનું છે. " વદ પક્ષમાં બીજો ક્ષય છે. અષ્ટમી ગુરૂવારી, અમાવાસ્યા ગુરુવારી ચીત્રા નક્ષત્ર અને વૈધૃતિ યોગ (મોટા ભાગે) યુક્ત છે.
ગ્રહભ્રમણ-સીમાં બુટ, હર્ષલ, તુલામાં નેપથ્યન; મકરમાં વદી શનિ; મીનમાં વક્રી ગુરૂ, મિથુનમાં રાહુ, કેતુ ધનમાં, ચાલું ભ્રમણકારો છે. મંગળ તુલા રાશિને ત્યાગ કરીને, તા. ૧૬ મીએ વૃશ્ચિકમાં દાખલ થાય છે. પુર્વીસ્ત શુક્ર તેની નીચ રાશિ કન્યામાં, તા. ૨૪મીએ પશ્ચિમેદય પામતે થકે, તા. ૭ મીએ તુલામાં (સ્વગૃહી) પ્રવેશે છે. વક્રગતિવાન બુધ (પશ્ચિમાસ્ત દશામાં) સ્વરાશિ કન્યાને ત્યાગ કરીને, સીંહ રાશિમાં તા. ૨૭. મીએ પ્રવેશી, તા. ૨૫ મીએ પુર્વે ઉદય થાય છે, તે તા. ૨૯ મીએ માગી" ગતિમાં આવીને, પાછો પોતાની સ્વરાશિ કન્યામાં તા. ૫ મીએ પ્રવેશે છે, તા. ૧૭ મીએ પાછો પુર્યાસ્ત આજ રાશીમાં થાય છે.
પાંચ બુધ-ગુરૂવારે માસ હોઈ, આખો માસ કન્યા સંક્રાંતિ ભાગ્યવાન છે. અમાવાસ્યાના રોજ તુલા સંક્રાંતિ બેસે છે, ત્યારે આશ્વિન અમાવાસ્યા ચીત્રા નક્ષત્ર ધતિ યોગઅને નાગ કરણુ ભગવાય છે.
આ માસ દરમીયાન ભારતને ભાગ્ય વિધાતા ગ્રહ બુધ મેટા ભાગે કન્યા રાશિમાં ભ્રમણ કરે છે. તેના પર ગુરૂ-શનિ બળવાન દૃષ્ટિથી જોઈ ' રહ્યા હોવાથી, ભારત માટે બહુ અગત્યના બનાવાળો ગણાય છે. રાતી વસ્તુઓ ગેળ, શણુ, સુતર, ચમક, રસ કસ ચણા, શેરો, સેનાચાંદીમાં સારી વધઘટ રહેશે. આ માસ દરમીયાન શુકને પશ્ચિમેદય અને બુધના પુર્વોદય, એમ એકબીજાની સામસામી દિશામાં ઉદય કારક ગણાય છે. સુદી