SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ] તા. ૩–૧૧–૬૦ થી ૨૩-૪-૬૧ સુધીનાં ભ્રમણ દ્વારા થનારાં વેધના કારણે પૂર્વ પ ંજાબ અને ખાનદેશમાં આવેલ અજારામાં તે વિભાગામાં ઉત્પન્ન થનારા પાકમાં તેજી કરનાર રહેરશે. આ વિભાગના આગેવાન વ્યાપારી વગ માટે વેચવાના આ સમય નથી. આ સમયમાં તેમણે સ્ટોકનો સંગ્રહ કરવા. અને તા. ૨૩-૪-૬૧ થી તા. ૨૯-૪-૬૧ સુધીમાં સરકારની ધાક ધમકીના સબમે ઝડપી મંદી આવી જાય, તે પહેલાં પોતાના સંગ્રહ સામે ડબલ વેચાણુ કરવાં. તા. ૧-૫-૬૧ થી અજારા પાછા તેજી પ્રધાન રૂપ બતાવશે. તા. ૧૨-૫-૬૧ સુધી શેર બજારમાં તેજીમાં મસ્ત બનેલ તત્વાને સરકાર ચેતવણી આપવા રૂપે યાદી બહાર પાડશે, તેની અસર તળે તા. ૧૯૫-૬૧ સુધીમાં શેર બજાર, સાના ચાંદી બજારમાં ઝડપી મંદીના કડાકા ખાલી જશે. માટે આના લાભ લેવા માટે વ્યાપારી વગ' સાવચેત બનીને કામકાજ ગાવે. તેલ તેલીબીયાંને આની અસર થવાની શકયતા ખૂહુ જ નહિ જેવી છે. તા, ૧૮-૬-૬૧ થી તા. ૨૩-૬-૬૧ સુધી લોખંડ, અળશી, ગાળ, ચણા, ઘી, ચાંદી, સેાનુ તેલીબીયાં, મરચાં અને ધાન્યાદિકમાં સારા ઉછાળા આવશે. માટે તે પહેલાંની નરમાઇમાં બજાર મધ્યે ખરીદી કરવી, એ લાભ મેળવવાની નિશાની છે. ખાસ કરીને દક્ષિણુ ભારતમાં બજારાની મજબુતાઈ ખરીદ શકિત ખીજા કેન્દ્રોમાં તેનું રૂપ લાવશે. તેવાં જ આંદલના તા. ૨૨-૮-૬૧થી ૨૭-૮-૬૧ સુધીમાં ઉત્તર પ્રદેશનાં ખાંડ, ગોળ, તેલ, સરસવ, ચોખા અને ખાળના ખજારા માટે અનુભવાશે. આવા જ ત્રીજો એક ગાળા તા. ૨૧-૧૦-૬૧ થી તા. ૨૬-૧૦-૬૧ માં જોવા મળશે. આ વખતે ખરીદી કરનાર દેશ પૂર્વ દિશાના હશે. ઘઉં, સેતુ, ચાંદી, સરકારી નાણું, ઝડપી સુધારા પર રહેશે. આજ પ્રદેશામાં તા. ૪-૧૦-૬૧ થી તા. ૯-૧૦-૬૧ માં ઉપરાત ખાખતા અચાનક નરભાનું સ્વરૂપ બતાવશે. આ ગાળાની શરૂઆત પહેલાં, તેથી કરીને મધ્યસ્થ સરકાર તરફથી થનારી કાઈ ખાસ જાહેરાત, અગર રૂડી પરંતુ ભાષણ મહત્વનું માર્ગ દર્શન આપશે. મૃગશી પરંતુ, મંગળનું વક્રી ભ્રમણ કર્ણાટક અને મધ્ય પ્રાંતમાં ભાષાકીય પ્રાંત રચનાની ચડામણીને મહાન ભયાનક રૂદ્ર સ્વરૂપ ન આવી જાય, તે માટે વ્યવસ્થાપક તંત્રે અને રાજવિધા વિશારદાએ બહુ કુશળતા અને કુનેહ પૂર્વક પ્રશ્નો હાથ ધરવાની અગત્યતા રહેલી છે. જ્યારે આદ્રા, પુનવસુ અને પૂષ્ય પરનું ક્રો અને માગી મણુ શીખાને પંજાબની ભાષાના ધેારણે ભાગલા કરાવવા માટે ઉત્તેજશે. અહી પણ મારી સલાહ ઉપર મુજબ જ છે. બહેતર છે કે આ પ્રશ્નોના નીવેડા આ સમય પહેલાં લાવી દેવા જોઈએ. અગર ઈ. સ. ૧૯૬૧ ની સાલ માટે મોકુફ રાખવા જોઈએ. માસ વાર ભાવીફળ કારતક માસ—( તા. ૨૧-૧૦-૬૦ થી તા. ૧૮–૧૧–૬૦ ) માસની શરૂઆતમાં મંગળ-શનિ પ્રતિયુતિથી થાય છે. તા. ૨૪ શનિત્રિકાળુ યોગ : તા. ૧ સૂર્ય-તેપચ્યુન યુતિ ઃ શુક્ર-રાહુ કેન્દ્ર : તા. ૪ શુક્ર-મંગળ અશુભ પડાષ્ટક ઃ તા. ૬ ખુધ-મ’ગળ ત્રિાણુ : તા. ૧૦-૦ મંગળ ત્રિકાણુ તા. ૧૧ શુક્ર-Čલ ત્રિકાળુ : તા. ૧૩-નેપચ્યુન યુતિ : તા. ૧૮ " કેન્દ્ર હર્ષલ : આમ માસના અંત સૂર્ય હ લ કેન્દ્રથી આવે છે. રૂ, તેલ, તેલીખીયાં બજારા. તા. ૨૨થી પ્રત્યાધાતી નરમાઇ તા. ૨૭ સુધી બતાવે. ત્યારબાદ તા. ૨ સુધી સુધારા ખતાવે. તા. ૬ સુધીની વધઘટમાં નીચા ભાવેા પર ખરીદી કરનાર તા. ૯-૧૦ સુધીમાં લાભ મળે. તા. ૧૧ થી ૧૪ માં પ્રત્યાધાતની નરમાઇ લેનારને. ફરીથી તા. ૧૬ સુધીમાં લાભ મળે. બાકીના બે દિવસ નરમાઇ પ્રધાન રહે. ગોળ, ખાંડના બજારા મમ્ રહેશે, ઔદ્યોગીક અને કાપડના શેશમાં રાજકીય કલુષીત વાતાવરણ, તેકાના, હડતાળા વાળું રહેવાથી, માસની શરૂઆતમાં ઉછાળે વેચનારની છત રહે, કાઇ કાઈ જગાએ આગ લાગવાના અગર લગાડવાના બનાવો બને. જેથી શેર બજારનું મારલ ખખડેલું રહે. તા. ૧૧ થી તા. ૨૪ અને તા. ૩૧ થી તા. ૪ ઝડપી વધધટે સારી નરમાઈના ગાળા છે. સાના ચાંદી, એરડા તા. ૨૧-૧૦ થી ૨-૧૨ સારાં સુધરશે.
SR No.546326
Book TitleMahendra Jain Panchang 1960 1961
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1961
Total Pages122
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy