SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ રૂના ભાવની ભવિષ્યની આગાહી લેખકઃ પં. બિહારીલાલ શર્મા દેવભૂષણ છે. ૨૭૧ કાલબાદેવી રોડ, રામમંદિર બીલ્ડીંગ, મુંબઈ-૨ ચાન્સ-નં. ૧ તા. ૫ ઓગસ્ટથી તા. ૧૮ સપ્ટેમ્બર ૧૯૫૯ સુધી; દિ. ૪૪ માં વધુ તેજી અને ઓછી મંદી; તેજી ટકા ૯ તથા મંદી ૨૨ ટકા જાણશે. આ દેઢ મહિનાના ગ્રહોની તારતમ્યતા જોતાં શુભ ગ્રહમાં ચંદ્ર, બુધ, ગુરુ, શુk; તેને ઉદય, અસ્ત, વક્રી, અતિચાર; રૂના ભાવ ૨૨ થી ૨૭ ટકા ઘટશે. એટલે માર્ચ વાયદાના ભાવ ૬૭રથી ઘટીને ૬૪૫ આસપાસ થાય. જ્યારે તેજીકારક ગ્રહોમાં સૂર્ય મંગલ, શની, રાહુની ચાલ જોતાં સાધારણ તેજી થશે. સંખ્યામાં ૬૭૨ થી ૧૦ ટકા વધે તે ૬૮૨ આસપાસ થાય તેથી આ દોઢ મહિનામાં રૂના ભાવ માર્ચ ૧૯૬૦ ને વાયદે ૬૮૧ થી ૬૫૩ આસપાસમાં ચાલશે. ચાન્સ નં. ૨ તા. ૧૯ સપ્ટેમ્બરથી તા. ૧૪ નવેંબર ૧૯૫૯ સુધી; ૫ દિવસોમાં રૂના ભાવમાં બન્ને તરફી વધઘટ ચાલશે. આ વધઘટ ૩૬ ટકા આસપાસ રહેશે. આ બે મહિનામાં ગ્રહ સંગ જોતાં રૂની મિથુન રાશિથી છઠ્ઠી કન્યા રાશિમાં પાંચ પ્રહ ભેગા થાય છે. સંખ્યામાં હિસાબે રૂના ભાવ ૬૬૦ થી ૧૮ વધીને ૬૭૮ થાય. અને ૧૮ ઘટે ત્યારે ઉ૪૨ ભાવ થાય. ચાન્સ નં. ૩ તા. ૧૫ નવેંબર ૧૯૫૮ થી તા. ૬ જાનેવારી ૧૯૬૯ સુધી; આ પ૩ દિવસમાં રૂના ભાવમાં થોડી તેજી અને અધિક મંદીની ચાલ રહેશે. ૧૩ ટકાની તેજી, તથા ૧૮ ટકાની મંદી થશે, આ પોણા બે મહિનાના પ્રહ સંયોગો જોતાં વૃશ્ચિક રાશિ પર ચાલતા, પાંચ પાંચ ગ્રહના પરિણામમાં ભાવની સાધારણ તેજી અને વધારે મંદીની ચાલ રહેશે. ભાવ ૬૫૧ થી ૧૦ ટકા વધતાં ૬૬૧ આસપાસ ભાવ થાય. જ્યારે ઘટવામાં ૧૮ ટકા જણાય છે. તેથી ૬૩૨ આસપાસ ભાવ નીચામાં થાય.. ચાન્સ નં. ૪ તા. ૭ જાનેવારીથી તા. ૪ માર્ચ ૧૯૬૦ સુધી; આ ૫૫ દિવસમાં થોડી મંદી અને અધિક તેજીની ચાલ જણાય છે. મંદી 18 ટકા અને તે ૨૨ ટકાં જાણવી. આ પણ બે મહિનાના સમયમાં કુર અને સમ ગ્રહોના સંયોગો જોતાં સંખ્યાત્મક દૃષ્ટિથી ના ભાવ ૬૭ થી ૧૩ ટકા ઘટતાં ૬૨૩ આસપાસ થાય. અને ૨૨ ટકા વધતાં ૬૫૮ આસપાસ થાય. એટલે ૬૨૩ થી ૬૫૮ આસપાસમાં બજાર રહેશે. સુચના ઉપરના ભાવેની વધધટ માર્ચ અને મે બનને વાયદામાં સમજવી. ચાન્સ નં. ૫ તા. ૫ માર્ચથી તા. ૩૦ એપ્રીલ ૧૯૬૦ સુધી; આ ૫૫ દિવસમાં બને તરફ વધઘટ રહેશે. વધધટની સંખ્યા ૨૬ની જાણવા આ બે મહિનામાં ગ્રહોની તારતમ્યતા જોતાં. બન્ને તરફની વધઘટ રસાકસી પૂર્વક ચાલશે. રૂના ભાવ ૬૩૧ થી ૧૩ ટકા ઘટતાં ૬૧૮ થાય. અને ૧૩ ટકા વધતાં ૬૪૪ થાય. સુચના ઉપરના ભાવની વધઘટ મે અને ઓગસ્ટ બને વાયદા માટે સમજવી. ચાન્સ નં. ૬ તા. ૧ મે થી ૭ જુલાઈ ૧૯૬૦ સુધી, આ ૬૪ દિવસમાં બજારમાં ૧૫ ટકા મંદી તથા ૩૦ ટકા તેજી ચાલશે. આ બે મહિનાના પ્રહ સંગે જોતાં વાયદા ઓગસ્ટને ભાવ ૬૫૧ થી ૧૫ ટકા ઘટતા ૬૩૬ આસપાસ થાય. અને ૩૦ ટકા વધતાં ૬૮૦ આસપાસ થાય, ચાન્સ નં. ૭ તા. ૪ જુલાઇથી તા. ૨૦ ઓગસ્ટ સુધી આ ૪૭ દિવસમાં વધુ મંદી અને ઓછી તેજી થશે. એટલે ૬ ટકાની વધઘટમાં બજાર ચાલશે. સંખ્યાત્મક દૃષ્ટિથી રૂના ભાવ ૬૫૫ થી ૧૨ ટકાની તેજીને ઉછાળા આવતાં ૬૬૭ને બજાર થશે. અને ૨૪ ટકા મંદી આવતાં ૬૩૦ આસપાસ ને ભાવ થાય, સૂચના ઉપરના ભાવની વધઘટ એગસ્ટ ૧૯૬૦ તથા માર્ચ ૧૯૬૧ના (બને વાયદા) માટે સમજવી. નોંધ-આ વધઘટને તે સમયના ચાલુ ભાવથી મેળવવી, બુક પોસ્ટ-પાંચ તેલા સુધી ૮ નયા પૈસા, વધારાના પ્રત્યેક અઢી તેલા દીઠ ૩ ના પૈસા. પારસ-દર ૪૦ તેલા કે તેનાથી ઓછી, માટે ૫૦ નયા પૈસા, વધારેમાં વધારે ૨૦ રતલ સુધી પારસલ જઈ શકે છે, એક્ષપ્રેસ ડિલીવરી-ટપાલના ચાલુ દર ઉપરાંત ૧૩ નયા પૈસાની વધુ ટીકીટ ચોડવી.
SR No.546325
Book TitleMahendra Jain Panchang 1959 1960
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1960
Total Pages90
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy