________________
નકલ; બકરો (મેષ) અને વાનર, અળદ (ગ) અને વાધ (વ્યાક); ઘોડો (ગર્ભ) અને પાડે (મહિષી); બીલાડે (માજર) અને ઉંદર (મૂષક) તેમને પરસ્પર ગેર છે. આ કૌર ગુરુ શિષ્યારિમ વજવું.
નક્ષત્રોના ગણ અવકડા ચક્રમાં બતાવેલ છે. ગુરુશિષ્યાદિ બંનેને એક જ ગણ હોય તે અત્યંત પ્રીતી રહે, એકને દેવ ગણુ અને બીજાના મનુષ્ય ગણુ હોય તે મધ્યમ પ્રીતી રહે. રાક્ષસ અને દેવ ગણુ હોય તે કૌર રહે તથા મનુષ્ય અને રાક્ષસ ગણુ હેય તો મૃત્યુ થાય.
નાડી વેધ–એક નાડીમાં નક્ષત્ર રહેલું હોય તે ગુરુ શિષ્યાદિને શુભ છે.
આ નાડી–અશ્વિનીઆદ્રા, પુનર્વસુ, ઉ. ફાગુની, હસ્ત, જ્યેષ્ઠા, મૂળ, શતભિષા, પૂ. ભાદ્રપદ 1 મધ્ય નાડી–ભરણી, મૃગશીર્ષ, પુષ્ય, પૂર્વાફાલ્ગની, ચિત્રા, અનુરાધા, પૂર્વાષાઢા, ધનિષ્ઠા, ઉં. ભાદ્રપદ.
અંત્ય નાડી–કૃતિકા, રહિણી, આશ્લેષા, મઘા, સ્વાતિ, વિશાખા, ઉ. વાઢા, શ્રવણ, રેવતી.
નક્ષત્રોની આંધળાં આદિ સંજ્ઞા તથા તેનું ફળ ( આ સંજ્ઞા છેવાયેલી-ચોરાયેલી ચીજે જોવામાં ઉપયોગી છે. )
આંધળાં–રેવતી, રોહિણી, પુષ્ય, ઉ. ફાગુની, વિશાખા, પૂ.ષાઢા, ધનિષ્ઠા, પૂર્વ દિશા, શીધ્ર મળે.
કાણું– અશ્વિની, મૃગશીર્ષ, આશ્લેષા, હસ્ત, અનુરાધા, ઉ. ષાઢા, શતભિષા; દક્ષિણ દિશા, વનથી મળે.
ચીબહાંભરણી, આદ્ર, મધા, ચિત્રા. ચેષ્ઠા, અભિજીત, ૫. ભાદ્રપદ, પશ્ચિમ દિશા, ખબર મળે.
દેખતાં–કૃતિકા, પુનર્વસુ, પૂ. ફાગુની, સ્વાતી, મૂળ, શ્રવણ. ૬, ભાદ્રપદ, ઉત્તર દિશા, ખબર પણ ન મળે.
યોગાની સમજણ - સિદ્ધિયોગ-શુક્રવારે ૧-૬-૧૧, બુધવારે ૨-૭-૧૨, મંગળવારે ૩-૮-૧૭, શનિવારે ૪-૯-૧૪, ગુરુવારે ૫-૧૦-૧૫, તિથિ હોય તે સિદ્ધિયોગ થાય છે, તે શુભ છે.
રવિવારે હરત, ત્રણ ઉત્તરા કે મૂળ; સોમવારે રોહિણી, મૃગશીર્ષ, પુષ્ય, અનુરાધા કે અવળુ; મંગળવારે ઉત્તરાભાદ્રપદ, આશ્વની કે રેવતી, બુધવારે કૃતિ રે,leણ, સુમ૨૧, પુત્ર કે જનરલ, ગુરુવારે અશ્વિની, પુષ્ય, પુનવિસ, રાધા કે રેતી; ૨ વાર પુનર્વસુ, અશ્વિની, પૂર્વાફાગુની, રેવતી,
અનુરાધા કે શ્રવણ શનિવારે હિણી, શ્રવણને સ્વાતિ નક્ષત્ર હોય તે. [૫ સિદ્ધિયોગ થાય છે. આ યોગ શુભ છે.
રાજયોગ–મંગળ, બુધ, શુક, અને રવિ આમના કોઈ વારે; બીજ, સાતમ, બારશ, ત્રીજ અને પુનમ એમાંની કેાઈ૫ણુ તિથિ હોય; અને ભરણી, મૃગશીર્ષ, પુષ્ય, પૂ- ફાગુની, ચિત્રા, અનુરાધા, પૂર્વાષાઢા, ધનિષા, ઉ. ખાદ્રપદ એમનું કાઇ ૫ણ નક્ષત્ર હોય તે રાજયોગ થાય છે. આ રોગ માંગલિક કાર્ય, ધર્મકાર્ય પૌષ્ટિક આદિ કાર્યોમાં શુભ છે.
કુમારયોગ-મંગળ, બુધ, સેમ અને શુક્ર એમાંના કોઈ વારે; એકમ, છઠ, અગિયારસ, પાંચમ અને દશમ એમાંથી કોઈપણ તિથિ હેય; અને અશ્વિની, શહિણી, પુનર્વસુ, મલા, હસ્ત, વિશાખા, મૂળ, શ્રવણુ અને પૂ. ભાદ્રપદ, એમનું કોઈપણ નક્ષત્ર હોય તે કુમારયોગ થાય છે. આ યોગ મૈત્રી, વિદ્યા, દીક્ષા, ગૃહ, અને વ્રત બાદિ કાર્યોમાં શુભ છે. ઉપર બંને રોગોમાં અણ યોગ ન હો જોઈએ.
સ્થિરોગ-ગુસ્વારે કે શનિવારે; તેરસ, ચોથ, નેમ, ચૌદશ કે આઠમ હેય અને કૃતિકા, આદ્ર, આશ્લેષા, ઉ. ફાગુની, સ્વાતી, ચેષ્ટા, ઉ. વાઢા, શતભિષા કે રેવતી નક્ષત્રમૂથિી કોઈપણ નક્ષત્ર હોય તે સ્થિર (સ્થવિર) યોગ થાય છે. આ મેગ રેગાદિકનો નાશ કરવામાં શુભ છે.
ઉપગ્રહયોગ-સૂર્યના નક્ષત્રથી દૈનિક નક્ષત્ર પાંચમું, આઠમું, ચૌદમું, અઢારમું, ૧૯મું, ૨૨મું, ૨૩મું અને ૨૪મું હોય તે ઉપગ્રહયોગ થાય છે. તે શુભ કાર્યમાં વન્ય' છે.
સૂર્ય નક્ષત્રથી દેનિક નક્ષત્ર પહેલું, પાંચમું, સાતમું, આઠમું, અગીયારમું, પંદરમું, સમું, હાય તો તે યોગ પ્રાણહરણ કરનાર છે.
સૂર્ય નક્ષત્રથી દૈનિક નક્ષત્ર ચેવું, છઠઠું, નવમું, દશમું, તેરમું અને વીસમું હોય તે રવિયોગ થાય છે. આ યોગ શુભ (શ્રેષ્ઠ) છે.
રવિ-હસ્ત, સોમ-મૃગશીર્ષ, મંગલ-અશ્વિની, બુધ-અનુરાધા.
ગુરુ-પુષ્ય, શુક્ર-રેવતી, શનિ-રહિણી નક્ષત્ર હોય તે અમૃતસિદ્ધિયોગ
૯ ૧૦ ૧૧ થાય છે. આ વેગ અત્યંત શુભ છે. પણ જે નક્ષત્ર નીચે જણાવેલ તિથિ સહિત હોય છે તે વિષયોગ થાય છે.
મૃત્યુયોગ-રવિ અને મંગળવારે ૧-૬-૧૧, સેમ અને પશુ