SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ થા, તા. ધામ ચાસ જ ભાજપાસ મા મે વાય અને ૧૯૬૦ ચાલશે. સહ સંયોગ સાધારણ અને અધીક મંદીની આશર ખાડે છે. આ ચાન્સના સમયમાં ૪-૫ ટકા વધે તે ૧૦-૧૨ પટવાની સંભાવના રહે. ભાવ ૧૪૦ થી ૧૪૫ સુધી વટવામાં ૧૩૦ સુધોને અંદાજ દેખાય છે, સાવધાનીથી લાઇનને ઉપયોગ કરવો, શીગદાણા (મગફળી ) ને રીપોર્ટ હિંદુસ્થાન રાજસ્થાન માદિ દેશમાં અને વ્યાપાર બંગાલી ૧ એક મણુના હિષાબથી ચાલે છે–વ્યાપાર-વ્યવઝાયમ ૫૬૦ રતલના ૫ હેકટ અથવા ૭ મણું બંગાલી ઉપર અહીં ભાવ ચાલે છે. અને ઉપયોગ વધારે તેલ અને ખેાળના પ્રસંગમાં થાય છે. મુંબઈમાં અને વ્યાપાર હિમાલીક અવધીથી; ૨૦ ટન અથવા ૫૦૦ ઉંટની મર્યાદામાં ચાલે છે જ્યારે વાયદાના ભાવ ૫૦ રતલની એક ખાંડી; એમ ૧૦૦ ખાંડીને વેપાર થાય છે-અત્યારે કચ્છમારીને વાયદો ચાલે છે. અત્યારે મા ફેબ્રુઆરી ૧૯૫૯ ને ભાવ ૧૬૮ છે. વાર્ષિક અહ સંગ તેમજ માલની ઉત્પત્તી અને ખપત ત: અંતર રાષ્ટ્રીય નિકાસ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ વર્ષે શીગ- દાણાના ભાવમાં બન્ને બાજુની વધઘટ ચાલશે. સંખ્યાની દૃષ્ટિથી વધઘટ વાર્ષિક મર્યાદામાં ૫૪ ટકાની વધઘટ જણાય છે. ૧૬૮ થી ૨૭ ટકા ઘટતાં નીચામાં ૧૪૧ને ભાવ થાય. આ વરસ સીંગદાણા માટે મહત્વની વધઘટ થશે. ચાન્સ નબર ૧–તા. ૭ સપ્ટેમ્બરથી તા. ૮ નવેંબર સુધી; ૬૧ દિવસમાં બેડી તેજી અને વધારે મંદી રહેશે. સંખ્યાની દૃષ્ટિથી ફેબ્રુઆરી વાયદા ૧૬ ૮ના ભાવથી ૭ ટકા વધતાં ૧૭૫ થાય. જ્યારે ૧૨-૧૫ ટકા ઘટતાં નીચામાં ૧૫૩-૧૫૪ આસપાસના ભાવ થાય–વેપારી ભાઇઓ અમારા સુચીત ચાન્સને ધ્યાનમાં રાખે. ચાન્સ નંબર –તા. ૮ નવેંબરથી તા. ૭ જાન્યુઆરી સુધી; ૬૦ દિવસમાં બંને તરફ વધઘટ ચાલે. દિવસ ૬૦ની અંદર ગઢ પગની સાથે વેપારી સંયોગ જોતાં સીંગદાણાના ભાવમાં સારી તેજી-મંદી આવશે. બંખ્યાત્મક દૃષ્ટિથી ભાવે ફેબ્રુઆરી વાયદો ૧૫૫થી ૫-૬ ટકા વધે ૧૬૦-૧૬૧ થાય. જ્યારે વટવામાં ૧૦-૧૨ ટકા ઘટતાં ૧૪૩-૧૪૪ ભાસપાપ થાય. આ પ્રમાણે જ દિવસમાં ૧૪થી ૧૬૦ માસવામાં ભાવ રહે. ચાંસ નંબર –તા.૭ જાનેવારી થી તા, ૨૮ ફઆરી સુધી, દિવસ ૫૧માં સીંગદાણામાં ખરી મંદી આવશે. મા ૫૧દિવસમાં ગ્રહોની [૨૫ ચાલ જોતાં વિશેષ મંદી તથા થેડી તેજી આવે. પાન રાખવાનું કે જાનેવારીના ત્રીજા અઠવાડિયામાં શીંગદાણાને નવો ઓગસ્ટ વાયદે ચાલુ થશે. તેથી ફેબ્રુઆરી અને ઓગસ્ટના વાયદાના બદલાના ભાવે ધ્યાનમાં રાખે. સંખ્યાની દ્રષ્ટિથી ૧૪૫ થી ૫-૬ ટકા વધે તે ૧૫૦-૧૫૧ થાય. જયારે ૮-૧૦ ટકા ધટે તે ૧-૩૫ આસપાસ થાય, તાત્પર્ય એ કે આ અામ ૧૩૫ થી ૧૫૧ આસપાસ ભાવ રહે. ચાસ નંબર ૪ તા. ૧ માર્ચથી તા. ૧૫ મે સુધી; દિવસ ૭૫માં બંને તરફી સાધારણ વષષટ રહે. અને ભાવ ટકેલા પડી રહે. આ અર– સામાં ગહ સંગ જોતાં વિશેષ વધઘટ નથી. સંખ્યાની દ્રષ્ટિથી ઓગસ્ટ વાયદાના ભાવ ૧૪૦ થી ૪-૫ ધટે તે ૧૩પ થાય. અને ૭-૮ ટકા વધે તે ૧૪૭ ૧૪૮ થાય. આ પ્રમાણે ૧૩૫ થી ૧૪૮ આસપાસ ભાવ રહે. ચાન્સ નંબર ૫ તા. ૧૬ મેથી તા. ૩૧ જુલાઈ સુધી; આ ૭૭ દિવસમાં ખાવાની ચાલ તેજી તરફ રહે. ભાવ ૧૪૫ થી ઘટવામાં ૫ ટકા તેથી ૧૪૦ થાય. અને વધવામાં ૧૦ ટકાને ઉછાલ આવે. તેથી ૧૫૫ આસપાસ ભાવ થાય. તે પ્રમાણે આ અરસામાં ૪૦ થી ૫૫ આસપાસના ભાવ થાય. ખ્યાલ રાખો કે જુલાઈના મધ્યમાં શીંગદાણાનો કેલરી ન વાયદો ચાલુ થશે. તેથી ચાલુ ઓગસ્ટ અને નવા ફેબ્રુઆરીના બદલાનું ધ્યાન રાખી કામકાજ કરે. ચાન્સ નંબન ૬ તા. ૧ ઓગસ્ટથી તા. ૩૧ કટોબર સુધી; દિવા ૯૨માં શીગદાણાની ચાલ પ્રાયે તેજી તરફ રહેશે. આ અરસામાં મક સંયોગ જોતાં અને વેપારી પ્રસંગ જોતાં જુનના મધ્યથી ચાલેલી તેજી ધીરે ધીરે વધતી રહેશે. સંખ્યાની દૃષ્ટિથી ભાવ ૧૫થી ચાલતી તેજી ૨૫-૩૦ ટકાને ઉછાળે મારે અને શીંગદાણાને ભાવ ૧૭૫-૧૮૦ આસપાસ થાય. આશા છે વેપારીભાઈઓ હમારી ધારણાનો સમજદારી પૂર્વક ઉપયોગ કરે. આવશ્યક સૂચના-અહમાં અમે રૂ. એરંડા, શીંગદાણાની બાબત વાલીક વધઘટ સામાન્યરૂપે જણાવેલ છે. વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ અમારૂં વાર્ષિક ભવિષ્ય “ કાર્તિકી સં. ૨૦૧૫'નું મંગાવીને વાંચે. કિંમત રૂપિયા ૧૦ દશ, પટેજ ખર્ચ રૂ. ૧, ખુલાસા માટે પત્ર વ્યવહાર પણ કરી શકે છે.
SR No.546324
Book TitleMahendra Jain Panchang 1958 1959
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1959
Total Pages74
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy