________________
૪]
એર'ડાના રીપે
એરડાના વાર્ષિક ભાવના વિષયમાં ગ્રહેાના અભિપ્રાય આ પ્રમાણે જાય છે. સતાભદ્ર ચક્રાનુસાર એરંડાના પાંગ ઉપર શુભ અને અશુભ અને લાના ધણ બરાબર ચાલશે. એટલે તેજી કારક દુર મહાના એર ઢાના પ'ચાંગ ઊપર હસ્તક્ષેપ થાય છે, બીજી તરફ મંદીકાર સૌમ્યગ્રહાના અભિપ્રાય પણ એવા જ છે. એ પ્રમાણે બન્ને પારટીઓનુ મંતવ્ય જોતાં આ વર્ષે એરડાના ભાવમાં બન્ને તરફી વધઘટ ખુબ ચાલશે. ભાવાની વધધટમાં ચેાડી તેજી અને વધુ મદીના પ્રભાવ રહેશે, સખ્યાત્મક દૃષ્ટિથી વાર્ષિક વધધટની સીમા ૪૫ ટકાની જણાય છે.
આ લેખ લખતી વખત એરંડા વાયદા એના ભાવ ૧૫૫ છે. આ સંખ્યાય વધવામાં ૧૫ ટકા, ઉષ્મા ખાવતાં ઉંચામાં ભલે ૧૭૦-૧૭૫ થાય. પણ વધારે તેનું ધ્યાન નથી- યારે લટવામાં ૩૦-૩૫ ટકાનો પ્રસગ આવે. એટલે ૧૦-૧૨૫ના ભાવ થવા કાઈ માટી વાત નથી. એક દર ૧૨૫થી ૧૭૫ના વચમાં એરડાના ભાવા રહેશે.
ચાન્સ નબર ૧- તા. ૧૫ સપ્ટેમ્બર ૧૯૫૮થી તા. ૧૦ નવેમ્બર સુધીના ૫૫ દિવસેામાં ભધિકતર તેજી અને થોડી મંદી થશે. આ સમયે વૃષભના મંગલ એરડાના પગને ભેદતા શનીથી સમ *સમ યાગ કરે છે. તેથી કાંઇક #માચાર પાકની નુકસાનીના પ્રગટ થતાં અને તેજ સમયે 'તર રાષ્ટ્રીય માગણી વધવાથી એરડાના ભાવમાં સહેજે ૧૦-૧૨ ટકાના ઉછાલા આવવા જણાય છે. જ્યારે ૪-૫ ટકા ઘટી પણ જાય. ચ્યા પ્રમાણે આ ચાન્સ નબર ૧ દિવસ ૫૫ના સમયમાં એર'ડાના ભાવ ૧૫૦થી ૧૬૭ સાસપાસ વધઘટમાં રહે.
ચાન્સ નખર ૨- તા. ૧૨ નવેમ્બરથી (કાર્તિકી વર્ષોર્ નથી) તા. ૩૧ ડીસેમ્બર ૧૯૫૮ દિવસ ૫૦ સુધીમાં થાડી તેજી અને વધુ ભઠ્ઠી આવવાની જણાય છે. આ ૫૦ દિવસના મધ્યમાં શની ગ્રહ વૃશ્વિક રાશિ જાડે છે અને મંગલ ગ્રહનુ મેષ રાશિ ઉપર આવવુ તે એર'ડાની મૂલ તેજીને સમાપ્ત કરે છે. તેથી ચાન્સ નબર ૧માં બતાવેલ ઉંચા ભાવથી વધવામાં ૫ ટકા અને ઘટવામાં ૨૦ ટકા નીકલવા જાય છે. તેથી ચાન્સ નબર ૨માં એર’ડા ૧૭૦થી ૧૪૫ના દરમીયાનમાં રહે એમ લાગે છે. સૂચીત મદીના ચાન્સના વેપારી ભાઇઓ સારી રીતે ઉપયાગ કરો
ચાન્સ નબર ૩– તા. ૧ જાનેવારી ૧૯૫૯થી તા. ૧૫ માસ સુધીના ૭૪ વિસામાં બન્ને તરફ વધધટ રહેરો. ચાન્સ નમ્બર ત્રણના અંતગત ગ્રહ સંયોગા જોતાં-મરડાના ભાવમાં અહીંમા અને તરી વધઘટ થશે. ભા ૭૪ વિસામાં સંખ્યાની દૃષ્ટિથી ૧૫થી ૨૦ ટકાની વધધટની અસર રહેશે. સખ્યા રૂપથી ચાન્સ નબર ૨માં જણાવેલ ૧૪૫ થી ૧૦ વધે અને ઘટવામાં ૧૫ ટકા ઘટે. એટલે ૧૫૫ થી ૧૩૦ ની મધ્યમાં સાવ રહે.
ચાન્સ નબર ૪ તા, ૧૬ માર્ચ ૧૯૫૯થી તા. ૨૫ મે સુધીનાં ૭૦ દિવસેામાં થોડી તેજી અને વધુ મદી ભાવે તેમ જણાય છે. ચાન્સ નખર ૪માં એરડાના મે વાયો તો ચાલુ જ છે. પણ માના ભાખરમાં અથવા એપ્રીલની શરૂઆતમાં *બર વાયદાના પ્રારંભ થશે. વસ્તુતઃ બન્ને વાયદાના અંતર (ગાળા)નેા વ્યાપારી ભાઇઓ ધ્યાનમાં રાખે, ગ્રહ ગણનાની દૃષ્ટિથી ૐતેજી અને ૐમદીની પાલ થાય. સંખ્યાત્મક દૃષ્ટિથી ચાન્સ નં. ૩માં સૂચિત ભાવ ૧૩૫ થી ૫-૭ ટકા વધતાં ૧૪૨ના ભાવ થાય, જ્યારે ૧૦-૧૨ ટકા લટતાં ૧૨૩ આસપાસ થાય. ચા નં. ૪માં એરડાના ભાવની ચાલ ૧૪૫ થી ૧૨૨ સુધી જાય.
ચાન્સ નં. ૫ તા. ૨૬ મેથી તા. ૨૦ જુલાઇ દિવસ ૨૫ માં થોડી તેજી અને વધારે મ'દી; ચાન્સ ન. પના બ્યમાં પ્રાથમીક 、િચારણાથી એક સારી તેજી ખાવાંની સાથે જ ભાવેામાં મંદીની ચાલ રહેશે, સંખ્યા ની દૃષ્ટીથી ૧૦ ટકા વધત, ૧૫ ટકા ઘટવાના સંભવ છે. ભાવો રૂપે તેજીમાં ૧૩૫ થી ૧૪૫ અને નદીમાં ૧૩૫ થી ૧૨૦ એકર ભાવોની ચાલ ૧૨૦ થી ૧૪૫ સુધીમાં રહેશે,
ચાન્સ ન-૬ ૨૧ જુલાઈથી તા. ૧૦ ઓગસ્ટ સુધી દિવસ ૨૦ માં અન્ને તરફ વધધટ રહેશે. ચાન્સ ન. ૬ માં વાયદો સપ્ટેંબર ચાલશે. મહચ્યા જુલાઇની આખર અથવા આગસ્ટની શરૂઆતમાં ૧૯૬૦ ના મે વાયદો ચાલુ થશે. સપ્ટેમ્બર અને મે વાયદાના બદલાના ખ્યાલ રાખીને વેપારી કામ કરે. આા ૨૦ દિવસના ગ્રહ સંયોગ જોતાં ભાવોની ચાલ થોડી મંદી અને મધુ તેજીની ધારણા છે. તેથી ૐ મંદી ચાલે અને ૐ તેજીને પ્રસંગ આવે. સખ્યાની દ્રષ્ટીથી ૫-૭ ટકા ઘટે, અને ૧૦-૧૨ ટકા વધે, નીચામાં ૧૩૦ થી ૧૨ સુધી જાય તે વધવામાં ૧૩૦ થી ૧૪૨ સુધી ભાવથાય.
ચાન્સ નં.-૭ તા. ૧૧ ઓગસ્ટ થી તા. ૩૦ Üાભર સુધી, નિસ ૫૦માં ચઢી તેજી અને વધુ મંદી જણાય છે. માન્યા નડે છાં