________________
૬] ૯. ધનેશ ગુરૂ- આ વર્ષ કન્યા સંક્રાંતિ ગુરૂવારે થાય છે. તેથી આ વર્ષે મુડીવાદી અને મજુર વચ્ચેની કલુષિત ભાવના ઘટશે. વ્યાપાર-વ્ય વસાયમાં પ્રગતિ થાય. ભારતીય સરકાર દ્વારા ચલાવેલી બીજી પંચવર્ષીય યોજનામાં વખતે વખત સહકાર મલતે રહે. ભારત સરકારના તરફથી વપારીઓને વખતસર મોલિક સહકાર મલતે રહે. ભારત વર્ષના જંગલોમાં વૃક્ષોની વૃદ્ધિ થાય. અને ફળ-ફૂલ લતાએથી જમીન લીલીછમ રહે. આ વર્ષ જનતાને વ્યાપારમાં ઉત્સાહ રહે અને ધનની પણ છુટ રહે.
૧૦. રસેશ શની- આ વર્ષ તુલા રાશિનું સંક્રમણ શનીવારે થાય છે. તેથી રસેશ શનીના તરફથી બકરી. ગાય. હાથી ઘોડા ગધેડા ઉંટ અને ભેંશ વગેરે પગા પશુઓમાં ગહતુસંબંધી બીમારી વધે અને તેથી પશુએના મૃત્યુ પણ વધે. આ પ્રમાણે તેલના કારખાનામાં ઉપદ્રવ થાય અને ભગિકેડની પ્રવૃત્તિ થાય, તેલ, ખલ, કેયલા આદિની ઉપજ (ઉત્પત્તી) ઓછી થાય. તથા ચઢી આવેલ વાદળ વરસ્યા વિના વિખરાઈ જાય
• ભારતીય શાસન પ્રણાલીમાં ગયા વર્ષે પ્રવેશ લગ્ન કુંડલી બે હજાર વર્ષથી સમ્રાટ વિક્રમાદિત્યે કાર્તિક સુદ ૧ ના આરબ કાલથી વર્ષારંભની માન્યતા આપી. આ વર્ષને વ્યાપારિક ગણનામ આથીક ઉપજ ખ' (આવક જાવક)માં માનવામાં માવ્યું છે, તેની સાથે સંકળ-દુકાળ, વિન, શાંતિ-વ્યાધિ-આરોગ્યતાઅનાજની પેદાશની ભૂમિકામાં આ વર્ષ મનાય છે.
પ્રાચીનતમ કાલથી વર્ષની શરૂઆત અમાન્ત અને પ્રતિપદાના આરંભકા નથી માનવામાં આવી છે. તિથિના આર એમ જે લગ્ન ચાલતું હોય, પૂર્વ દિશામાં ઉદિત આ લગ્નથી જ આ વર્ષના પૂર્વોક્ત પ્રસંગેના નિ જ્યોતિષાચાર્યોએ બતાવેલ છે. તેથી કાર્તિકી વિક્રમ સંવત ૨૦૧૫ ના પ્રવેશની લગ્ન કુંડલી ઉપરથી વર્ષને ભાવિ નિર્ણય સચિત કરાય છે.
ગ્રહ પરિષદના રાજકીય અધિકાર–રાજ સમ્રાટ સૂર્ય, મંત્રી અથવા મહા અમાત્ય ચંદ્ર; મંત્રી મુ, કુટનીતિજ્ઞ શક; સેનાપતિ મંગલ અર્થ
સચીવ બુધ, ન્યાય શાસક થની ગુપ્તચર રાહુ, પ્રગટ તમ કg; યંત્ર મશીનરી વિભાગને નાયક હર્ષલ; તાર પડીએ 'આદિને સંચાલક નેપમ્યુન; અણુ અને વિજલીને અધિનાયક ખુટ; પ્રજા વિભાગ પૃથવી; દેહ યા મૂર્ત સ્વરૂપ લગ્ન; મથન અને તરંગીને સંચાલક મન;
ગ્રહ પરિષદના વ્યાપારી અધિકાર-વ્યાપકતાને પહેલા પ્રતિનિધિ પૃથ્વી; બજાર અને એસોસીએશનને સંચાલક રાહ; વ્યાપારનો ચાલક કેતુ; ધંધા ટ્રેડ) ને પ્રતિનિધિ સર્વ; મેનેજીગ એજંટ ચંદ્ર; સમિતીને સભ્ય ગુર; ભાગીદારને સદસ્ય શની, દલાલ બુધ; સેલીસીટર (કાયદાને સલાહકાર ) મંગલ એડીટર (હિસાબ તપાસનાર ) શk; અતિરીક સંચાલક હર્ષલ; ગ્રાહક લેનાર-વેચનાર નેપસ્યુન; સંદીગ્રતા અથવા ધિલ કર્તા પ્લેટ; પરિણામ દાતા અથવા દહ-લગ્ન; મુક્ત ભેગી મન;
આ વર્ષે રાષ્ટ્રનાયક સૂર્ય અને ચંદ્ર સાતમા અને આઠમા સ્થાનના પ્રતિનીધિ થઈને સ્થાનીય દૃષ્ટિથી રાજભવનમાં બીરાજમાન છે. એનીજ નજીકમાં (પાસ) મહામંત્રી ગુરૂ અને શુક બેઠેલા છે. આ ચાર મુખીમાએના વચમાં વચમાં વરૂણરાજ (યુ) બેઠેલા છે. આ પચિ મુખીમાએના પ્રતીનીધીત્વમાં પર્વ અને ઉત્તર દિશાના પૃથ્વી ખંડને સમાવેશ થાય છે. આ ભૂમિખંડના સ્વામીત્વને પશ્ચિમ દિશાની અધિષ્ઠાતુ તુલા રાશિએ ઘેરી લીધેલ છે. બીજી તરફ સુર્ય અને ચંદ્રના નૈસર્ગીક સ્થાને અભ્યદય-સપ્તમ અષ્ટમ સ્થાનમાં થયેલ છે. જે પશ્ચિમ દિશાને પ્રાણાધાર છે. આ પ્રકારની કહાની તારતમ્યતા જોતા ભારતીય પાકૅમાં રાષ્ટ્રપતિ, મહા અમાત્ય, મહામંત્રી અને રાજકીય પરિષના સદસ્ય મુદ:યને આપણે સમય અધિક્તર પર રાષ્ટ્રની ચિંતામાં લગાડવો પડે, ભારતીય શાસકેની સન્મુખ વારંવાર જપાન ચીન રશીયા અને પશ્ચિમ એશિયા ખંડના આરબ પ્રદેશઃ એ પ્રમાણે વિશ્વની મહાન શક્તિએ બીટન-અમેરિકાના શાસન નાયકેથી બે ચાર વખત નહિ પરંતુ ઘણી વખત પ્રાસંગીક બાબતોમાં સવાલ-જવાબેના ઘર્ષણમાં બધે સમય વિતાવ પડે. વિશેષ વિચારણીય પ્રસંગ તે આ છે કે અમારી પ્રહ કોન્સીલમાં બેઠેલ કુટનીતિન (શુક્ર) પિતાના ઘર (તુલા રાશિમાં છે. જ્યારે ગુરૂ તુતીયેશ અને વ્યયેશ થઇને કૌટીલ્ય અને શુકના લરમાં છે. ખરું જોતાં શાંતિના મહાદત ભારતના મહામંત્રી પંડિત જવાહરલાલ નહેરની લાખવાર કરાયેલ શાંતિની દલીલ
10
ચય