________________
કાર્તિકી સંવત ૨૦૧૫ ના વર્ષને વર્તારા
લેખકઃ પડિત બિહારીલાલ શર્મા દેવ ભૂલચ' ૨૭૧ કાલમાદેવી રોડ, રામ મંદિર બીડીંગ, ત્રીજે માળે મુંબઈ-૨. તારનું કે: ભાવીરૂપ મુંબઈ
ટેલીફેન નં. ૧૯૦૭ર ૧. વર્ષને રાજે બુધ-વર્ષને પ્રવેશ કાર્તિક સુદ ૧ બુધવારની સાક્ષીમાં થાય છે. તેયો રાજ બુધનો અભિપ્રાય જોતાં આ વર્ષમાં ૧ નાની ગર્ભ સમુચિત રૂપમાં વધારો થશે અને એમાસામાં વરસાદ પણ સમુચિત રૂપથી થશે (વરસશે. આ વર્ષ માંગલિક કામમાં વ્રત-જનોઈ વાસ્તુ પતિઠા-દીક્ષા અને ખિન્ન ભિન્ન પ્રકારના ધાર્મિક ઉત્સવની વિશેષતા રહેશે. ચામુદાયિક કામમાં ધાર્મિક સંમેલન સંત સભા અને તીર્થોપર જનમેળા અધિક થશે. ધર્માચાર્યોની આજના પચાસ ટકા સફલ રહેશે. અશિ. મતાની દૃષ્ટિથી આ વર્ષ એ રહેશે. ધાન્ય ફલની પેદાશ ધણી સારી રહે. વ્યાપાર-વ્યવસાયની આર્થિક સમસ્યાઓનું પ્રસંગે-પ્રસંગે સમાધાન થતું રહેશે. * ૨. મંત્રી ચંદ્ર- આ વર્ષે મેષ સંક્રાંતિનું સંમણ ચંદ્રવારમાં થાય છે. તેથી મંત્રી અથવા સેનાપતિ કામ ચંદ્રના માલીન રહેશે. ખરેખર મા વર્ષ કુદરતી પ્રસન્નતાઓમાં ઋતુની કમાનતા રહેશે. રાજ પ્રબંધને ભારે પ્રભાવ રહેશે. ચૌમાસામાં વરક્ષાદ નીયમીત રૂપમાં વરસશે. ધાન્યની ઉત્પત્તી સંતોષજનક રહેશે. શિયાળા અને ઉનાળામાં વાયુમંડલ સ્વચ્છ રહેશે. જનતા સુખી અને સમૃદ્ધ થશે. - ૩ ધાજેશ ચંદ્ર- આ વર્ષ ધનુ સંક્રાંતિનું સંક્રમણ ચંદ્રવારમાં થાય છે, તેથી આ વર્ષ અનાજની ઉપજમાં ઘઉં, જવ, ચણા, અલસી, અરવ, રાઈની પેદાસ (ઠીક) રૂપમાં થશે. મનુષ્ય અને પશુઓમાં પ્રજા-સંતતીની ઉત્પત્તિ અધિક પ્રમાણમાં થાય. દુધ-દહીં અને ઘી ની ઉપન વાજબી માં થશે. આ પ્રમાણે ધાગ્યેશ ચદ્રને અભિપ્રાય છે.
૪. નીરસેલ બુધ- આ વર્ષ મકર રાશિનું સમણુ બુલ કારમાં થાય છે. તેથી કપડામાં રગેલ કપડું, છાપેલ વસ્ત્ર-છાંટ, જાડી-લહેરીયા યુવા ભરેલાં વસ્ત્ર તથા ચાદરી, દરી-જાજમ-ગાલીચાના માલની અછત રહેશે.
અને તેના ભાવ વધે. સામુદ્રી વસ્તુઓમાં વાંખ-છીપ મોતી-ચંદન વગેરેની પિટ વસ્તુઓની પેદાર ઓછી રહે. તથા તેમની કીંમત બમણી થાય એમ બુલની ધારણા છે.
૫. ફલેશ ની- મા વર્ષ મીન સંક્રાંતિનું હમણુ શનીવારમાં થાય છે. તેથી આ વર્ષ વૃક્ષ, વેલડી, ન તથા તે સંબંધી જે વસ્તુ એ પેદા થાય તે ઓછી થાય. એટલે લાકડી, કાયલા. ફળ-ફૂલ વાસ-ચારા આદિ વસ્તુઓની પેદાશમાં ઓછાશ થાય. અને આ ચીજોના ભાવ વધે. કોઈ જગ્યાએ ચેર–લુટારા-ડાકુ આદિના ઉપદ્રવથી જનતાને તકલીફ થાય. ઉત્તર પ્રદેશમાં બહીમ વધારે પડે. અને જનતાને તકલીફ વેઠવી પડે. આ સાલ કીડા-મકોડા માંકડ-મચ્છર વગેરે જંતુઓ તથા જુદા જુદા પ્રકારની બીમારીથી જનતામાં વ્યાકુલતા રહે.
૬ મેઘેશ ચંદ્ર- આ વર્ષ સર્ષ આદ્ર નક્ષત્રમાં પ્રવેશ સેમવારે થાય છે. તેથી આ વર્ષે પશુઓમાં ગાય-ભેંસ, બકરી-ગધેડી આદિના વંશ (સંતાન) માં વૃદ્ધિ થાય. એ પ્રમાણે વસંતઋતુ તથા અશાડી પાકમાં ઉત્પન્ન થનાર તમામ અનાજની ઉત્પત્તી ઠીક રૂપમાં થાય. તેવીજ રીતે રામ જાંબુ, જામફળ ચીકુ, બોર, નારંગી, સેવ, એરણ, કાકડી આદિની ઉત્પત્તી વધુ પ્રમામાં થાય. તથા તેને ધશેષ લાભ થાય.
૭. સસ્પેશ ગુરૂ- આ વર્ષ કક' રાશિને પ્રવેશ ગુરૂવારે થાય છે. તેથી અા વર્ષ વક્ત એના તરફથી સમા-સે સાઇટી આજનાની પ્રવૃત્તિ વધે. ધર્માચાર્યો તથા મુખ્ય ધમાં કે સંસ્થાના કાર્યકર્તાઓને ઉત્સાહ વધે. પાંચવર્ષીય યેજનાની પ્રગતિ થાય. ચોમાસામાં વખતે વખત વરસાદ માટે અને તેથી અનાજ સારી રીતે પાકે. રસમાં ઘી, તેલ, દુધ, દહીં, મધ વગેરે વ ન પેદાશમાં વૃદ્ધિ થાય. ક્રિયા-કાંડ કરનારની પ્રવૃત્તિ વધી રહે.
૮. દુગેય ચંદ્ર- આ વર્ષ સિંહ સક્રાંતિને પ્રવેશ સોમવારે થાય છે. તેથી આ વર્ષે ભારતીય મુખ્ય સેનાપતિના તરાથી સેનિક થવસ્થા સારી રહે. સૈનિકમાં કર્તવ્ય પાલનની ભાવના વધે. સરહદનું કાર્ય સારૂં થાય. તમની ઉપજ સારી થાય. જેથી ગોળ ખાંડ અને તેલના ઉત્પાદનમાં વૃદ્ધિ થાય. ગાયને વંશ વધે ગોશાલના કાર્યવાઓને વણા મળે. ભારતનો આર્થિક ઉન્નતિ સારી થાય,