________________
કવાર શાંતિ તે ક્રાઈવાર અતિ જણાશે. વાયદા-દ્દાના કામમાં સાધારણ લાભ મળશે. = રાગ અને સામાજીક સમસ્યાઓ વારંવાર આવશે. વન ઉદાસીનતા રહેશે. મીનને લાભ, સ્થાનીય કારોબારમાં વૃદ્ધિ, સવાશથી બારામ, અને દુકાન અને મકાન તરાથી અનુકુલતા રહેશે. ભાઈ અને મિત્રો તરફથી સાધારણ સહયોગ મલતે રહેશે. કુટુંબ-પરિવારથી
અવાર તેાષ અને કોઈવાર અસંતોષ હેરો. સુય દશા તા. ૧૫ નવે. બરથી ૨૦ દિવસ રહેશે. સાધારણ તે પાર ૫ડેરણામે દેખાશે. ચંદ્ર દશા તા. ૬ વસેમ્બરથી ૫૦ દિવસ રહેશે. કોઈવાર ઉત્તમ લાભ મળશે. અને કોઈવાર સાધારણુ હાની ઉઠાવવી પડશે. મંગળ દશા તા. ૨૬ જાન્યુઆરીથી ૨૮ દિવસ રહેશે. ખાસ કરીને સ્ત્રી તરફથી અશાંતિ થાય અથવા અકસ્માત થાય. બુધની દશા તા. ૨૪ ફેબમારીથી ૫૬ દિવસ રહેશે. ૪-૫-૬ સ્થાનમાં પરિભ્રમણ કરતે બુધ-સહેજ અશાંતિને બાદ કરતાં બધી અનુકુળતા મળશે. શની દશા તા. ૧૭ એપ્રીલથી ૩૬ દિવસ રહેશે. પરિવારીક સંતાપ અને વ્યાપાર ધંધા બાબતમાં ચિંતા રહેશે. ગુરૂ દશા તા. ૨૫ મેથી ૫૮ દિવસ રહેશે. કાયલાં કાર્ય ચાલુ થશે. ચિંતામાં ઘસડે થશે. પ્રસન્નતા વધશે. અણધાર્યો લાભ મળે. રાહુ દશા તા. ૨૪ જુલાઈથી ૪ર દિવસ રહેશે. બધી રીતે ફાયદો થશે. શુક્ર દશા તા. ૬ સપ્ટેમ્બરથી ૭૦ દિવસ રહે. ઉત્તમ મધ્યમ કનિષ્ઠ ત્રણે પ્રકારનાં પરિણામ મળે.
ધનુન-પો-બા-ભી-ભુ-ધા-ફ-હા-ભે) શ્રીમાન ? આ વર્ષ આપના માટે પુરી કસોટીનું છે. આપના કામે માં ધીરજતાની સાથે સફલતાએ મળશે. બાવકની સાથે સાથે શુભ અને સારા કામમાં ઘનને ખર્ચ થશે. તથા આરોગ્ય સારું રહેશે. છતાં પણ કોઈ કોઈ વખત વાયુની તકલીફ રહેશે. કોઈ જગ્યાએ ચેટ લાગે. કુટુંબ-પરિવાર અને આર્થિક સ્થિતિમાં અનુકુલતા રહેશે. ભાઈ-બહેન અને મિત્રો તરફથી સહાયતા મળે. જમીન મકાન દુકાન તથા સ્થાનીય કારોબારમાં સહાયતા મળે. વાહન કારોબારમાં અનુકૂલતા રહે. પણ કેતુની કરામત વડે કે કોઈ વખત સાધારણ પ્રતિકુળતા પણ માલમ પડે. આ વર્ષ સંતાન પક્ષમાં વિશેષ પરિવર્તન શીલ છે. બુદ્ધિની વૃદ્ધિના સાથે સાથે કોઈ વિશેષ આયોજન (ઉધોગ)નું થવું જાય છે. શત્રુ હરે, રાગ ઘટે, તકલીફ દૂર થાય સ્ત્રી પક્ષ સાધારણું રહેશે. ગુપ્ત મમ વેદનાની અજર રહે. આ વર્ષ ભાગ્ય આપના સાથે રહેશે. રાજગાર અને ધંધા-વેપારમાં પ્રાય
સફલતા મળશે. શુક દશા તા ૬ ઓકટોબરથી૭૦ દિવસ રહેશે. ૧૦-૧૧-[૫૭, ૧૨ મા સ્થાનમાં શું પરિભ્રમણ કરે છે. કોઈ વખત સારે, કઈ વખત ખરાબ, એ પ્રમાણે શુક મધ્યમફળ આપશે. સયદશા-તા. ૧૫ ડીસેંબરથી ૨૦ દિવસ રહેશે. નવીન ઉદ્યમથી લાભ પહુચે. ચંદ્ર દશા તા. ૪ જાને વારીથી ૫૦ દિવસ રહેશે. ચાલતા કારોબારમાં દખલગિરિ થાય. સમય મધ્યમ. મંગળ દશા-તા. ૨૨ ફેબ્રુઆરીથી ૩૦ દિવસ રહેશે. જે સર્વ પ્રકારે લાભ આપનાર છે. અનુકુલતા રહે. બુધ દશા-તા. ૨૨ માર્ચથી ૫૨ દિવસ રહેશે ૪-૫-૬ઠા સ્થાનમાં બુધ ચાલે છે. તે કોઈ વખત સારૂં કઈ વખત મધ્યમ તથા કઈ વખત માઠું લ આપશે. શનિ દશા તા. ૧૮ મેથી ૩૫ દિવસ રહે છે. શારીરીક વેદના અને ફીકર ચિંતા ઉત્પન્ન કરશે. ગુરૂ દશા તા. ૨૬ જુનથી ૫૮ દિવસ રહેશે. અનાયાસે કોઈ શુભ પ્રસં. ગના કાર્ય માં ખર્ચને ભાર ઉઠાવ પડે. રાહુ દશા તા. ૨૪ ઓગસ્ટથી ૪૨ દિવસ રહેશે. વ્યાપાર ધંધામાં લાભ. સ્થાનીય કામમાં અનુકૂલતા રહે અને રોજગારમાં સળતા મળે,
મકર (ભ. જા. જી. જી. જે. જે. ખા. ખી. ખુ. ખે. . . .. ગી. ) શ્રીમાન ! આ વર્ષ આપનું આરોગ્ય ગરબડમાં રહેશે. આ પ્રકારે ધન-કુટુંબ અને પરિવાર તરફથી પણ કોઈ વખત અનુલતા તે કઈ વખત પ્રતિકુસતા માલમ પડશે, ભાઈ–બહેન અને મિત્રો તરાથી અસંતોષ રહે. જમીન દુકાન અને મકાન તથા સ્થાઈ કારોબારેમ વિશેષતા રહેશે. સુખની અભિવૃદ્ધિ થાય. વિચારોમાં અસ્થિરતા રહે અને મસ્તક વેદનાની અક્ષર રહે. સંતાનને કષ્ટ પડે. શત્રુ અને વિપક્ષીઓને નાશ થાય સામાજીક કાર્યમાં પ્રતિષ્ઠા વધે. સ્ત્રી, સટ્ટા, લેટરી, દલાલી આદિના કામમાં ઉત્સાહ વધે દ્રવ્યને લાભ મળે. કેટથી નીચેના ભાગમાં સાધારણ પીડા રહે. આ વર્ષે ભાગ્ય સારૂ રહેશે. તથા અટકેલાં કામ ચાલુ થશે. રોજગાર ધંધા પાણીમાં અનુકલતા રહેશે. માન પ્રતિષ્ઠા વધે મુકદમાં બાજીમાં જીત થાય. કઈ પણ કાર્યમાં સફળતા આપની સાથે રહેશે. ખર્ચની અધિકતાથી મુકેલી માલુમ પડે. શુક્ર દશા તા. ૫ નવેંબરથી ૭૦ દિવસ રહેશે. ૧૦મા, ૧૧, ૧૨મા સ્થાનમાં ચાલતે શુક્ર પ્રાયે અનુકુલ રહેશે, વેપાર-રાજગોર માં લાભ, રાજ વર્ગમાં છત યશ તથા કીતિ' આપશે. સુર્ય દ્રશા તા૧૪ જાનેવારીથી ૨૦ દિવસ રહેશે. જે સાધારણ ફક્ષની સયક છે. ચંદ્ર દશા