SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬]મ્બરથી ૫૦ દિવસ રહેશે. કોઇકવાર ખરાબ ફળ આપીને પણ સમય સારો જાય. કન્યા (ર-પા-પી-પુ-"--ઠ-૫-૫) શ્રીમાન આ વર્ષ ખાય કરીને આપના ધન-કુટુંબ આદિ પક્ષમાં ખાસ પરિવર્તન થશે. ભાઈ-ભાભી બેન-બનેવીના તરફથી પ્રસંગે પ્રસંગે સહગ પ્રાપ્ત થાય, જમીન મકાન વાહન અને સ્થાનિક વ્યવસ્થાઓમાં સામાન્ય અંતરાય આવી પડે. બુદ્ધિ અને સંતાનના માટે આ બધું સારું રહેશે. આંતરિક બાબતોમાં શત્રુઓ અને રોગના હુમલા રહે. સ્ત્રી પક્ષમાં સામાન્ય ઉપદ્રવ એવું માલુમ પડે. સટ્ટા-વાયદામાં કોઈ વખત લાલ અને કઈ વખત નુકસાન રહે. ગુપ્તાંગની વેદના મટે. આ વર્ષ ભાગ્ય તરફથી પુર્ણ સહયોગ આપશે. પણ ભાગ્યનાં સામાન્ય ચક્કર પણ આવે. વ્યાપાર ધંધા-રોજગાર તે સમય સમય ઉપર અનુકુલતા આવશે. અાવક બરાબર થશે. પારિવારીક પક્ષમાં ખર્ચ થાય. આરોગ્ય સાધારણ ઠીક રહેશે. ચંદ્ર દશા તા. ૬ ઓકટોબરથી ૫૦ દિવસ સુધી રહેશે-ધારેલા કાર્યમાં સામાન્ય સફળતા મળશે. મંગળ દશા તા. ૨૫ નવેંબરથી ૨૮ દિવસ સુધી. બુદ્ધિ અને વિચાર ધારામાં વિકૃતિ ઉત્પન્ન થશે. તાનને વેદના થાય. બુધ દશા તા. ૨૩ ડીસેમ્બરથી ૫૬ દિવસ રહેશે. ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારનાં (લ બુધ દશા આપશે. શની દશા તા. ૧૬ ફેબ્રુઆરીથી ૩૬ દિવસ રહેશે. કલેશ અને અશાંતિનું વાતાવરણ વધારે પ્રમાણમાં રહે. ગુરૂ દશા તા. ૨૪ માર્ચથી ૫૮ દિવસ રહેશે. કુટુંબ પરિવારમાં સુખ શાંતિ રહેતાં સ્થાયી કથની વૃદ્ધિ થાય. રાહ દશા તા. ૨૩ મેથી ૪૨ દિવસ રહેશે. આ દિશામાં તમારા હાથથી કઈ એચીંતા ઉલટા સીધા કામ થશે. તેથી સાવધાની પુર્વક રહેવું, શુક્ર દશા તા. ૪ જુલાઈથી ૭૦ દિવસ રહેશે. કેઈવાર સારું અને કોઈ વખત તેથી પણ સારું ફળ આપે. સૂર્ય દશા તા. ૧૬ સપ્ટેમ્બરથી ૨૦ દિવસ રહેશે. ચાલતા સુખેમાં વિખ આવી પડે. તુલા (રા-રી-રૂ-૨- તા-તીર્તુ–તે) શ્રીમાન? આ વર્ષ આપને બહુજ મહત્વશાળી દહેશે. તન-મન-ધન બાબતમાં ઉન્નતિ સુચક છે. પરિવારિકા તરફથી કેઈકવાર ચિંતા દેખાશે. કુટુંબ પરિવારથી સમય સમય ઉપર સહન મલ. જમીન મકાને દુકાન વાહન અને સંતાન બુદ્ધિ તરમાં અનુકલતા રહેશે. શત્રુ રાગ અને ઉત્તરાધિકારી વર્ગના દર્શન કોઈ કોઈ વાર થશે. સ્ત્રીની સરકૃતિ પીડા થશે. પટ્ટા વાયદા દલાલીના કામમાં જઈવાર ઘણે લાભ અને ઈવાર થોડી હાનિ પહેએિ. ગુપ્ત વેદનાએ હરસ મસા પ્રમેહ વગેરે વેદનાની તકલીફ રહેશે. ભાગ્ય સારું રહેશે. ધાર્મિક કામ યાત્રા દેવદર્શન-સંત સમાગમને લાભ થશે. રાજકાર્યમાં છત મળશે. રોજગારની પ્રાપ્તિ થશે અને વેપારમાં ફાયદો જણાશે. ખર્ચ કજ' અને લેન દેણની વ્યવસ્થા ચાલુ રહેશે. ચંદ્ર દશા તા. ૬ નવેંબરથી ૫૦ દિવસ રહેશે. આ દશામાં રૂકાવટ દુર થાય અને નવા કામની પ્રવૃત્તિ થાય. આનંદના કાર્યો પ્રાપ્ત થશે. મંગળ દશા તા. ૨૬ ડીસેમ્બરથી ૨૮ દિવસ રહેશે. આ દશામાં વિઝ-ઝઘડા ચાલુ રહેશે. બુધ દશા તા. ૨૫ જાનેવારીથી ૫૬ દિવસ ચાલશે અને ૩-૪-૫ માં સ્થાનમાં ભ્રમણ કરશે આ દશામાં સહાય મલશે. સ્થાનનું પરિવર્તન થાય. કાર્યની ઉન્નતિ થાય. સંતાન તરફથી સંતોષ અને સહયોગ મલતે રહે. શની દશા તા. ૧૮ માર્ચથી ૩૬ દિવસ રહેશે. મિત્રો તરફથી કોઈ પ્રસંગને ફેંસલો થશે. નવા કાર્યની પ્રવૃતિ થશે. ભાઇને વેદના અને બહેનને પીડા અને ચોટ લાગે. ગુરુ દશા તા. ૨૪ એપ્રીલથી ૫૮ દિવસ રહેશે. પરિવારમાં પ્રસન્નતા વ્યાપક રીતે રહેશે. ધનનું આગમન વિશેષ પ્રકારે રહેશે. રોકાયેલા કાર્યો કરીથી ચાલુ થશે. રાહુની દશા તા. ૨૩ જુનથી ૪૨ દિવસ રહેશે. ચીંતા ખર્ચને કામ કરવા પડે. લેવા-દેવાની સમસ્યા તકલીફભળી થાય. શુકે દશા તા. ૬ ઓગસ્ટથી ૭૦ દિવસ રહેશે. આ દવામાં ઉત્તમ-મધ્યમ અને કનિષ્ઠ ત્રણ પ્રકારના પરિણામ આવશે. કંઈ વાર ખુશી અને કોઈ વાર નાખુશીના પ્રસંગ આવે. સુર્ય દશા તા. ૧૭ અકટોબરથી ૨૦ દિવસ રહેશે. ચિંતા વધે નારાઓને પ્રસંગ આવે. વૃશ્ચિક (તે-ના-ની-નુ-ને-નો-યા-થી-યુ) શ્રીમાન ! આ વર્ષ આપને માટે વિષમ સમસ્યાવાળું છે. ખાસ કરીને ખર્ચ કર્જ અને વહે વારીક લેણ-દેણની સમસ્યાઓમાં ઉલટા-સુલટી થાય. પણ કોઈપણ રીતે આવકને રસ્તે ચાલુ રહેશે. રાજ તરફની તકરારમાં ખિન્નતા રહેશે. છતાં પણ વિજય મળે. વેપાર ધંધામાં પ્રગતિ મળતાં લાભ પ્રાપ્ત થાય. ધાર્મિક કાર્યોમાં ખર્ચ લાગો. શુષ અથવાં માંગલિક પ્રસંગો ઉત્પન્ન થશે. આ વર્ષે ગુપ્ત મગની વિશેષ પ્રકારે વેદનાની ફરીઆદ રહેશે. દપતા પક્ષમાં
SR No.546324
Book TitleMahendra Jain Panchang 1958 1959
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1959
Total Pages74
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy