________________
:
છત્રીના વેપારીઓના લાભનું.
-
NE
-
જથ્થાબંધ છત્રીઓ સસ્તા ભાવે ખરીદ કરી વેપારમાં લાભ મેળવવો હોય તો લખો
ઇભરાહીમ કરીમ એન્ડ સન્સ. જાણીતા અને માનીતા હરણ છાપની છત્રીઓ તથા બીજી સરવે જાતની મજબુત બનાવટની ટકાઊ અને સત્તમ તરેહવાર છત્રીઓના વેપારી.
મારકેટ, ઇમામસીદ—મુંબઇ.