SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ दिगंबर जैन બંન્ને ?] શાંતિ મેળવી શકાય છે. બુદ્ધિને બહુ જલદીથી ને અતિશય ખીલવી શકાય છે, લેાકેાના આશિર્વાદો મેળવી શકાય છે, પવિત્રમાં પવિત્ર જીવન ગાળી શકાય છે અને મહા આત્મિક આનંદ ભાગવી શકાય છે; કારણકે ત્યાગની ખુબીજ એ છે કે ત્યાગની આગળ જગતની બધી વસ્તુઓ નીચી પડી જાય છે, એટલુંજ નહિ, પણ ખરા ત્યાગીને કાઈપણ વસ્તુ એની જરૂરજ પડતી નથી, અને જીંદગી ટકાવી રાખવા માટે જે વસ્તુઓની જરૂર હેય તે વસ્તુ બહુજ સહેલાઈથી તેને મળી શકે છે એટલે તેની અનેક જાતની ઉપાધિએ એછી થઇ જાય છે. તેથી પરમતત્ત્વની શોધ પાછળજ તેએ પેાતાની બધી શક્તિએ રાકી શકે છે, એટલે તેઓને અલા કિક આનંદ થાય તેમાં કંઈ નવાઈ નથી. ત્યાગ કાણ કરી શકે ? ત્યાગ આવી મહાન વસ્તુ છે અને જગના દરેક ધર્મો તથા દરેક મહાત્માએ તેને કબુલ રાખે છે, છતાં પણ તે એવી મુશ્કેલ બાબત છે કે કરોડા માણુસમાંથી પ્રાઈકથીજ ત્યાગ બની શકે છે, અને તેમાં પણ હારે ત્યાગીઓમાંથી કઈકનેાજ ત્યાગ સાચે હાય છે. બાકી ઘણાખરા તે ત્યાગના અમુક અમુક અગમાંજ રહી ગયેલા હેાય છે; કારણ કે ખરેખરા ત્યાગ કરવા, એ વાત મેહવાદીઓને માટે બહુજ મુશ્કેલ છે, માટે કેટલાક સા એમ કહેછે કે જેનાં અનેક જન્મનાં પુન્ય ઉદય થયાં હોય તેને ત્યાગ કરવાનુ સૂઝે છે, જેના જગતના મેહ છૂટી ગયા હૈાય તેને ત્યાગ કરવાનું સૂઝે છે, જેને વિષયાના કંટાળા લાગતા હાય તે માણુસથી ત્યાગ બની શકે છે, જગતના સુખદુ:ખના ધક્કાથી જે માણસેા હારી ગયા હાય અને નિરાશ થઇ ગયા હૈાય, તેથી ત્યાગ બની શકે છે, જે માણસેા પેાતાની ટુ'ક વખતની હયાત જીંદગી કરતાં પરલાકના ९३ જીવનની બહુજ વધારે મેટી કી ંમત સમજી શકતા હાય, તે માણસેાથી ત્યાગ બની શકે છે. દુનિયાદારીનાં વિષયાનાં સુખા કરતાં આત્માના આનનું સુખ અલાકિક છે, એમ જેને વિશ્વાસ બેસી ગયા હાય અથવાં અગર એ વાતની ખાત્રી થઈ ગઈ હેાય તે માણસા ત્યાગ કરી શકે છે, અને જે સજ્જને ત્યાગીઓની સેાબતમાં રહેતા હોય તથા જેએ કાંઇક ખાસ વધારે ઉંડાં તત્ત્વા સમજેલા હાય તેવા માણસા ત્યાગ કરી શકે છે, અને તેઓને ત્યાગ નભે છે તથા ફાયદાકારક થાય છે, પણ એ સિવાય દેખાદેખીને લીધે જે ત્યાગ કરવામાં આવે, રિવાજોની ખાતર જે ત્યાગ કરવામાં આવે, ફરજ પડવાને લીધે જે ત્યાગ કરવામાં આવે, લાચારીને લીધે જે ત્યાગ કરવામાં આવે, મૂર્ખાને લીધે આવેગમાં આવી જઇને જે ત્યાગ કરવામાં આવે અને મનમાં અનેક જાતની વાસનાએ ભરી રાખીને બહારથી ઘેાડીક વસ્તુઓને જે ત્યાગ કરવામાં આવે, તે ત્યાગની કાંઈ વધુ કીંમત નથી. અને એવા ખાટા ત્યાગથી કાંઇ સંગીન ફાયદો થતા નથી. એટલુજ નહિ પણ એવા ઉપલકીયા ત્યાગથી ધણી વખત પેાતાને તથા જનસમાજને બહુ નુકશાન થાય છે. માટે યાદ રાખજો કે જેમ ખરા ત્યાગના ફાયદા બેહદ છે તેમજ ખાટાત્યાગથી થતી ખરાબીએ પણ અતિશય છે, માટે ત્યાગમાં ન સપડાઈ જવાય એ બહુજ ધ્યાનમાં રાખવાની જરૂર છે કારણકે હાલના વખતમાં અપણા દેશમાં ખાટા ત્યાગ અતિશય વધી ગયેલા છે તેને લીધેજ દેશની ખરાખી થાય છે, માટે ખાટા ત્યાગમાં ન સી પડાય એ વાત બહુજ સંભાળવા જેવી છે. ત્યાગના પ્રકાર. સાચા ત્યાગમાં બેહદ ફાયદા છે અને ખાટા ત્યાગમાં અતિશય ખરાબી છે, માટે હવે આપણે ત્યાગના પ્રકારા જાણવાની તજવીજ કરવી જોઈએ; કરણકે જગતમાં કાં
SR No.543085
Book TitleDigambar Jain 1915 Varsh 08 Ank 01
Original Sutra AuthorN/A
AuthorMulchand Kisandas Kapadia
PublisherMulchand Kisandas Kapadia
Publication Year1915
Total Pages170
LanguageHindi
ClassificationMagazine, India_Digambar Jain, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy