________________
८०
તારાં પાપાની ક્ષમા કરશેજ. આ જે તારા સાથે ઘેાડુક પણ જ્ઞાન મેળવી, પ્રભુ પાસે ક્ષમા માંગે છે, તેની મુદ્દાજ સ્પષ્ટ જણાવે છે! સત્યતા દેખાઇ જાય છે! શાંતચિત્તને અત્રુપ્રવ!હજ સાક્ષાત્કાર જણાવે છે અને તે પ્રવાહરૂપ પાપ ધાવાઇ બહુાર પડે છે !
सचित्र खास अंक.
પુરૂષ—એનાં થાડાં પાપ ! પણ મારાં તે અગણીત અને તે કેટલાં ભયકર છે ! મારા શ્વેતુ ! મારા દેહમાં ક્રતું લાહીનુ એક બિંદુ પણ પાપની ક્રીયાથી અલગ નથી ! તે આ અધમાધમે-આ દૂરે-આ પાપામે મીતી આશા રાખવી વ્યર્થ છે !
વિ ભાઈ--સાંભળ, મારા ભવિય વીર ! સાંભળ ! ઉત્સાહ રાખ તે બધું સારૂં” થશે. સસારે દેશને એક નમુને સાંભળ
લાવણી—(ચેતે તે ચેતાવું તુને રે.)
સૂણે તેા સૂણાવું તુને રે જ જાળી જીવડા શ્રી પૂન્ને મેહ વાળ્યે, સંબધીઓએ ભમાવ્યેા,
લક્ષ્મીના લેાભે તણાયારે; જાળી જીવડા ૧
નિજ નારીને વિસારો, પરની તે પ્રિતે
ભાળી,
જંજાળી જીવડા ૨
સાચું સુખ શું તે દેનારી;
માથે છેણાં ઉંચા ઘાલી, છાતી કાઢી તે તે ચાલી, દૂનિયાને કીધી વહાલીરે; જ જાળી જીવડા ૩
ઉચા અત્તરા મંગાવી,
તેલ સુગંધી લગાવી, ઉચા વચ્ચે દેહ શું સજાવીરે; જ’જાળી જીવડા ૪
એવાં એવાં ગાંડા ઘેલાં, મૂકી દે નકામા ચાળાં,
જમકેરા ખાય ભાલારે;
જંજાળી જીવડા ૫
અહીં નથી કાઇ તારૂં, મિથ્યા ક્રાં વદે છે મારૂ,
વર્ષે ૮ ]
ક્રે’તાં તને લાગે ખારૂ રે; જાળી જીવડા ૬ પંખી ટાળુ સાથે મળ્યુ, ક્ષણમાં ઉડીને ચાલ્યુ, તેમાં તને શું જણાયું રે; જ જાળી જીવડા છ પણી પરપોટો ફૂટે, દેહથી તા છવા છૂટે,
પછી પાક માંથે મૂકે રે; જોળી જીવડા ૮ ઠાઠડીમાં ટીક ઘાલ્યે, ચાર જણે તે ઉપાડયા,
કાટે સૂવાડી સળગાવ્યારે; જ જાળી જીવડા ૯ હાય વેય નિત્ય કરે, નકામી પીડાને
વ્હારે,
દેહુની જો થય હાળીરે; જંજાળી જીવડા ૧૦ મોટા મેટા શાકાર, ગરીબ અને
ગમાર.
કાઇ રહ્યું ના ન રહેવાના; જ’જાળી જીવડા 11 સ'સારે ડૂબેલ પૂનસી, કાઢજે ના વત હસી,
યા
ઉરમાં ઉતાર ડીરે. જંજાળી જીવડા ૨ સાંભળ્યું કેટલા મેધ ! તારી ઉમરમાં તે કેટલાંને અગ્નિમાં આવ્યાં હશે ? તે! તને પશુ કાઇ ખાળશેજ ! એ શું તૂ જાણતા નથી ? જાણું છે, સમજે છે, તું છતાં કાં ન સમયને ગમાવે છે. તને એમ લાગે છે કે પ્રભૂ શું માફ કરનાર છે ? અરે ! આ માયાળુ પ્રભૂની તું માપી શકે? પ્રભૂની મુદ્રા શાંત છે, તે કાઇપર ગુસ્સે થતા નથી, જો ગુસ્સે થાય તા ખીજાને પણ કેમ ઉગારે ? આપણા પાપ; પશ્ચાતાપની ધૂનથીજ ધાવાશે, અંત:કરણ સાક્ થશે, ત્યારેજ જ્ઞાન પ્રાપ્ત થશે. શુ તારા જાણુમાં નથી કે આ ગળ કેટલાં બધાં અધમનરે પણ પદ્મતાપની નદીએ વહેવડાવી ! પાપ ધેાઇ આ સમુદ્ર તરી ગયા છે!